By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    તમિલનાડુમાં વિજયની સરકાર બનવા પર હજુ કોકડું ગૂંચવાયેલું
    2 days ago
    શપથગ્રહણ સમયે મંચ પરથી PM મોદીએ માખનલાલ સરકારના ચરણસ્પર્શ કર્યા
    2 days ago
    બંગાળ ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બન્યા સુવેન્દુ
    2 days ago
    PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
    2 days ago
    મહારાષ્ટ્રમાં રિક્ષાચાલકો માટે મરાઠીની કસોટી: 15% ડ્રાઈવરો ફેઈલ, જાણો હવે શું લેવાશે એક્શન?
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
    IPL 2026: હૈદરાબાદે પંજાબને 33 રને માત આપી, કોનલીની સદી એળે ગઈ, પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચ્યું SRH
    4 days ago
    ચેન્નઈએ દિલ્હીને 8 વિકેટે હરાવ્યું: સેમસને 52 બોલમાં 87 રન ફટકાર્યા
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કરોળિયો, સૂર્ય અને નવરાત્રી…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > કરોળિયો, સૂર્ય અને નવરાત્રી…
Author

કરોળિયો, સૂર્ય અને નવરાત્રી…

Khaskhabar Editor
Last updated: 2024/10/05 at 5:24 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

કાર્તિક મહેતા

માણસ નાચે કેમ છે તે પ્રશ્ર્ન આમેય વણઉકલ્યો છે, કોઈને પાકી ખબર નથી કે માણસ આખરે નાચે છે શું કામ? એક સામાન્ય માણસ એમ જવાબ આપી શકે કે નાચવાથી મજા આવે છે એટલે માણસ નાચે છે, વાત વૈજ્ઞાનિક રીતે પણ સાચી છે કે નાચતી વખતે શરીરમાં આનંદ દાયક હોર્મોન્સ પેદા થાય છે એટલે મજા આવે છે

- Advertisement -

યુરોપમાં એક સમયે માનવામાં આવતું કે, ટેરેન્ટુલા નામનો આઠ પગો કરોળિયો જેને કરડે એને નાચ-વા ઉપડે. જો એને યોગ્ય મ્યુઝિક તાલ આપવામાં આવે તો એ માણસ નાચતો-નાચતો મૃત્યુ પામે. આવી માન્યતા સાવ પોકળ નહોતી. કેમકે આવા અસંખ્ય બનાવ યુરોપમાં નોંધાયા હતા જ્યાં લોકો ખાસ કરીને મહિલાઓ સતત ધૂણે, નાચવા લાગે અને નાચતા-નાચતા મૃત્યુ પામે અથવા બેભાન થઈ જાય.

આ રોગની એક જ દવા માનવામાં આવતી, એ હતી મ્યૂઝિક. યસ… જો આ નાચવા ધુણવા લાગેલા વ્યક્તિને જો પાઇપ (મોરલી), ડ્રમ (નગારું) અને ખંજરી વડે ઉત્પન્ન થતું ધમાકેદાર ગીત સંગીત સંભળાવવામાં આવે તો તે નાચવા લાગતો અને ધીમે-ધીમે ઠીક થઈ જતો/જતી. આવા ધમાકેદાર સંગીતને ટેરેન્ટેલા કહેવાતું. જેને આ કરોળિયો કરડ્યો હોય એને આ નાચવાનો હુમલો દરેક વર્ષે આવતો દરેક વર્ષે એને આવી “મ્યુઝિકલ ડાન્સિંગ” ટ્રીટમેન્ટ આપવી પડતી.

