By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
    16 hours ago
    અંતે META ઝૂક્યું : ચાઈલ્ડ અબ્યુઝ કન્ટેન્ટની હવે સીધી પોલીસ ફરિયાદ થશે!
    16 hours ago
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    2 days ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    4 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
    16 hours ago
    દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
    16 hours ago
    3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
    16 hours ago
    કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ
    16 hours ago
    બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત
    17 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    2 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી
રાષ્ટ્રીય

કોરોના વાયરસથી ભારતમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી

Khaskhabar Editor
Last updated: 2025/05/23 at 5:50 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

કોરોનાનાં સૌથી વધુ કેસ મુંબઇ અને કેરળમાં

ભારતીયોની રોગપ્રતિકારક શક્તિ બમણી થઈ, જ્યાં સુધી નવો વેરિયન્ટ ન આવે ત્યાં સુધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી : નિષ્ણાંતો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.23

ભારતમાં 12થી 18 મે દરમિયાન 164 નવા કોવિડ કેસ નોંધાયા. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા 19 મેના રોજ જાહેર કરાયેલા આંકડા મુજબ, ભારતમાં 257 એક્ટિવ કેસ છે, જોકે આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે ભારતમાં નોંધાયેલા કેસો ગંભીર નથી. આમાં હોસ્પિટલમાં દાખલ થવાની કોઈ જરૂર રહેતી નથી.
મુંબઈ સ્થિત ચેપી રોગના નિષ્ણાત ડો. ઈશ્વર ગિલાડા કહે છે કે જો કોઈ વ્યક્તિને ડાયાબિટીસ, શ્વસન રોગ અથવા કેન્સર હોય અને તેને કોવિડ થાય તો પછી આપણે તેને સીધા કોવિડને કારણે મૃત્યુ કહી શકીએ નહીં. આને પહેલાંથી હાજર મોટા રોગને કારણે જ મૃત્યુ ગણવામાં આવશે. આ દુવિધા હંમેશાં થાય છે. કેરળ સરકારના જણાવ્યા અનુસાર, મે મહિનામાં રાજ્યમાં 182 કોવિડ કેસ નોંધાયા હતા. આમાં કોટ્ટાયમમાં સૌથી વધુ 57 કેસ મળ્યા હતા. એર્નાકુલમમાં 34 અને તિરુવનંતપુરમમાં 30 કેસ નોંધાયા હતા.

રાજ્યનાં આરોગ્યમંત્રી વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે સાઉથ-ઈસ્ટ એશિયાઈ દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, તેથી કેરળમાં પણ કેસો વધી શકે છે, તેથી લોકોએ સાવધાન રહેવું જોઈએ. તેમણે કહ્યું હતું કે આ દેશોમાં ઓમિક્રોન ઉંગ.1, કઋ.7 અને ગઇ 1.8 વેરિયન્ટ ફેલાઈ રહ્યા છે. તેઓ ઝડપથી ફેલાઈ શકે છે, પરંતુ આ કોરોના એટલો ગંભીર નથી.
ડો. ગિલાડા સમજાવે છે, ‘ભારતમાં કોવિડની ત્રીજી લહેર (ઓમિક્રોન લહેર)માં લગભગ દરેકને ચેપ લાગ્યો હતો.’ તેથી ભારતના લોકો એનાથી રોગપ્રતિકારક બન્યા. સિંગાપોર અને હોંગકોંગમાં બીજી લહેરમાં ઘણા લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા. બીજી લહેરમાં ડેલ્ટા એક અલગ પ્રકાર હતો, એટલે 2023થી ઓમિક્રોનને કારણે ઘણા દેશોમાં કોવિડના કેસોમાં સમયાંતરે વધારો થયો, પરંતુ ભારતમાં કેસોમાં વધારો થયો નહીં.

- Advertisement -

તેઓ આગળ કહે છે, ‘હાલના કેસ ઓમિક્રોનના સબ-વેરિયન્ટ ઉંગ-1ના છે. આપણે બહુ ડરવાની જરૂર નથી, કારણ કે જ્યારે ઓમિક્રોન વેરિયન્ટ અહીં પહોંચ્યો, ત્યાં સુધીમાં ભારતમાં મોટા ભાગના લોકો કોવિડથી સંક્રમિત થઈ ચૂક્યા હતા. આના કારણે લોકોએ રોગપ્રતિકારક શક્તિ મેળવી છે. રસી અને વાઇરસ બંનેને કારણે રોગપ્રતિકારક શક્તિ બમણી થઈ ગઈ છે. જ્યાં સુધી નવો વેરિયન્ટ ન આવે ત્યાં સુધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

જોકે ડો. ગિલાડા કહે છે કે ભારતમાં આવી ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની કોઈ શક્યતા નથી, પરંતુ તૈયારી હોવી જોઈએ. નવા વેરિયન્ટ શોધવા માટે જીનોમ સિક્વન્સિંગ ચાલુ રાખવું જોઈએ. દેખરેખ વધારવી જોઈએ. ગભરાટ ઓછો કરવો જોઈએ. મહામારી દરમિયાન જે સિસ્ટમ બનાવવામાં આવી હતી એનો અમલ થવો જોઈએ. કોવિડના કેસ ફરી કેમ વધી રહ્યા છે? આ અંગે ગુડગાંવની ફોર્ટિસ હોસ્પિટલના પ્રિન્સિપલ ડિરેક્ટર અને ન્યુરોલોજીના ચીફ ડો. પ્રવીણ ગુપ્તા કહે છે, ’વાઇરસમાં પોતાને પરિવર્તિત (મ્યુટેટ) કરવાની ક્ષમતા છે.’ જ્યારે એ પરિવર્તિત થાય છે ત્યારે તે આપણી રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે. આ કારણે લોકો ચેપગ્રસ્ત થાય છે.

