By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    2 hours ago
    કેનેડામાં ‘ફોર બ્રધર્સ’ ગેંગનો સફાયો: ભારતીય વેપારીઓને લૂંટતી ટોળકીના 17ની ધરપકડ, 106 કેસ દાખલ
    1 day ago
    બાંગ્લાદેશમાં મોટી દુર્ઘટના, ઈદની ઉજવણી કરતા શ્રમિકોની ટ્રક પલટી, 15ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
    2 days ago
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    4 days ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    29 મેથી 5 જૂન સુધી પ્રી-મોન્સુન વરસાદ શક્ય 90% ભારતને આવરી લેશે
    14 minutes ago
    ‘SIR હાથ ધરવું એ ચૂંટણી પંચનો અધિકાર…’, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો, તમામ અરજી ફગાવી
    3 hours ago
    CNGમાં ₹2નો ભાવવધારો
    1 day ago
    દરેક IAS-IPSનો દર વર્ષે નાર્કો ટેસ્ટ કરો: ભ્રષ્ટાચાર સામે UPના કોન્સ્ટેબલનું રણશિંગુ
    1 day ago
    ફરી યુદ્ધ ભડક્યું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    RCB ફાઇનલમાં પહોંચતા જ કિંગ કોહલી ભાવુક થયો : ધર્મશાલા સ્ટેડિયમમાં અનુષ્કા શર્માને મળીને જીતની કરી ઉજવણી
    2 hours ago
    ‘એકદમ બકવાસ સવાલ કર્યો…’, ગુજરાતની હાર બાદ રિપોર્ટર પર કેમ ભડક્યો ગ્લેન ફિલિપ્સ?
    2 hours ago
    RCB સામે મહત્ત્વની મેચમાં જ કેમ ધરાશાયી થઈ GT? ગિલે હારનું ઠીકરું કોના પર ફોડ્યું જુઓ
    3 hours ago
    IPL 2026 પ્લેઓફનું ચિત્ર સ્પષ્ટ: ચાર ટીમો વચ્ચે અનોખો સંયોગ, દરેક પાસે છે માત્ર એક-એક ટ્રોફી
    24 hours ago
    કોહલી સાથે માથાકૂટ બાદ ટ્રેવિસ હેડના પરિવારને અપશબ્દો બોલાયા, પત્ની જેસિકાનું દર્દ છલકાયું
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 hours ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    5 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    5 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બૅન્કોને લાગ્યો 41,000 કરોડનો ચૂનો : રિઝર્વ બૅન્કનો અહેવાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > બૅન્કોને લાગ્યો 41,000 કરોડનો ચૂનો : રિઝર્વ બૅન્કનો અહેવાલ
બિઝનેસ

બૅન્કોને લાગ્યો 41,000 કરોડનો ચૂનો : રિઝર્વ બૅન્કનો અહેવાલ

Khaskhabar Editor
Last updated: 2022/07/04 at 5:04 PM
Khaskhabar Editor 4 years ago
Share
1 Min Read
SHARE

ખાસ-ખબર સંવાદદાતા
આરબીઆઇ (છઇઈં)ના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2021-22માં 100 કરોડથી વધુની છેતરપિંડી મામલે ફસાયેલી રાશિ 41,000 કરોડ રૂપિયા હતી, જ્યારે તેની અગાઉના નાણાકીય વર્ષમાં આ રકમ 1.05 લાખ કરોડ રૂપિયા હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પ્રાઇવેટ અને પબ્લિક સેક્ટરની બેન્કમાં 2021-22માં છેતરપિંડીના કેસ ઘટીને 11 થયા હતા, જે 2020-21માં 265 હતા. પબ્લિક સેક્ટરની બેન્કની વાત કરીએ તો આમાં 100 કરોડથી વધુની છેતરપિંડીના કેસની સંખ્યા 167થી ઘટીને 80 થઇ છે, જયારે પ્રાઇવેટ સેક્ટરની બેન્કમાં આવા કેસની સંખ્યા 98થી ઘટીને 38 થઇ છે. પબ્લિક સેકટરની બેન્ક સંબંધિત છેતરપિંડીના મામલે ફસાયેલી રાશિ ઘટીને 28,000 કરોડ થઇ છે, જે 2020-21માં 65,900 કરોડ રૂપિયા હતા. પ્રાઇવેટ સેકટરની બેન્ક માટે આ રાશિ 39,900 કરોડ રૂપિયાથી ઘટીને 13,000 કરોડ રૂપિયા થઇ ગઇ છે.

નોંધનીય છે કે આ વર્ષની શરૂઆતમાં એસબીઆઇમાં 22,842 કરોડ રૂપિયાનો સૌથી મોટો બેન્ક ફ્રોડ થયો હતો, જે એબીજી શિપયાર્ડ અને તેના પ્રમોટર્સે કર્યો હતો. આ રાશિ નીરવ મોદી દ્વારા પંજાબ નેશનલ બેન્ક સાથે કરવામાં આવેલા 14,000 કરોડ રૂપિયાના ફ્રોડથી પણ વધુ છે.

- Advertisement -

You Might Also Like

વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે 4000 રૂપિયા સસ્તી, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ

બાયજુઝના સંસ્થાપકને સિંગાપોરમાં 70,500 ડૉલરના દંડ સાથે 6 મહિનાની જેલની સજા

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ

માંડ 2.3 કરોડની વસતી છતાં મોટું શેરબજાર: ભારતને પછાડી આગળ નીકળ્યું તાઇવાન, જાણો કારણ

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોનું-ચાંદી પણ મોંઘા, ક્રૂડ ઓઈલમાં ભૂકંપ, ડૉલર સામે રૂપિયો મજબૂત

TAGGED: bank, rbi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઇન્ડિગોના કર્મચારી અચાનક રજા પર !
Next Article ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદનું એલર્ટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં પુજારા ટેલીકોમના વધુ એક અદ્યતન સ્ટોરનો ભવ્ય શુભારંભ

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
ગુજરાતમાં વર્ષ 2025માં ‘181 અભયમ’ પર 1.68 લાખ કૉલ્સ: 40% કોલ તો માત્ર ઘરેલું હિંસાના!
સિવિલમાં દર્દીને કોણ દાખલ કરે તે મુદ્દે ડૉક્ટર્સમાં જંગ, બૅડ માટે ઝઘડાં
‘શાળા પ્રવેશોત્સવ’માં તામજામ નહીં, સાદગી અપનાવો : પ્રા. શિક્ષક સંઘ
CNG ₹88ને પાર: અમદાવાદના રિક્ષાચાલકો દ્વારા ભાવવધારો પરત ખેંચવા માગ, નહીં તો ચક્કાજામ કરવા ચીમકી
29 મેથી 5 જૂન સુધી પ્રી-મોન્સુન વરસાદ શક્ય 90% ભારતને આવરી લેશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

વાયદા બજારમાં કડાકો, ચાંદી એક ઝાટકે 4000 રૂપિયા સસ્તી, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ

Khaskhabar Editor Khaskhabar Editor 57 minutes ago
બિઝનેસ

બાયજુઝના સંસ્થાપકને સિંગાપોરમાં 70,500 ડૉલરના દંડ સાથે 6 મહિનાની જેલની સજા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
બિઝનેસ

ઓપ્શન સ્ટ્રાઈક પ્રાઈસ મેનેજમેન્ટને સુવ્યવસ્થિત કરવા માટે સેબીનો પ્રસ્તાવ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?