આવી ડાન્સિંગ ઘટનાઓ યુરોપમાં બહુ જાણીતી હતી. આથી હોમિયોપથીમાં અતિ ચંચળ પ્રકૃતિના માણસને આ કરોળિયાના ઝેરમાંથી ખાસ પદ્ધતિ વડે બનાવવામાં આવતી દવા દેવામાં આવતી. હોમિયોપથી “ઝેરનું મારણ ઝેર” માને છે આથી જે ઝેર માણસને બેકાબૂ રીતે નાચવા પ્રેરિત કરે તે ઝેરને ખાસ પદ્ધતિથી દવા સ્વરૂપે અપાય તો તે માણસને શાંત પાડી શકે એવું હોમિયોપથી માને છે.

- Advertisement -

ભારત સહિત આખા જગતમાં એવા અનેક બનાવ નોંધાયેલા છે જ્યાં લોકો અચાનક ઘરની બહાર નીકળીને નાચવા લાગે. સાન-ભાન ભૂલીને નાચવા લાગે. ના એમને ભૂખ લાગે ના તરસ લાગે, ના એમને કોઈ થાક લાગે ના પીડા થાય. બસ તેઓ નાચ્યા કરે, અવિરત પણે નાચ્યા કરે. આવી ઘટનાઓ ડાન્સિંગ પ્લેગ અથવા ડાન્સિંગ ફીવર કહેવાય છે. નોંધવા લાયક છે કે, આ રીતે ડાન્સિંગ ફીવરનો ભોગ બનવાવાળા લોકોમાં મહિલાઓનું પ્રમાણ વધારે રહેતું.

ડાન્સિંગ પ્લેગ ઉપર અનેક રિસર્ચ પેપર લખાયા છે, પુષ્કળ સંશોધન થયા છે પણ જેમ ગણપતિ દાદાની મૂર્તિ કેમ દૂધ પીવા લાગી એનું કોઈ સ્પષ્ટ વૈજ્ઞાનિક કારણ નથી મળતું એમ ડાન્સિંગ પ્લેગ માટે પણ કોઈ ઠોસ કારણ નથી મળતું. માણસ નાચે કેમ છે તે પ્રશ્ર્ન આમેય વણઉકલ્યો છે. કોઈને પાકી ખબર નથી કે માણસ આખરે નાચે છે શું કામ? એક સામાન્ય માણસ એમ જવાબ આપી શકે કે નાચવાથી મજા આવે છે એટલે માણસ નાચે છે. વાત વૈજ્ઞાનિક રીતે પણ સાચી છે કે નાચતી વખતે શરીરમાં આનંદ દાયક હોર્મોન્સ પેદા થાય છે એટલે મજા આવે છે. પણ નાચવાનું કારણ આટલું ક્ષુલ્લક? કેમ પ્રાણીઓ નાચતા નથી?

યોગ શાસ્ત્રના જાણકારો અને અનુભવી સાધકો કહે છે કે કુંડલિની જાગૃત થાય ત્યારે માણસ ધુણવા લાગે છે, એકદમ ધ્રુજારી અનુભવે છે, કોઈ વાર તો માણસ ઉછાળા મારે છે!નવરાત્રી સમયે અનેક લોકોને માતાજી આવતા એ સમયે આવા પ્રકારના લક્ષણો જોવા મળતા. માણસ જ્યારે અત્યાધિક આવેગ અનુભવે, ખૂબ ડરી જાય, ખૂબ ક્રોધિત થાય કે ખૂબ કામ આવેગ અનુભવે ત્યારે પણ ધ્રુજવા લાગે છે.

