By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    1 day ago
    આફતમાં અવસર : ઇરાન યુધ્ધમાં ૬ ઓઇલ કંપનીએ ૭ લાખ કરોડની કમાણી કરી
    1 day ago
    ન્યુરાલિંકના નવા મિશનની જાહેરાત : હવે આંખો વગર પણ દેખાશે દુનિયા!
    1 day ago
    પાકિસ્તાનના થશે ટુકડાં ?
    2 days ago
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    શાહરૂખ ખાન નંબર 1 સેલેબ્રિટી બ્રાન્ડ : 1700 કરોડની બ્રાન્ડ વેલ્યૂ
    7 hours ago
    સરકાર સીમાંકન બિલ પર વિશેષ સત્ર બોલાવી શકે છે
    1 day ago
    મહારાષ્ટ્રમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ
    1 day ago
    100 % શુધ્ધના લેબલ લગાવીને છેતરતી કંપનીઓ પર થશે કાર્યવાહી
    1 day ago
    પેટ્રોલ પંપો પર શરૂ થશે પાયલોટ પ્રોજેક્ટ : વાહનનો વીમો નહીં તો ફ્યૂઅલ નહીં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    7 hours ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    5 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: લ્યો બોલો: 30 અબજ રૂપિયાનો માલિક છે આ કૂતરો, વિશ્વના અમીર કુતરામાં ગણતરી થાય છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > અજબ ગજબ > લ્યો બોલો: 30 અબજ રૂપિયાનો માલિક છે આ કૂતરો, વિશ્વના અમીર કુતરામાં ગણતરી થાય છે
અજબ ગજબ

લ્યો બોલો: 30 અબજ રૂપિયાનો માલિક છે આ કૂતરો, વિશ્વના અમીર કુતરામાં ગણતરી થાય છે

Khaskhabar Editor
Last updated: 2024/03/02 at 1:33 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

તમે વિશ્વના સૌથી અમીર માણસ વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ શું તમે વિશ્વના સૌથી અમીર કૂતરા વિશે સાંભળ્યું છે? તો આજે તમને લક્ઝુરિયસ લાઈફ જીવતા દુનિયાના સૌથી અમીર કૂતરા વિશે જણાવીએ. આ કૂતરાનું નામ ગંથર VI છે, જે જર્મન શેફર્ડ છે. આ કૂતરા પાસે લગભગ 30 અબજ રૂપિયાની સંપત્તિ છે. તે બહામાસ વિલાનો માલિક છે જે અગાઉ મેડોનાનો હતો. આ સિવાય તે ઘણા બંગલાનો માલિક છે અને તેની પાસે એક મોટી યાટ પણ છે. તેમજ રાત-દિવસ તેની સેવા કરવા નોકર-ચાકર પણ છે. આ ઉપરાંત ગંથર પાસે એક ફૂટબોલ ક્લબ પણ છે.

દુનિયાભરમાં મુસાફરી કરતો રહે છે ગંથર

- Advertisement -

ગંથર તેના 6 અબજ 81 કરોડ રૂપિયાના ઘરમાં રહે છે જે કેરેબિયન ટાપુઓમાં છે. તે માત્ર BMWમાં જ સવારી કરે છે. આટલું જ નહીં, ગંથરની ટીમે જણાવ્યું છે કે તે ઘણીવાર લક્ઝુરિયસ ડિનર અને યાટ ટ્રિપ પર જાય છે અને દુનિયાની મુસાફરી કરતો રહે છે.

https://

View this post on Instagram

A post shared by Gunther | The Richest Dog in the World (@guntherrichdog)

- Advertisement -

આ કૂતરાના નામે કરી સંપતિ

એક અહેવાલ મુજબ, આ કૂતરાની સંપતિ 66 વર્ષના ઇટાલિયન ઉદ્યોગસાહસિક મૌરિઝિયો મિયાન દ્વારા મેનેજ કરવામાં આવે છે. મિયાન ગંથર કોર્પોરેશનના સીઈઓ છે જે આ કૂતરાના મૂળ માલિક દ્વારા આપવામાં આવેલી 29 અબજ 2 કરોડ રૂપિયાની સંપત્તિની દેખરેખ કરી રહ્યા છે. જર્મન કાઉન્ટેસ કાર્લોટા લેબેનસ્ટીને પોતાની તમામ મિલકત કોઈ સંબંધી ન હોવાના કારણે આ કૂતરાના નામે કરી દીધી હતી.

You Might Also Like

મોંમાં પાણી લાવી દે તેવા ચટાકેદાર મરચાં બજારમાં આવવા તૈયાર: સૌરાષ્ટ્રના ગોંડલ પંથકમાં ‘રેડ કાર્પેટ’ જેવો નજારો

લ્યો ! બોલો આ જાપાની મહિલાએ AI સાથે લગ્ન કર્યા

હિમાચલ પ્રદેશમાં છરીના લગ્ન અથવા ખંજર લગ્ન થાય છે

અહો આશ્ચર્યમ: આ વ્યક્તિ 33 વર્ષથી માત્ર પેટ્રોલ અને ડીઝલ પીને જીવન ગાળી રહ્યો છે

આ જનજાતિની મહિલાઓમાં પૂર્વજોના વાળની વિગ પહેરવાનો રીવાજ છે

TAGGED: 30billion, DOG, richestdogs
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હમણાં જ આવી રહી છે લોકસભાની ચુંટણી, શું તમારે પણ ચુંટણી લડવી છે?: તો ચાલો જાણીએ પ્રોસેસ
Next Article ‘T એટલે તું, M એટલે મેં અને C એટલે કરપ્શન’: પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન મોદીએ સમજાવ્યો TMCનો અર્થ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
વિરમગામના 15 ગામમાં રાહત કાર્યક્રમ : ધારાસભ્ય હાર્દિક પટેલની હાજરીમાં સહાય અર્પણ કરાઇ
રાજકોટમાં મોંઘીદાટ સ્કોચની બોટલોમાં સસ્તો દારૂ નાખી ઊંચા ભાવે વેચવાનો પર્દાફાશ
રાજકોટની અનેક ચોકડીએ ડાબી બાજુ વળતા રિક્ષા અને કોમર્શિયલ વાહનોનો ત્રાસ
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં 15 દરખાસ્ત રજૂ કરાઇ : 20.25 કરોડના કામોને મંજૂરી
17 દિવસની લડાઇ બાદ 3 મહિનાની બાળકીએ ચાંદીપુરા વાઇરસને હરાવ્યો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અજબ ગજબ

મોંમાં પાણી લાવી દે તેવા ચટાકેદાર મરચાં બજારમાં આવવા તૈયાર: સૌરાષ્ટ્રના ગોંડલ પંથકમાં ‘રેડ કાર્પેટ’ જેવો નજારો

Khaskhabar Editor Khaskhabar Editor 8 months ago
અજબ ગજબ

લ્યો ! બોલો આ જાપાની મહિલાએ AI સાથે લગ્ન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 9 months ago
અજબ ગજબ

હિમાચલ પ્રદેશમાં છરીના લગ્ન અથવા ખંજર લગ્ન થાય છે

Khaskhabar Editor Khaskhabar Editor 9 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?