By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    1 day ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    1 day ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    3 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    3 days ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    15 hours ago
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    3 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    4 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    4 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 day ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    4 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    5 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    6 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    4 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    4 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    5 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    6 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    7 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    7 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદનું એલર્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદનું એલર્ટ
ખાસ-ખબરગુજરાત

ગુજરાતમાં પાંચ દિવસ ભારે વરસાદનું એલર્ટ

Khaskhabar Editor
Last updated: 2022/07/04 at 5:09 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

 અપરએર સાયક્લોનિક સરક્યુલેશન તથા ટ્રફના પ્રભાવ હેઠળ ભારે વરસાદની આગાહી

ખાસ-ખબર સંવાદદાતા
નૈઋત્ય ચોમાસાએ દેશના તમામ રાજ્યોને કવર કરી લીધા છે ત્યારે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં સિસ્ટમ સક્રિય થઇ છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદનુંં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.સૌરાષ્ટ્રનાં મોટાભાગના જિલ્લાઓ ઉપરાંત દક્ષિણ-ઉતર ગુજરાતમાં પણ ભારેથી વ્યાપક વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.સમગ્ર દેશમાં ચોમાસુ બેસી ગયું છે. અત્યાર સુધી જુદા-જુદા રાજ્યોમાં વારાફરતી વરસાદ થતો હતો પરંતુ હવે એકસાથે ડઝન રાજ્યોમાં ભારેવરસાદની આગાહી કરવામાં આવી છે. 6 થી 8 જુલાઈ દરમ્યાન અમરેલી, ભાવનગર, બોટાદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જીલ્લા તથા દક્ષિણ-ઉતર ગુજરાત માટે એલર્ટ.

- Advertisement -

દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન,હિમાચલ પ્રદેશ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ઉપરાંત અમુક ભાગોમાં પૂર પરિસ્થિતિ સર્જાવાની પણ ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્રના દરિયા સુધી ટ્રફ સર્જાયો છે ઉપરાંત અપર એર સાયક્લોનિક સરક્યુલેસન સક્રિય છે જેનાથી ચોમાસાને ગતિ મળશે. હવામાં ભેજ વધારા સાથે ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યોનાં બોર્ડર ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે.

ત્યાં સુધી આવતા પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ અને ઉતર ગુજરાતમાં વ્યાપક વરસાદ થવાની સંભાવના છે. 6 જુલાઈના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ,નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે તથા વલસાડ, નવસારી અને દમણમાં વ્યાપક વરસાદની શક્યતા છે. 7મી જુલાઈએ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગિર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરુચ, સુરત અને વલસાડ-નવસારીમાં ભારે વરસાદની શક્યતા છે.

અનેક જિલ્લાઓમાં NDRFની ટીમો તૈનાત કરી
8 જુલાઈએ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે તથા ભરુચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. સિસ્ટમ સક્રિય હોવાને કારણે અને ભારે વરસાદની શક્યતાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવાની તાકીદ કરવામાં આવી છે. ઉપરાંત ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. દરમિયાન, ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 31 જિલ્લાનાં 155 તાલુકામાં હળવો-મધ્યમ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ અઢી ઇંચ વરસાદ નવસારીમાં નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના તમામેતમામ જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીનો સરેરાશ 125.14 મીમી વરસાદ નોંધાયો છે જે સિઝનના કુલ વરસાદના 14.72 ટકા થાય છે.

- Advertisement -

ગિરનાર પર 10 ઇંચ : સૌરાષ્ટ્રમાં હજુ મેઘકૃપાની પ્રતિક્ષા
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ગઇકાલથી વરસાદનું જોર ફરી ઓછું થયું છે અને ઠેર ઠેર 0 થી 2.5, ઇંચ જેટલો જ વસરાદ પડવા પામ્યો છે. જોકે ગત શનિવાર-રવિવાર દરમ્યાન જૂનાગઢનાં ગિરનાર પર્વત અને જંગલમાં 10 ઇંચ જેટલો વરસાદ પડી જ પામ્યો છે. ગિરનાર ઉપર ધોધમાર વરસાદ પડતા એક શિલા પડી ગઇ હતી. તો જુનાગઢમાં નરસિંહ મહેતાનાં ચોરા પાસે મેમણ સમાજનાં કબ્રસ્તાન ઉપર વિજળી પડતા વાયરીંગ બળી ગયું હતું.

You Might Also Like

જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ

ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની કાલે બેઠકઃ રેસકોર્સમાં લાઈટિંગ લગાડવા સહિતની 13 દરખાસ્તો પર નિર્ણય

બાલાજી થાળમાં જમવા જતા પહેલાં 100 વાર વિચારજોઃ રસોડામાંથી નીકળ્યા ધનેડા

અમરેલીમાં સિંહે યુવકનો શિકાર કર્યો, માથું ધડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગયો

TAGGED: Gujarat, HEAVYRAIN
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બૅન્કોને લાગ્યો 41,000 કરોડનો ચૂનો : રિઝર્વ બૅન્કનો અહેવાલ
Next Article રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળાએ માથું ઊંચક્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની કાલે બેઠકઃ રેસકોર્સમાં લાઈટિંગ લગાડવા સહિતની 13 દરખાસ્તો પર નિર્ણય
બાલાજી થાળમાં જમવા જતા પહેલાં 100 વાર વિચારજોઃ રસોડામાંથી નીકળ્યા ધનેડા
અમરેલીમાં સિંહે યુવકનો શિકાર કર્યો, માથું ધડથી અલગ કર્યું, આખું શરીર ખાઈ ગયો
જગત જમાદાર આજે તાજ વગરનો થઈ ગયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જસદણની સદીઓ જૂની ‘પટારી’ હસ્તકલાને મળ્યો વૈશ્વિક GI ટેગ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ગુજરાતરાજકોટ

ખાણી-પીણાના ભેળસેળિયાઓની સાથે સાથે ઇન્ફ્લૂએન્સર્સને પણ દંડો

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ગુજરાતરાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની કાલે બેઠકઃ રેસકોર્સમાં લાઈટિંગ લગાડવા સહિતની 13 દરખાસ્તો પર નિર્ણય

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?