આમ ધૃજવું, ધુણવું, નાચવું માણસનો દુ:ખ સામેનો આખરી પ્રતિકાર છે. નાચતી વખતે માણસ બધા દુ:ખ હાડમારી અને સમસ્યાઓ વિસરી જાય છે. આનંદના હોર્મોન્સ એના શરીરમાં વહેવા લાગતા હોવાથી તે આનંદનો અનુભવ કરીને સ્ટ્રેસ હળવો કરે છે. પણ નાચવા પાછળનું સાચું કારણ વિજ્ઞાન જાણી શક્યું નથી. હજી વિજ્ઞાન ઊંઘવા પાછળનું કારણ પણ નથી જાણતું તો નાચવા પાછળનું કારણ શોધતા એને બહુ સમય લાગશે. માણસ શું કામ નાચે છે તે પ્રશ્ર્નનો જવાબ ગૂઢ છે. રહસ્યમય છે. વિજ્ઞાનની પેલે પારનો છે. શાસ્ત્રીય નૃત્યની મુદ્રાઓ શરીરની ચેતાઓ અને લસિકા ગ્રંથિઓને એક્ટિવ રાખે છે. મુદ્રા તંત્ર શાસ્ત્રનો બહુ મહત્વનો ભાગ છે.

સમૂહમાં નાચવાનું પણ માણસને આદિકાળથી ગમે છે, છેક યુરોપથી લઈને જાપાન સુધી કુંડાળા વળીને સમૂહ નૃત્યો થાય છે, ઈરાન, અફઘાનિસ્તાન બન્ને દેશોમાં અટ્ટન નામનું એક ગરબા જેવું નૃત્ય થાય છે

સામાન્ય જીવનમાં આપણે કદી અમુક મુદ્રાઓ નથી કરતા તે મુદ્રાઓ આપણે નૃત્ય દરમિયાન કરીએ છીએ જેને કારણે સ્નાયુઓ, ચેતાઓ અને લસિકા ગ્રંથિઓ સજીવ બને છે. સ્નાયુઓ, લસિકા અને ચેતાઓ ત્રણેયનું પોતાનું આગવું અસ્તિત્વ છે, આગવું શાસ્ત્ર છે તે તો વિજ્ઞાન પણ સ્વીકારે છે. સમૂહમાં નાચવાનું પણ માણસને આદિકાળથી ગમે છે. છેક યુરોપથી લઈને જાપાન સુધી કુંડાળા વળીને સમૂહ નૃત્યો થાય છે. ઈરાન, અફઘાનિસ્તાન બેય દેશોમાં અટ્ટન નામનું એક ગરબા જેવું નૃત્ય થાય છે. જે યમરાજ નામનાં દેવને સમર્પિત હોય છે. આ એમના યમદેવ અને આપણા યમદેવ લગભગ સમાન છે. યમ દેવ એમને એટલા પૂજ્ય છે કે જમશેદ એવું નામ પારસીઓમાં બહુ સામાન્ય છે. યમ એટલે જમણું એવો અર્થ યાદ રાખજો.

આપણાં ગરબા માતાજીને સમર્પિત હોય છે. આ માતાજી કોણ છે? માતાજી એટલે શરીરના અને આ સૃષ્ટિના સર્જન ના મૂળમાં રહેલી પ્રાણ શક્તિ એવી સૂર્ય શક્તિ. માતા, સુર્ય અને પ્રાણ એક જ શક્તિના નામ છે. શરીરનો જમણો ભાગ સૂર્યનો કહેવાય છે. આ કારણે ગરબા નૃત્ય કુંડાળું વળીને કરવું ફરજિયાત છે. ઈરાન અને અફઘાનિસ્તાનનું અટ્ટન નૃત્ય પણ કુંડાળું વળીને કરવામાં આવે છે. જેનો અર્થ થાય છે કે સૂર્ય જેમ સૃષ્ટિમાં કેન્દ્ર સ્થાને છે અને તમામ ગ્રહ એને ફરતે પ્રદક્ષિણા કરે છે એમ આત્મા સ્વરૂપ સૂર્યની ફરતે તમામ ભાવો પ્રદક્ષિણા કરે છે. સૂર્ય જ તમામનો કારક છે. આ સિસ્ટમ હેલીયો સેન્ટ્રીક (સુર્ય કેન્દ્રમાં છે એવી સોલાર સિસ્ટમ) કહેવાય છે. સૂર્યને એટલે જ સોલ કહેવાય છે કેમ કે તે સર્વ શક્તિમાન આત્મા છે. (સોલ એટલે આત્મા, સોલાર પેનલ એટલે સોલ/સૂર્યથી ચાલતી પેનલ).
વધુ રસપ્રદ વાત એ છે કે નૃત્ય માટે આ અટ્ટમ શબ્દ અફઘાનિસ્તાન ઈરાનમાં વપરાય છે તે શબ્દ મલયાલમ છે. મોહિની અટ્ટમ એટલે મોહિની (વિષ્ણુ)નું નૃત્ય. આવા અનેક મલયાલમ અમે તમિલ શબ્દો છેક અફઘાનિસ્તાનની ભાષાઓમાં છે તે ભાષાશાસ્ત્રીઓ માટે કોયડો છે. આ શબ્દો પુરાવો છે કે કોઈ આર્ય દ્રવિડ જેવા ભાગલા આપણાં દેશમાં છે નહીં.

