જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા આશ્રિતોને મેયર ગીતાબેન પરમારની ઉપસ્થિતિમાં નોકરીનો નિમણૂંક પત્ર આપવામાં આવ્યો હતો મહાનગર પાલિકામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા ચીમનભાઈ રામજીભાઈ વાઘેલાનું ચાલુ ફરજે અવસાન થતા સાતગતના આશ્રિત અને વારસદાર હાર્દિકભાઈને નિયમોઅનુસાર મનપામાં સફાઈ કામદાર તરીકે નોકરીનો નિમણૂંક પત્ર આપવામાં આવ્યો હતો જેમાં મેયર ગીતાબેન તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન હરેશ પરસાણા સહીત અધિકારીઓ અને આશ્રિત પરિવારના લોકો મનપા કચેરી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ મનપામાં આશ્રિતને નોકરી નિમણૂંક પત્ર મેયરની ઉપસ્થિતિમાં અપાયો
Follow US
Find US on Social Medias