By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    5 hours ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    6 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    7 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    6 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    7 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મુંદ્રામાં અદાણીના કોપર પ્રકલ્પના કામકાજના મંગલાચરણ, રોજગારીની 7,000 તકોનું સર્જન કરશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મુંદ્રામાં અદાણીના કોપર પ્રકલ્પના કામકાજના મંગલાચરણ, રોજગારીની 7,000 તકોનું સર્જન કરશે
ગુજરાત

મુંદ્રામાં અદાણીના કોપર પ્રકલ્પના કામકાજના મંગલાચરણ, રોજગારીની 7,000 તકોનું સર્જન કરશે

Khaskhabar Editor
Last updated: 2024/03/28 at 4:36 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

અદાણી એન્ટરપ્રાઈઝ બે તબક્કામાં 1 mtpa ક્ષમતાના પ્રકલ્પોનું નિર્માણ કરી રહ્યું છે

પ્રથમ તબક્કામાં લગભગ 1.2 બિલિયનનું રોકાણ કરાશે

- Advertisement -

પ્રક્લ્પ તેની શ્રેણીમાં સૌથી નજીવી કાર્બન ફુટપ્રિન્ટ ધરાવશે

ખાસ-ખબર ન્યૂઝ  અમદાવાદ, તા.28

અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની પેટાકંપની કચ્છ કોપરએ તા. 24 માર્ચના ગુરુવારે ગ્રાહકોને કેથોડ્સની પ્રથમ બેચ મોકલીને મુંદ્રા ખાતેના તેના પ્રથમ ગ્રીનફિલ્ડ કોપર રિફાઇનરી પ્રક્લ્પના કામકાજના મંગલાચરણ માંડ્યા છે

- Advertisement -

આ પ્રકલ્પ સાથે મેટલ ઉદ્યોગમાં અદાણી પોર્ટફોલિયોની શરૂઆત થઇ છે. હાથ ઉપરના વિવિધ પ્રકલ્પનું નિર્ધારીત સમયમાં આયોજન અને તેનો અમલ કરવાની અદાણી ઉદ્યોગ સમૂહની ક્ષમતાનું અદાણીના આ ગ્રીનફિલ્ડ પ્રકલ્પની સફળ પ્રગતિ વધુ એક સંગીન ઉદાહરણ છે.

પ્રથમ તબક્કામાં 0.5  mtpa  ક્ષમતા સાથે કોપર સ્મેલ્ટર સ્થાપવા માટે અદાણી એન્ટરપ્રાઇઝ આશરે 1.2 બિલિયનનું રોકાણ કરી રહી છે. બીજા તબક્કો સંપ્પન થવાના અંતે આટલી જ ક્ષમતા ઉમેરશે, અત્યાધુનિક ટેક્નોલોજી અને ડિજિટલાઇઝેશનનો ભરપૂર ફાયદો ઉઠાવવાના સમયે ESG કામગીરીના ધોરણોને બેન્ચમાર્ક હાંસલ કરવાની નેમ સાથે કચ્છ કોપર 1 mtpa સાથે વિશ્વનું સૌથી મોટું સિંગલ-લોકેશન કસ્ટમ સ્મેલ્ટર બનશે, જે સીધી 2,000 અને આડકતરી 5,000 રોજગારીની તકોનું સર્જન કરશે.

અદાણી ગ્રુપના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે કચ્છ કોપરની કામગીરીના આરંભ સાથે અદાણી પોર્ટફોલિયોની કંપનીઓ ફક્ત મેટલ્સ સેક્ટરમાં જ પ્રવેશી રહી નથી પરંતુ ભારતના ટકાઉ અને આત્મનિર્ભર ભવિષ્ય તરફના પ્રયાણમાં પણ ઉલ્લેખનીય યોગદાન આપી રહી છે. તેમણે કહ્યું હતું કે આ મહત્વાકાંક્ષી સુપર-સાઇઝ પ્રકલ્પના અમલીકરણની અમારી ઝડપ ભારતને વૈશ્વિક કોપર સેક્ટરમાં ટોચે લઈ જવાની અમારી પ્રતિબદ્ધતાનો દીશા નિર્દેશ કરે છે. અમે દ્રઢ માનવું છે કે 2070 સુધીમાં આપણો ઘરેલું કોપર ઉદ્યોગ આપણા રાષ્ટ્રના કાર્બન તટસ્થતાના ધ્યેયને હાંસલ કરવામાં નિર્ણાયક ભૂમિકા અદા કરશે અને આપણા ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને એક પરિપક્વ પર્યાવરણીય નેતૃત્વ સાથે મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું હતું કે આ સંપૂર્ણ પ્રક્લ્પ પૂર્ણપણે કાર્યાન્વિત કાર્યરત થશે ત્યારે નવીન ગ્રીન ટેક્નોલોજી ઉપર ભરપૂર જોર સાથે અમારું અદ્યતન સ્મેલ્ટર તાંબાના ઉત્પાદનમાં નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરશે. રિન્યુએબલ એનર્જી, ઇલેક્ટ્રિક વાહનો, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પાવર ટ્રાન્સમિશન તથા ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના પ્રચંડ વેગે થઇ રહેલા વિકાસને લક્ષમાં લેતા તાંબાની માંગ વધશે. કચ્છ કોપર તેના પોર્ટફોલિયોમાં કોપર ટ્યુબ ઉમેરવાની તેની આગળની સંકલિત વ્યૂહરચનાના ભાગરૂપે કચ્છ કોપર ટ્યુબ્સ લિ.ની સ્થાપનાની દીશામાં કામ કરી રહ્યું છે. પ્રસ્તાવિત ટ્યુબ એર ક્ધડીશનીંગ અને રેફ્રિજરેશનમાં એપ્લિકેશનની જરુરિયાત પૂરી કરશે.

કચ્છ કોપર દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી ટેક્નોલોજી સૌથી ઓછી કાર્બન ફૂટપ્રિન્ટ ધરાવે છે. આ પ્રકલ્પ વિસ્તારનો એક તૃતીયાંશ ભાગ ગ્રીન બેલ્ટ સ્પેસ તરીકે પદનામિત કરવામાં આવ્યો છે અને મૂડીની 15% રકમ પર્યાવરણ સંરક્ષણ માટે ફાળવવામાં આવી છે. આ પ્રકલ્પેે પર્યાવરણીય નકારાત્મક અસરો ઘટાડવા માટે ઝીરો-લિક્વિડ ડિસ્ચાર્જ મોડલ અપનાવી અમલી બનાવ્યું છે અને ઉત્પાદન સંલગ્ન કામગીરી માટે ડિસેલિનેટેડ પાણીનો ઉપયોગ કરે છે. કચરો ઘટાડવા અંતર્ગત પ્રક્રિયાઓમાં ટ્રીટેડ ગંદાપાણીને રિસાયકલ પણ કરે છે.

You Might Also Like

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

NCC કેમ્પનો 100% ખર્ચ હવે સરકાર ભોગવશે

ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં રૂ.3707 કરોડના સાયબર ફ્રોડ

TAGGED: ADANI, MUNDRA
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત સહિત ત્રણ રાજ્યમાં પારો 40 ડિગ્રીને પાર, રાજ્યમાં બે દિવસ હીટવેવની આગાહી
Next Article સી.આર.પાટીલ રાજકોટમાં: ક્ષત્રિય સમાજનો રોષ શાંત પાડવા પ્રયાસ કરશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?