By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    પાકિસ્તાની પતિના ચુંગલમાંથી 12 વર્ષે મુક્ત થયેલી ફ્રેન્ચ મહિલાની હ્વદયદ્રાવક કહાની
    1 day ago
    સિંધુ જળ કરાર મુદ્દે ભારત-પાક વચ્ચે યુધ્ધની સ્થિતિ
    1 day ago
    ચીને અરૂણાચલની જમીનો પચાવી, મિલીટરી કેમ્પ બનાવ્યા
    1 day ago
    ભારત સાથે 19 મોટા કરાર પર મહોર : હવે સેશેલ્સમાં પણ UPIથી પેમેન્ટ થશે
    2 days ago
    યુરોપમાં ગરમીનો પ્રકોપ : 1300થી વધુ નાગરીકના મોત
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી
    6 hours ago
    જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
    7 hours ago
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર બસ-ટ્રેલર વચ્ચે ભયાનક અકસ્માત : 7નાં મોત, 22 ગંભીર
    7 hours ago
    આજથી કોમર્શિયલ સિલિન્ડર સસ્તો થયો : નાયરાએ પેટ્રોલના ભાવ રૂ.5, ડીઝલના રૂ.3 ઘટાડ્યા
    7 hours ago
    સરલા ભટના હત્યારા આતંકી યાસીન મલિકને જલ્દી જ મળશે સજા
    8 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    2 days ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    2 days ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 days ago
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    5 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 days ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    5 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    6 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    6 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    8 hours ago
    રાજકોટમાં ડેપ્યુટી કલેકટર અને પ્રાંત અધિકારીઓની ખાલી જગ્યા તાત્કાલિક ભરવા કોંગ્રેસની માંગ
    8 hours ago
    જંગલેશ્વરમાં ડિમોલેશનમાં ભ્રષ્ટાચારને લઈને કોંગ્રેસ દ્વારા બિલાડી આપી વિરોધ કર્યો
    1 day ago
    રાજકોટની તમામ અદાલતોમાં વકીલોની હડતાળ, કોર્ટ કાર્યવાહી ઠપ
    2 days ago
    શાપરમાં અઢી કરોડની લૂંટને અંજામ આપનાર ત્રિપુટી ઝડપાઇ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હોસ્પિટલ કાર્ય બંધ રાખી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > હોસ્પિટલ કાર્ય બંધ રાખી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું
જુનાગઢ

હોસ્પિટલ કાર્ય બંધ રાખી રેલી યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું

Khaskhabar Editor
Last updated: 2024/08/17 at 5:50 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

જૂનાગઢ અને પશ્ર્ચિમ બંગાળની ઘટના મુદ્દે મેડિકલ એસો.નો આક્રોશ

પ્રતીકાત્મક હડતાલ પાડી સલામતીની માંગ કરતુ મેડિકલ એસોસિએશન
ડોકટર પર થતા અત્યાચાર સામે કડક હાથે કામગીરી કરી સજા આપવાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.17

- Advertisement -

પશ્ચિમ બંગાળમાં ગત તા. 9ના આર.જી.કર મેડીકલ કોલેજમાં એક મહિલા તબીબ પર દુષ્કર્મ ગુજારીને તેની હત્યા કરવાના અત્યંત નિર્દયી અપરાધ સામે દેશભરના લોકોમાં આક્રોશ છે ત્યારે આ ઘટનાના વિરોધમાં સૌરાષ્ટ્રમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં મેડીકલ એસોસીએશન સહિતના હોસ્પિટલોના ડોકટરોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં બનેલ બનાવ અને પશ્ર્ચીમ બંગાળમાં બનેલી જધન્ય ઘટનાને લઇને જૂનાગઢ મેડીકલ એસોસીએશન સાથે અન્ય સંસ્થાઓ દ્વારા એક વિશાળ રેલી યોજી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

પશ્ર્ચિમ બંગાળમાં બનેલી ગેંગરેપ અને મર્ડરની ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે જૂનાગઢ મેડીકલ એસોસીએશનના પ્રમુખ એન.એમ.લાખાણી તથા આયુર્વેદીક તબીબો, સિવિલ હોસ્પિટલ ડોકટર અને નરસિંગ સ્ટાફ સાથે હોમિયોપેથીક તેમજ ડેન્ટલ એસોસીએશનના તમામ ડોકટરોએ આજે સવારે 6 વાગ્યાથી કાલ સવારે 6 વાગ્યા સુધી ર4 કલાકની પ્રતિકાત્મક હડતાળ પાડીને આજે વિશાળ રેલી યોજી હતી અને જૂનાગઢની ઘટના અને પશ્ર્ચિમ બંગાળની ઘટનાને વખોડીને કલેકટરને એક આવેદનપત્ર આપી રોષ વ્યકત કર્યો હતો. જેમાં રાજ્યસરકાર દ્વારા એક એવો કાયદો લઇ આવે કે, જેનાથી ભવિષ્યમાં હોસ્પિટલમાં સેવા આપનાર ડોકટરો પર થતા વારે વારે હુમલામાં ડોકટરોની સલામતી માટે ખાસ જોગવાઇ કરીને સલામતી અને રક્ષણ મળે તેવી તમામ ડોકટરોએ માંગ કરી હતી.
જૂનાગઢ મેડીકલ એસોસીએશનના નેજા હેઠળ આજે તમામ હોસ્પિટલોમાં મેડીકલ કાર્ય બંધ રાખવામાં આવ્યુ હતુ. જ્યારે ઇમરજન્સી માટે અનેક હોસ્પિટલમાં કાર્ય શરૂ રાખવામાં આવ્યુ હતુ. ત્યારે મેડીકલ એસોસીએશન સાથે શહેરની અન્ય મેડીકલ સંસ્થા આ હડતાળમાં જોડાયા હતા.

