By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    7 hours ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    8 hours ago
    અમેરિકામાં પણ રેવડી!
    1 day ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કાલથી બ્રિક્સ સમિટ
    7 hours ago
    UPના 26 જિલ્લામાં પૂર
    7 hours ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    1 day ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    1 day ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અદાણી પોર્ટે ઇન્ડીઅન ઓઇલ ટેન્કીગ લિ.માં 49.38% હિસ્સો રુ.1050 કરોડમાં હસ્તગત કર્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > અદાણી પોર્ટે ઇન્ડીઅન ઓઇલ ટેન્કીગ લિ.માં 49.38% હિસ્સો રુ.1050 કરોડમાં હસ્તગત કર્યો
બિઝનેસ

અદાણી પોર્ટે ઇન્ડીઅન ઓઇલ ટેન્કીગ લિ.માં 49.38% હિસ્સો રુ.1050 કરોડમાં હસ્તગત કર્યો

Khaskhabar Editor
Last updated: 2022/11/10 at 4:58 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

-APSEZ ભારતની સૌથી મોટી થર્ડ પાર્ટી લિક્વીડ ટેન્ક સ્ટોરેજ ધરાવનાર કંપની બની

-APSEZ એ IOTLમાં 49.38% હિસ્સો અને તેની એક પેટાકંપનીમાં વધારાનો 10% હિસ્સો હસ્તગત કરેલો છે.

- Advertisement -

ભારતની સૌથી મોટી પરિવહન યુટિલિટી અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (અઙજઊણ)એ ભારતની સૌથી મોટી વિકાસકાર અને લિકવીડ સ્ટોરેજની સુવિધાઓનું સંચાલન કરતી દેશની અવ્વલ ક્રમની ઇન્ડીઅન ઓઇલટેન્કિંગ લિમિટેડ (ઈંઘઝક) માં ઘશહફિંક્ષસશક્ષલ ઈંક્ષમશફ ૠળબઇં ના 49.38% ઇક્વિટી હિસ્સો હસ્તગત કરવા માટે એક નિશ્ચિત કરાર કર્યો છે, આ કરારમાં ઇન્ડીઅન ઓઇલ ટેન્કીગ લિ.ની 71.57% હિસ્સેદારી ધરાવતી પેેટા કંપની ઈંઘઝ ઉત્કલ એનર્જી સર્વિસિસ લિ.માં વધારાના 10% ઇક્વિટી હિસ્સાના સંપાદનનો પણ સમાવેશ થાય છે.

છેલ્લા 26 વર્ષોમાં ઈંઘઝક એ ક્રૂડ અને ફિનિશ્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોના સંગ્રહ માટે કુલ 2.4 મિલિઅન કીલો લિટર ( પોતાની માલિકીની 0.5 મિલિઅન કીલો લિટરની ક્ષમતા અને ઇઘઘઝ આધારીત 1.9 મિલિઅન કીલો લિટરની ક્ષમતા) સાથે પાંચ રાજ્યોમાં છ ટર્મિનલનું નેટવર્ક સ્થાપ્યું છે. માલિકીની આ સુવિધાઓમાં મહારાષ્ટ્રમાં નવઘર ટર્મિનલ, છત્તીસગઢમાં રાયપુર ટર્મિનલ અને ગોવા ટર્મિનલનો સમાવેશ થાય છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ. (ઈંઘઈક) સાથેનું ઇઘઘઝ ટર્મિનલ પારાદીપ (ઓડિશા) ખાતે છે અને ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન લિ.સાથે જેએનપીટી(મહારાષ્ટ્ર)અને દુમાડ (ગુજરાત) માટે ઓપરેશન્સ એન્ડ મેનેજમેન્ટના કરારબધ્ધ છે. કંપની નમક્કલ (તામિલનાડુ)માં 15 ઝઙઉ ક્ષમતાનો બાયોગેસ પ્લાન્ટ પણ ધરાવે છે.

