ખાસ-ખબર સંવાદદાતા
સ્વચ્છતા ત્યાં પ્રભુતા રાષ્ટ્ર્રપિતા મહાત્મા ગાંધીજીનો જીવન મત્રં હતો ગાંધીજી વ્યકિતગત અને સામૂહિક સ્વચ્છતાને જીવન પર આગ્રહી હતા અગાઉ રાય સરકારે 2007થી નિર્મળ ગુજરાત અભિયાન શ કરેલ તે અભિયાનને વ્યાપક સફળતા મળી હતી જેને ધ્યાનમાં રાખીને ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન -2ની મુદત 2026 સુધી લંબાવવાનો નિર્ણય કરવામા આવ્યો છે.
- Advertisement -
ગુજરાત સરકાર દ્રારા 2007થી નિર્મળ ગુજરાત અભિયાન શરૂ કરેલ છે અભિયાનને સારો પ્રતિસાદ મળેલ ત્યારબાદ તમામ શહેરો નગરો સ્વચ્છ થાય સંપૂર્ણ ગટર વ્યવસ્થા બને નાગરિકો અને આરોગ્ય અને જીવન સાં અને સ્વચ્છતા એક આદત બની જાય તેને ધ્યાનમાં રાખીને મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશનની રચના કરવામાં આવી હતી જેમાં ઓકટોબર 2021 માં પ્રથમ તબક્કો પૂર્ણ થયું હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓકટોબર મહિનામાં સ્વચ્છ ભારતની અર્બન મિશન બીજા તબક્કાની જાહેરાત કરી હતી જેમાંછે સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0મા તમામ શહેરોને કચરો મુકત બનાવવા અને તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓ અને 1 લાખથી ઓછી વસ્તીને અમૃત,ઓડીએફ પ્લસ હેઠળ આવરી લેવામાં આવેલા શહેરો સિવાય અન્ય તમામ શહેરોમાં ગ્રે અને કાળા પાણીનું સંચાલન સુનિશ્ચિત કરવા ઓડીએફ તરીકે વિકસાવવાની કલ્પના કરે છે, જેથી શહેરી વિસ્તારોમાં સલામત સ્વચ્છતાના લયને પહોંચી શકાય. એસબીએમયુ 2.0નો ખર્ચ અંદાજે 1.41 લાખ કરોડ પિયા છે.