By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    2 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    7 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    16 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    16 hours ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    17 hours ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    17 hours ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    16 hours ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    5 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    6 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વડીલોથી જુદા રહીને શું ખરેખર આપણે ખુશ રહી શકીએ ?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Shailesh Sagpariya > વડીલોથી જુદા રહીને શું ખરેખર આપણે ખુશ રહી શકીએ ?
AuthorShailesh Sagpariya

વડીલોથી જુદા રહીને શું ખરેખર આપણે ખુશ રહી શકીએ ?

Khaskhabar Editor
Last updated: 2022/01/29 at 3:37 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

શૈલવાણી
– શૈલેષ સગપરિયા

હમણાં થોડા સમય પહેલા એક છોકરી માટે છોકરો ધ્યાનમાં રાખવાની વાત આવી. છોકરો શહેરનો હોવો જોઈએ, ઘરનું મકાન હોવું જોઈએ, સારી કમાણી કરતો હોવો જોઈએ, જમીન હોવી જોઈએ આવી બધી માંગણીઓ અને અપેક્ષાઓ હજુ પણ સમજી શકાય કારણકે દરેકને ઉત્કૃષ્ટ જીવન જીવવાનો અને તે મુજબનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે પરંતુ આ દીકરી/દીકરીના પરિવારની એક અપેક્ષા એવી હતી જે સાંભળીને મને આંચકો લાગ્યો.

’અમારે દીકરી એવા પરિવારમાં દેવી છે જ્યાં ગઈઢીયા(વડીલો) ન હોય અથવા ભેગા રહેતા ન હોય.’ આ અપેક્ષા દીકરીની હતી કે દીકરીના પરિવારની એ પ્રભુ જાણે પણ આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ એ બાબતે વિચાર કરવો પડે એવી આ ઘટના છે. હા, એ વાત સ્વીકાર્ય છે કે વડીલોના સ્વભાવને કારણે ઘણીવખત એની સાથે રહેવું મુશ્કેલ બનતું હોય છે પરંતુ સાવ આવું તે કેવી રીતે હોય શકે ? જે વડીલોએ પરિવારનું પાલન-પોષણ કરવામાં પોતાની જાત ઓગાળી દીધી હોય એનો છેદ કેવી રીતે ઉડી શકે !

- Advertisement -

વડીલોથી જુદા રહીને શું ખરેખર આપણે સુખી રહી શકીએ ? ઘરમાં કોઈ વડીલ ન હોય એટલે આપણને આપણી રીતે જીવવાની સ્વતંત્રતા મળી જાય પણ એ ભૂલી જઈએ છીએ કે વડીલોની ગેરહાજરી ઘરનું શિસ્ત અને હૂંફ બંને હણી લે છે. છેલ્લા કેટલાક સમયથી યુવાનવયમાં હૃદયરોગના હુમલાથી અવસાન થવાના કિસ્સાઓ વધતા જાય છે. તમે માનો કે ન માનો પણ નાની વયે હૃદયરોગના હુમલાના જુદા જુદા કારણો પૈકીનું એક કારણ વડીલોની ગેરહાજરી પણ છે કારણકે જેની પાસે દિલ ખોલી શકાય એવું કોઈ સાથે જ નથી હોતું.

ઘરમાં જ્યારે વડીલ હોય ત્યારે જીવનની ઘણી સમસ્યાઓ એમની હાજરીથી જ ઉકેલાય જતી હોય છે. આપણી હાલ-ચાલ અને મોઢાના હાવભાવ પરથી જ વડીલોને સમજાય જાય છે કે આપણે કોઈ મુશ્કેલીમાં છીએ. આપણી સાથે વાત કરતા કરતા જાણી પણ લે અને મુશ્કેલીમાંથી બહાર આવવાનો ઉપાય પણ બતાવી દે અથવા તો બજારમાં ક્યાય ન મળે એવી હૂંફ અને હિંમતની ગોળીઓ આપી દે જેને કારણે આપણે ટકી જઈએ અને અંધારી રાત પછી સુંદર પ્રભાત જોવા મળે.

નોકરી, ધંધો કે વ્યવસાયને કારણે સાથે રહેવું શક્ય ન હોય કે ઘણીવખત વડીલોને જ અમુક વાતાવરણ અનુકુળ ન આવતું હોય અને જુદા રહેતા હોય એ સમજી શકાય. લગ્નજીવનના અમુક વર્ષ પછી સ્વેચ્છાએ વડીલોથી જુદા થાય એ પણ સમજી શકાય પરંતુ હજુ તો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ જ કરવાનો હોય અને વડીલો ખૂંચતા હોય તો ચિંતન મનન જરૂર કરવું પડે. મેં જે ઘટના લખી તે માત્ર એક ઘટના નથી પરંતુ આવું હવે ઘણા કિસ્સાઓમાં સાંભળવા મળી રહ્યું છે.
એવી કેટલીએ દીકરીઓ છે જે સાસરે ગયા પછી વડીલોને પોતાના માતા-પિતા કે દાદા-દાદી કરતા પણ વધુ સારી રીતે રાખે છે. વડીલોની જૂનવાણી વિચારસરણી અને સ્વભાવને અવગણીને પણ વડીલોની સેવા કરે છે એ સૌને વંદન. ’ગઈઢીયા(વડીલો) ન જોઈએની વિચારધારા વાળા બહેનો-ભાઈઓને એટલું જ કહેવાનું કે આપણે કાયમ યુવાન રહેવાના નથી.

- Advertisement -

પીપળ પાન ખરંતા, હસતી કૂંપળિયાં;
મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.

You Might Also Like

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

ભારતમાં લિવ-ઇન રિલેશનશિપ અંગે કાનૂની જોગવાઈઓ

રતિ : બોસના દબાણથી ચિડચિડિયા બનેલા પતિનો ગુસ્સો પત્ની અને સંતાન પર ઉતરતાં દાંપત્યમાં વધ્યો વિવાદ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બે વરસની દીકરી મેઘના, બે વરસના પિતા ગુલઝાર
Next Article જીવનમાં સુમેળભરી ઊર્જાનો લાભ મેળવવા વાસ્તુ મુજબ પ્લોટની પસંદગી કરવી જોઈએ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !
અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો
પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો
રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન
સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
AuthorBhavy Raval

આજના અસલી અને અનિવાર્ય ગુરુ : AI

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
Kinnar Acharya

પ્રકૃતિ તો મબલખ આપે છે, આપણે ઝીલી શકવાની ક્ષમતા કેળવી નથી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?