બલુચિસ્તાનમાં આપણા આહીરો અને મેર લોકો જેવા વસ્ત્રો પહેરીને ચાપ નામનું નૃત્ય પ્રાચીન કાળથી કરવામાં આવે છે, આહીરો-મેર સૌરાષ્ટ્ર આવ્યા ત્યારે આ નૃત્ય અહીંયા લઈ આવ્યા હશે જેને આપણે રાસ કહીએ છીએ. આજે પણ બલુચિસ્તાનમાં લોકો હીંચ તાલ ઉપર કુંડાળું વળીને નાચે છે જે સાંભળી દેખીને અદ્દલ આપણા રાસ જેવું લાગે છે. કેરલ અને તમિલનાડુમાં હાથમાં દાંડિયા લઈને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પણ નૃત્ય કરતા આવ્યા છે. તો કર્ણાટકમાં કૃષ્ણ અને રાધાનાં ગીતો ઉપર દાંડિયા નૃત્ય થાય છે.

નાચવાનું કારણ વૈજ્ઞાનિક નથી, વિજ્ઞાનની સમજણની પેલે પારનું છે. પણ એટલું નક્કી છે કે નાચવું જરૂરી છે ભલે કરોળિયો કરડે કે ના કરડે, નાચવા વાળા લોકો ખુશમિજાજ રહે છે જેમ અફઘાની લોકો, પંજાબી લોકો, ઇટાલિયન લોકો, કાઠિયાવાડીઓ ખુશખુશાલ રહે છે તેમ. કુંડાળું વાળીને નાચવાથી જગત આખાને પોષણ આપનાર સૂર્યદેવ રાજી થાય છે. સુર્ય રાજી એનો આત્મા રાજી અને આત્મા રાજી એની માથે પરમાત્મા રાજી. જય સૂર્યદેવ. જય માતાજી.

You Might Also Like

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ

બીજાનો વિચાર પણ કરવો

TAGGED: navratri
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટ પોલીસ હેડક્વાર્ટરનો ‘ટાઉટ’ હેડ કૉન્સ્ટેબલ રાજેશ શિલુ સસ્પેન્ડ?
Next Article વફાદારીનો રેખાખંડ કેવળ બે બિંદુ પર રચાય

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી
મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ
કોકમ યાની કી ગાર્સિનિયા કંબોજિઆ
બીજાનો વિચાર પણ કરવો
કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલું ‘પાવરહાઉસ’ શરીરનાં અંગોને સક્રિય રાખતો ઊર્જાપ્રવાહ આપવાનું બંધ કરી દે છે અને માનવદેહ મૃતદેહ બની જાય છે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

વિટામિન, પ્રોટીન અને એનો ધંધો

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

પોતાના દિવ્યાંગ બાળકના ઉછેર સાથે અનેક દિવ્યાંગ બાળકો માટે આશાનું કિરણ બન્યાં: બીજલ હરખાણી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

મા બસ એક શબ્દ, પણ બાળક માટે આખું બ્રહ્માંડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?