સવારે એક ડોકટરોની બેઠક મળી હતી. જેમાં જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં બનેલી ઘટના અને પશ્ર્ચિમ બંગાળમાં બનેલી બંને ઘટના બાબતે રોષ પ્રગટ કરી શકત શબ્દોમાં વખોડી રાઢવામાં આવેલ હતુ. મેડીકલ એસોસીએશનના પ્રમુખ એન.એમ.લાખાણીએ જણાવ્યુ હતુ કે, ડોકટરો ઉપર થતા હુમલા અને અત્યાચાર મામલે મેડીકલ એસોસીએશનમાં રોષ ફેલાયો છે. જયારે ડોકટરે પોતાની તમામ જીવન લાઇફ છોડીને દર્દીઓની સેવાભાવના સાથે કર્તવ્ય નિભાવે છે. ત્યારે દેશમાં અને રાજ્યમાં જે રીતે ડોકટરો ઉપર થતા હુમલા મામલે રાજ્ય સરકારે કડક કાયદાની અમલવારી કરવી જોઇએ અને ડોકટરોને પુરતી સલામતી આપવી જોઇએ તેવી માંગ સાથે રેલી યોજાઇ હતી. જેમાં કોલકતામાં ડોકટર મોમીતા સાથે ગેંગરેપ અને મર્ડરની ઘટના મામલે સમગ્ર દેશ સાથે જૂનાગઢમાં પણ આક્રોષ જોવા મળ્યો હતો અને વી-વોન્ટ જસ્ટીશના નારા સાથે એક ડોકટરોની વિશાળ રેલી યોજાઇ હતી. જેમાં તમામ મેડીકલ એસોસીએશનના ડોકટરો તેમજ સ્ટાફ જોડાયેલ હતો અને જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક આક્રોષ સાથે લેખીતમાં આવેદન આપવામાં આવ્યુ હતુ અને ડોકટરોની સલામતી માટે કડક કાયદો બનાવી તેની અમલવારી તાત્કાલીક થાય તેવી માંગ કરી હતી.

- Advertisement -

You Might Also Like

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારનું જાગનાથ મહાદેવ મંદિરે સન્માન: મંદિર પર ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરાયું

સાસણ ગીર અને ગિરનાર જંગલ સફારી 4 મહિના માટે બંધ

TAGGED: hospital work closed, junagadh, Kolkata Doctor Murder Case
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સંપત્તિ ટાઈમ્સ વાર્ષિક એવોર્ડ મેળવી આલાપ ગ્રીન સિટીના રહીશોના હૈયે હરખની હેલી
Next Article ગુજરાતના દરિયા કિનારેથી સ્પોંજ (વાદળી) નામના દરિયાઈ પ્રાણીની વૈવિધ્યતાનું સૌપ્રથમ નોંધનું PhD કાર્ય પૂર્ણ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મનરેગાને બદલે VB-G RAM G લાગુ : 100ને બદલે 125 દિવસ રોજગારની ગેરંટી

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
UPSC પ્રિલિમની તૈયારી કરતાં ઉમેદવારોને દર મહિને 4 હજારની સહાય
પનીરના શોખીનો સાવધાન..! 500 કિલો પનીરનો જથ્થો સીઝ
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળીઃ 27 લાખના ભોજન ખર્ચનો નામંજૂર
કુવાડવા પાસે સવારે બંધ ટ્રક પાછળ બાઇક અથડાતા હોમિયોપેથી કોલેજના વિદ્યાર્થીનું મોત
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, અરુણાચલમાં પૂર : મધ્યપ્રદેશ-બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ગુજરાતજુનાગઢ

દાદાના હાથમાંથી 5 વર્ષના માસૂમને સિંહણ ખેંચી ગઈ : એક કિલોમીટર દૂર બાળકનો મૃતદેહ મળ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
જુનાગઢ

જૂનાગઢના સ્મશાનમાં યોજાયેલો અનોખો ‘ભૂતાવળ ડાયરો’ પ્રચંડ જનમેદનીને કારણે અધવચ્ચેથી બંધ કરાવાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?