ગુજરાતમાં એક જ દિવસમાં કોરોનાનાં 21 નવા કેસ : કુલ આંકડો 34

બનાસકાંઠામાં પાલનપુરમાં બાળકનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ, ઘરમાં જ કરાયો આઈસોલેટ

ખાસ-ખબર ન્યૂઝ ઈં ગાંધીનગર

ગુજરાતમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો છે. બુધવાર સુધી રાજ્યમાં 13 કેસ નોંધાયા હતા, જ્યારે આજે એક જ દિવસમાં કોરોનાના 21 નવા કેસ સામે આવતા કુલ આંકડો 34 પર પહોંચી ગયો છે. બનાસકાંઠામાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો. પાલનપુરમાં 11 વર્ષના બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. કોરોના સંક્રમિત બાળકને ઘરમાં આઇસોલેટ કરાયો છે અને સારવાર આપવામાં આવી રહી છે.

કોરોનાના કેસ વધતા નવસારી જિલ્લા પ્રશાસન એલર્ટ થયું છે. નવસારી સિવિલના ત્રીજા માળે આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયો હતો. વેન્ટીલેટર સાથે સાત બેડ સાથેનો આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. દર્દીઓને તકલીફ ન પડે તે માટે મેડિકલ સ્ટાફ પણ સજ્જ રહેશે. રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલા 34 કોરોનાના કેસમાં મોટાભાગના કેસ અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાંથી નોંધાયા છે અમદાવાદ શહેરમાં 32 કોરોનાના કેસ નોંધાયા હતા. અમદાવાદ ગ્રામ્યમાં 1 કેસ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં પણ 1 કેસ સામે આવ્યો છે. આ આંકડા દર્શાવે છે કે અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી ગયું છે.

હરિયાણાના ગુરુગ્રામ અને ફરીદાબાદમાં કોરોના વાયરસના ત્રણ કેસ નોંધાયા છે. ગુરુવારે એક અધિકારીએ આ માહિતી આપી હતી. ગુરુગ્રામમાં બે અને ફરીદાબાદમાં એક કેસ નોંધાયો છે. ગુજરાતમાં કોરોનાના 15 નવા કેસ નોંધાયા છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી કારણ કે હાલમાં જે વાયરસ ફેલાઈ રહ્યો છે તે ખૂબ ખતરનાક નથી.
બધા દર્દીઓને ઘરે સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ તમામ 15 દર્દીઓમાં કોરોનાનો ઉંગ.1 પ્રકાર જોવા મળ્યો છે.
ઓડિશામાં લગભગ અઢી વર્ષના સમયગાળા પછી કોવિડ-19નો નવો કેસ નોંધાયો છે. હાલમાં દર્દીની હાલત સ્થિર છે. ગુરુવારે એક વરિષ્ઠ આરોગ્ય અધિકારીએ આ માહિતી આપી હતી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ એસ અશ્વથીએ જણાવ્યું હતું કે, “દર્દીની સ્થિતિ હાલમાં સ્થિર છે પરંતુ ચિંતાનો વિષય એ છે કે ચેપગ્રસ્ત વ્યક્તિ અન્ય ઘણી બીમારીઓથી પણ પીડિત છે.”

You Might Also Like

2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ

દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા

3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!

કોરા ધાકોડ કચ્છમાં મેઘો મહેરબાન : માંડવીમાં 7 ઈંચ

બિહારના 15 જિલ્લામાં પૂર : 50 લાખ લોકો પ્રભાવિત

TAGGED: Corona virus
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચરાડવાના મહાન સંત 133 વર્ષના પૂ.દયાનંદગિરિબાપુનું મહાપ્રયાણ
Next Article ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ ૭ ગોલ્ડ મેડલ મેળવ્યા : હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્પર્ધામાં જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
અમદાવાદથી ઉજજૈન હવે માત્ર 6 કલાકમાં!
2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ
દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા
3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!
રશિયાથી તેલ ખરીદવું ભારતને મોંઘુ પડશે : USની 100% ટેરિફની તૈયારી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

2000થી વધુના UPI ટ્રાન્સઝેકશન પર હવે ચાર્જ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

દિલ્હી એરપોર્ટ પર ગંભીર સુરક્ષા ચૂક : ઇમિગ્રેશન વગર ૩ લોકો મ્યુનિક પહોંચી ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાષ્ટ્રીય

3300 કરોડના માલિકે રસ્તા પર ભીખ માગી!

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?