By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    2 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    6 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    7 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    23 hours ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    2 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    2 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    2 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    23 hours ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    4 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    6 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    7 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકિસ્તાની સગીર બાળકને તેના દેશમાં હેમખેમ પહોંચાડ્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > પાકિસ્તાની સગીર બાળકને તેના દેશમાં હેમખેમ પહોંચાડ્યો
રાજકોટ

પાકિસ્તાની સગીર બાળકને તેના દેશમાં હેમખેમ પહોંચાડ્યો

Khaskhabar Editor
Last updated: 2024/12/17 at 4:13 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

રાજકોટ કલેક્ટર પ્રભવ જોશી ‘બજરંગી ભાઈજાન’ બન્યા!

માછીમારી કરતા પાકિસ્તાની નાગરિકોની એક બોટ પકડાઈ હતી, પોરબંદર જુવેનાઈલ જસ્ટીસ બોર્ડમાં કેસ ચાલતો હતો

- Advertisement -

ઓબ્ઝર્વેશન હોમમાં પાકિસ્તાની બાળકે કુલ 31 મહિનાની સજા ભોગવી હતી

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
આ ઘટના અંગે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું કે, તારીખ 12 જાન્યુઆરી 2022 ના રોજ પોરબંદર દરિયા કિનારા પાસે માછીમારી કરતા પાકિસ્તાની નાગરિકોની એક બોટ પકડાઈ હતી. તેમાં એક બાળ સગીર પણ હતો. ભારતીય જળસીમામાં ગેરકાયદેસર પ્રવેશ કરતા નવી બંદર પોલીસ મથકમાં બાળ કિશોર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બાળ કિશોરને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ પોરબંદર દ્વારા ન્યાયિક કસ્ટડીમાં ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ રાજકોટમાં મોકલી આપ્યો હતો.

ત્યારબાદ માં પોરબંદર જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ દ્વારા કેસ ચલાવી તારીખ 25 ઓગસ્ટ 2022 ના બાળ કિશોરને કસુરવાન ઠેરવી સુધારણા હેતુ જુવેનાઈલ જસ્ટીસ એક્ટની 2015 ની કલમ 18 (જી) હેઠળ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને સ્પેશિયલ હોમ ફોર બોયઝ રાજકોટ ખાતે રાખવાનો હુકમ કરવામાં આવ્યો હતો. અને સજા બાદ બાળ કિશોરને વતન ડિપાર્ટ કરવાનો હુકમ કરવામાં આવેલ હતો. બાળકની રાજકોટમાં અઢી વર્ષની સજા પૂરી થયા બાદ વતન પાકિસ્તાન મૂકવાની તૈયારી હાથ ધરવામાં આવી હતી. જેથી ગત સપ્ટેમ્બર મહિનામાં બાળકને લઈ રાજકોટ કલેક્ટર તંત્ર, સમાજ સુરક્ષા વિભાગ, પોલીસ તંત્ર દ્વારા વાઘા બોર્ડરે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ બાળકના વાલીઓ લેવા નહીં આવતા બાળકને લઈ તંત્ર પરત ફર્યું હતું. તે પછી જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા પાકિસ્તાનમાં બાળ કિશોરના વાલીને સંપર્ક કરવામાં આવ્યો હતો. અને તેઓને ફરી તારીખ 6 સપ્ટેમ્બર 2024 ના અટારી બોર્ડર, અમૃતસર ખાતે હાજર રહેવા જણાવ્યું હતું. જ્યાં આ તારીખે પાકિસ્તાની બાળકના પરિવાર આવતા તેઓને બાળક સોંપવામાં આવ્યું હતું.

- Advertisement -

ઓબ્ઝર્વેશન હોમમાં પાકિસ્તાની બાળકે કુલ 31 મહિનાની સજા ભોગવી હતી. પાકિસ્તાની બાળક ઉર્દુ અને હિન્દી ભાષા બોલતું હતું. તેનું સંસ્થાના શિક્ષકો અને હાઉસ ફાધર દ્વારા બાળકને રસના વિષય ભણાવવાનો પ્રયત્ન કરવામાં આવતા હતા અને ગુજરાતી ભાષા શિખવવાની કોશિશ કરતા બાળક ગુજરાતી બોલતા શીખી ગયો હતો. તેમજ અંગ્રેજીનું શિક્ષણ પણ મેળવ્યું હતું.
ઓબ્ઝર્વેશન હોમમાં 7 દિવસના યોગાસન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં પાકિસ્તાની બાળકે નિપૂર્ણ બની અન્ય બાળકો માટે ટ્રેનર બન્યો હતો. એટલું જ નહીં રાષ્ટ્રીય પર્વ તથા તહેવારની ઉજવણીમાં ઉત્સાહ પૂર્વક ભાગ લેતો હતો. રાજકોટની સંસ્થામાંથી પાકિસ્તાન ડિપોર્ટ કરતી સમયે સંસ્થાના શિક્ષકો અને અન્ય ભાઈબંધો સાથે લાંબા સમયથી રહેતા પાકિસ્તાની બાળક રડવા લાગ્યો હતો. ત્યારે પાકિસ્તાની બાળક અને ભારતીય બાળકો વચ્ચે લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા.

You Might Also Like

ભક્તિનગરથી સોરઠિયાવાડી સુધી રાત્રિ સફાઈનું નિરીક્ષણ કરતા મ્યુનિ.કમિશનર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે

રાજકોટ એઈમ્સના પ્રથમ પદવીદાન સમારોહમાં અધધધ…1.35 કરોડનો ખર્ચઃ RTIમાં ખુલાસો

‘દેવ ફાસ્ટ ફૂડ’માં વંદા અને ઉંદરનો ઉપદ્રવ: 132 કિલો વાસી ખોરાક મળતાં દુકાન સીલ

TAGGED: Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સમસ્ત રાવળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાયો
Next Article વાડિનારના જોખરકોઠા જંગલ વિસ્તારમાંથી નોળિયાનો શિકાર કરતાં બે શખ્સ ઝડપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ભક્તિનગરથી સોરઠિયાવાડી સુધી રાત્રિ સફાઈનું નિરીક્ષણ કરતા મ્યુનિ.કમિશનર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
ગુજરાતમાં હૃદયરોગનું બિહામણું ચિત્ર: 4 વર્ષમાં 3 લાખથી વધુ કેસ, 56 ટકા દર્દી પુરુષો
એશિયાટિક સિંહોનું બીજુ ઘર…બરડા જંગલ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!
‘પડીકા’ પર પ્રતિબંધ : ઉમરેઠી અને આદ્રી ગામે વેફર્સ, કૂરકૂરે, ફાઈમ્સ, મેગી, પાસ્તા સહિતના કેટલાંય પેકેજ્ડ ફૂડ પ્રતિબંધ મુકાયો
‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભક્તિનગરથી સોરઠિયાવાડી સુધી રાત્રિ સફાઈનું નિરીક્ષણ કરતા મ્યુનિ.કમિશનર

Khaskhabar Editor Khaskhabar Editor 1 hour ago
રાજકોટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગૂગલ ફોર્મનું ચક્રવ્યૂહ!

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાજકોટ

ઉકેલ ન આવે તો….રાતૈયા ગામે ગ્રામજનો પ્રદૂષિત પાણી મુદ્દે કાલે ઉપવાસ આંદોલન કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 23 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?