અદાણી પોર્ટ અને સેઝના મુખ્ય કારોબારી અધિકારી અને પૂૂર્ણસમયના ડાયરેકટર શ્રી કરણ અદાણીએ જણાવ્યું હતું કે આ સંપાદન સાથે અઙજઊણની ઓઇલ સંગ્રહ ક્ષમતા 200% વધીને 3.6 મિલિઅન કીલોલિટર થતા અદાણી પોર્ટ ભારતની સૌથી મોટી થર્ડ પાર્ટી લિક્વીડ સ્ટોરેજ કંપની તરીકે પ્રસ્થાપિત થઇ છે. વૈશ્વિક સ્તરે સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલિટી બનવાની અમારી મહત્વાકાંક્ષા સાથે આ કરાર ઘનિષ્ઠ રીતે સંકળાયેલો છે, તેમણે કહયું કે આ હિસ્સાની ખરીદી ઉચી વાસ્તવિકતા અને માર્જિન ધરાવતા ઉત્પાદનો અને સેવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને મિશ્ર કાર્ગોના વૈવિધ્યીકરણ કરવાની અમારી વ્યૂહરચના સાથે પણ સંગીન રીતે બંધ બેસે છે. આ સોદો એક મુખ્ય હિસ્સેદાર અને ભારતના સૌથી મોટા રિફાઈનર અને ઓઈલ સ્ટોરેજ ટેન્કના ગ્રાહક એવી ઇન્ડીઅન ઓઇલ કોર્પોરેશન લિ. સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે,” એમ શ્રી કરણ અદાણીએ ઉમેર્યું હતું.

- Advertisement -

દેશમાં તેલ ઉત્પાદનોની વધતી માંગને જોતાં ઈંઘઝક વૃદ્ધિની તેજ રફતારેે આગળ વધી રહી છે. કંપનીએ તાજેતરમાં પારાદીપ પોર્ટ પર 0.6 મિલિઅન કીલોલિટર ક્રૂડ સ્ટોરેજ ટેન્કના બાંધકામ, સંચાલન અને જાળવણી માટે નુમાલીગઢ રિફાઈનરી લિ. સાથે 25-વર્ષ માટેનો ઇઘઘઝ કરાર કર્યો હતો.ઉપરાંત કંપની હાલની સુવિધાઓ તેમજ નવા સ્થળો એમ બંને માટે વિવિધ અન્ય મોટા પ્રોજેક્ટ્સ પર પણ વાટાઘાટો/બિડિંગ કરી રહી છે. ઈંઘઝકની મોટાભાગની ટેન્ક કેપેેસિટી માટે પ્રતિષ્ઠીત જાહેર સાહસો પ્રતિષ્ઠિત અને મોટી તેલ કંપનીઓ સાથે કરારબદ્ધ છે. ’ટેક-ઓર-પે’ કરાર હેઠળ ઈંઘઝકની લગભગ 80% ક્ષમતા સાથે કંપનીનો ભાવિ રોકડ પ્રવાહ જોઇ શકાય છે. નાણાકીય વર્ષ-22માં ઈંઘઝકની આવક અને ઊઇઈંઝઉઅ અનુક્રમે રૂ.526 કરોડ અને રૂ357 કરોડ હતી. રૂ. 1,050 કરોડના આ સંપાદનની કિંમત સમાન વર્ષના આંકડાઓ પર 8 ગણો ઊટ/ઊઇઈંઝઉઅ ગુણાંક સૂચવે છે

You Might Also Like

શેરબજારમાં આવશે મોટો કડાકો!

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

TAGGED: APSEZ, business
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોઈમ્બતુર બ્લાસ્ટ ટેરર ફંડિંગ મામલે તમિલનાડુમાં 45 ઠેકાણા પર NIAના દરોડા
Next Article તાઈવાન સાથે તણાવની વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો સેનાને આદેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે પૂર્વ ગવર્નર વજુભાઈ વાળાએ સોમનાથ દાદાના દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ત્રિકોણ બાગ કા રાજા : રાજવી સ્વરૂપમાં બિરાજમાન થશે દુંદાળા દેવ
સોજીત્રાનગર કા રાજા ગણપતિ મહોત્સવનો 14 સપ્ટેમ્બરથી ભવ્ય પ્રારંભ
રાજકોટ ભાજપ દ્વારા સતત ૧૯મા વર્ષે સિદ્ધિવિનાયક ગણપતિ મહોત્સવનું આયોજન
મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
જે. કે. ચોક કા રાજા : કાશી વિશ્વનાથ મંદિર અને બનારસ ઘાટની થીમ આધારીત એ.સી. ડોમમાં ગણપતિદાદા બિરાજમાન થશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

શેરબજારમાં આવશે મોટો કડાકો!

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?