By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 day ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    5 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    1 week ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    1 week ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
    1 day ago
    અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
    1 day ago
    આસામમાં ભયાનક પૂર : 24 કલાકમાં 14નાં મોત
    2 days ago
    જંતરમંતર : શાહિન બાગ પાર્ટ-૨
    2 days ago
    સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ કુશા મિસાઇલનું ઓડિશાના કલામ દ્વીપથી શક્તિપ્રદર્શન
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    3 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    4 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    6 days ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    7 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    7 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 day ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 week ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરકાર દ્વારા મગફળી ખેડૂતો પાસેથી 300 મણ ખરીદવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા ટંકારા મામલતદારને આવેદન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મોરબી > સરકાર દ્વારા મગફળી ખેડૂતો પાસેથી 300 મણ ખરીદવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા ટંકારા મામલતદારને આવેદન
મોરબી

સરકાર દ્વારા મગફળી ખેડૂતો પાસેથી 300 મણ ખરીદવાની માંગ સાથે જિલ્લા કોંગ્રેસ દ્વારા ટંકારા મામલતદારને આવેદન

Khaskhabar Editor
Last updated: 2025/10/14 at 4:33 PM
Khaskhabar Editor 10 months ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ  મોરબી, તા.14
સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવાની છે જે 70 મણ ખરીદવાની હોવાના એહવાલ પ્રસિદ્ધ થયા છે જેથી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને સાથે રાખી સરકાર દ્વારા 300 મણ મગફળી ખરીદવા અથવા ખેડૂતોના ખાતામાં સિધા 1 લાખ 35 જમાં કરાવવાની માંગ સાથે ટંકારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

રજુઆતમાં જણાવ્યું હતું કે આપ સૌ જાણો છો કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2022 માં ખેડૂતોની આવક ડબલ કરવાનું કહ્યું હતું. જ્યારથી નરેન્દ્રભાઈ મોદી આ શબ્દો બોલ્યા છે ત્યારથી ખેડૂતોને ખેત પેદાશ ઉત્પાદિત કરવા માટે જરૂરી તમામ ચીજવસ્તુઓ જેમ કે બિયારણ, દવા, ખાતર, ખેત ઓઝાર, મજૂરી, ડીઝલ તમામ વસ્તુના ભાવ લગભગ બે થી ત્રણ ગણા વધ્યા છે અને ખેડૂત દ્વારા ઉત્પાદિત તમામ ખેત જણસના ભાવ સતત ઘટી રહયા છે.

- Advertisement -

આપણે ત્યાં વર્ષોથી એક ખાંડી મગફળી અને એક તોલું સોનુ એવી જ રીતે ચાર ખાંડી ઘઉં અને એક તોલું સોનુ આઝાદી થી લઈ વર્ષ 2013-14 સુધી હારોહાર ચાલતું આવતું હતું. ત્યારે વર્ષ 2014-15 માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા પછી તેમણે એવી તે કેવી નીતિઓ તૈયાર કરી કે ખેડૂતોની ખેત જણસના ભાવ સતત ઘટે છે અને ખેતરમાં જરૂરી વસ્તુઓ બિયારણ, દવા, ખાતર સહિત તમામ સાધન સામગ્રીના ભાવ અને સોનાના ભાવ સતત વધી રહયા છે. મોદી સરકારની આ ખેડૂત વિરોધી નીતિઓના કારણે ખેડૂતોને પડતર કિંમત પણ ઉપજતી નથી. ઉલ્લેખનીય છે કે આપણે મગફળીની જ વાત કરીએ તો વર્ષ 2013-14 માં મગફળીના એક મણના ભાવ અંદાજે 1250 આસપાસ હતો એ જ મગફળી આજે ખુલ્લા બજારમાં 850 થી 1000 રૂપિયા છે જ્યારે એજ વર્ષમાં એક તોલું સોનુ 27000 થી 30000 હતું જે આજે 1,15,000 પહોંચી ગયું છે. એક બાજુ મગફળીના ખુલ્લા બજારમાં યોગ્ય ભાવ નથી અને બીજી બાજુ સરકાર ટેકાના નામે ખેડૂતો સાથે તરકટ કરી રહ્યું છે. મીડિયા અહેવાલો અને ભાજપના જ કેટલાક લોકોના જણાવ્યા મુજબ આ વર્ષે સરકાર ખેડૂતો પાસેથી માત્ર 70 મણ જ મગફળી ખરીદી કરવાનું વિચારી રહી છે.

ત્યારે એ મુજબ જો આપણે હિસાબ કરીએ તો ગયા વર્ષે 200 મણ ખરીદી ની જગ્યાએ આ વર્ષે માત્ર 70 મણ ખરીદી કરે તો દરેક ખેડૂતને 130 મણ સ 450 (ભાવ ફેર) = ₹58,000 નું નુકશાન થઈ રહ્યું છે. માટે આપણે સૌએ જાગૃતતા બતાવી, ખેડૂતોની એકતા બતાવી, એકસાથે એકી અવાજે માંગ કરવી જોઈએ કે રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી સરકારે ઓછામાં ઓછી 300 મણ મગફળી ખરીદી કરવી જોઈએ અથવા ખુલ્લા બજાર અને ટેકાના ભાવની વચ્ચેના તફાવત 1452.60 (ટેકાના ભાવ) – 1000 (ખુલ્લા બજારના ભાવ) = ₹452.60 ના 300 મણ લેખે એટલે કે ₹1,35,000 ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવી દેવા જોઈએ

આ માંગ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે એક ફોર્મ ભરી મામલતદાર કચેરી ટંકારા ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે રજિસ્ટ્રેશન કરાવનાર દરેક ખેડૂત પાસેથી 300 મણ મગફળી ખરીદી કરવામાં આવે અથવા ભાવફેરની રકમ ₹1,35,000 ખેડૂતોના ખાતામાં સીધા જમા કરાવવામાં આવે.

- Advertisement -

You Might Also Like

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

મેયર ઉત્તમ સુરાણીને થૂંકેલું ચાટવું પડ્યું!

મોરબીના વધાસીયા ગામ પાસે બનેલા ટૉલ પ્લાઝાનો ઉગ્ર વિરોધ: ગ્રામજનોએ પ્રાંત અધિકારીને પાઠવ્યું આવેદનપત્ર

TAGGED: morbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હળવદમાં વિજ્ઞાન જાથાની કાર્યવાહી સામે લોકોમાં રોષ ચેરમેન જયંત પંડ્યા સામે કાર્યવાહીની માંગ, SPને આવેદન
Next Article મોરબી જિલ્લામાં દિવાળીએ રાત્રીના 8થી 10 સુધી ફટાકડાં ફોડી શકાશે: જિલ્લા કલેકટરનું જાહેરનામું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી જંતર-મંતર પર સેલિબ્રેશન
અંતે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું
રાજકોટમાં પીસીબી બાદ DCBનો સતત બીજા દિવસે સપાટો : ઘાંચીવાડનો શખસ દેશી પિસ્ટલ અને કાર્ટીઝ સાથે ઝડપાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મોરબી

મોરબીમાં આગામી તા. 11થી 20 જૂન દરમિયાન યોજાશે બોર્ડની પૂરક પરીક્ષા: તૈયારીઓની સમીક્ષા અર્થે નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરે બેઠક યોજી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
મોરબી

મોરબીમાં ઓપરેશન ડેલ્ટા અન્વયે પોલીસ તપાસનો ધમધમાટ, બે બાંગ્લાદેશી મહિલાને ઝડપી લેવામાં સફળતા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
મોરબી

મોરબીમાં મચ્છુ કેનાલ ઓવરફ્લો થતાં લાખો લિટર પાણીનો બગાડ: રસ્તાઓ પર ભરાયા અડધા ફૂટ પાણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?