By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    50 minutes ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    1 day ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    4 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    5 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર
    45 minutes ago
    CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત
    57 minutes ago
    રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
    24 hours ago
    મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
    24 hours ago
    મણિપુર ફરી ભડકે બળ્યું
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    4 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    6 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સેવાવાળા, હંમેશા દેવાવાળા… ડેલાવાળા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સેવાવાળા, હંમેશા દેવાવાળા… ડેલાવાળા
રાજકોટ

સેવાવાળા, હંમેશા દેવાવાળા… ડેલાવાળા

Khaskhabar Editor
Last updated: 2024/09/12 at 5:36 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

સરગમ કલબના સુકાની અને સૌના માનીતા એવા
ગુણવંતભાઈ ડેલાવાળાનો આવતીકાલે જન્મદિવસ

છેલ્લા 42 વર્ષમાં સરગમના નેજા હેઠળ જુદીજુદી 51 જેટલી સેવાકીય પ્રવૃતિ હાથ ધરીને ગુણુભાઇએ રેકોર્ડ સ્થાપ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

- Advertisement -

રાજકોટમાં સેવા પ્રવૃત્તિ થકી આકાશી ઊંચાઈને આંબનારી સંસ્થા સરગમ કલબના સુકાની અને સૌના માનીતા એવા ગુણવંતભાઈ ડેલાવાળાનો તા. 13 સપ્ટેમ્બરે જન્મદિવસ છે. તા.13-9-1954ના રોજ જન્મેલા ગુણવંતભાઈ જીવનના 70 વર્ષ પૂર્ણ કરી 71મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. સરગમ કલબના પ્રમુખ પદે રહીને તેમણે સફળતાના અનેક શિખરો સર કર્યા છે. છેલ્લા 42 વર્ષમાં સરગમના નેજા હેઠળ જુદીજુદી 51 જેટલી સેવાકીય પ્રવૃતિ હાથ ધરીને તેમણે રેકોર્ડ સ્થાપ્યો છે. સરગમ પરિવાર 16 હજારથી વધુ મેમ્બર ધરાવે છે.

ગુણવંતભાઈ ડેલાવાળાએ સેવાના અનેક ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે અને સરગમ કલબના જુદાજુદા 51 પ્રકલ્પોના માધ્યમી સેવાકીય પ્રવૃત્તિઓ પ્રવૃતિઓ કરી રહ્યા છે. ગુણવંતભાઈ દ્વારા હેમુગઢવી નાટય ગૃહ,) મુકિતધામ, ઇન્ડોર સ્ટેડિયમ,, ઇવનિગ પોસ્ટ, તુવાન 6 આરોગ્ય સેન્ટર સંકુલના સંચાલન ઉપરાંત અનીલજ્ઞાન મંદીર કપલ ક્લબ જેન્ટસ, લેડીઝ, બાળકો અને સિનિયર સીટીઝનો માટે વિવિધ પ્રવૃત્તિ કરે છે. તેમની આ સેવા પ્રવૃતિનો દર વર્ષે લાખો લોકો લાભ લઇ રહયા છે. તેમની સેવાની નોંધ રેકોર્ડ બુકમાં પણ લેવામાં આવી છે. તેઓ 59 વર્ષથી આર.એસ.એસ.ના સ્વયં સેવક છે અને 58 વર્ષથી જનસંઘ તથા ભાજપના નિષ્ઠાવાન કાર્યકર્તા છે. તેઓ રૂડાના ચેરમેન, ભાજપની કારોબારીના આમંત્રિત સભ્ય, વિજય કોમર્શીયલ બેન્કના ડાયરેકટર તેમજ ગુજરાત અર્બન લાઇવલીહુડ મિશનના ડાયરેકટર ઉપરાંત કેન્દ્ર સરકારના કાપડ મંત્રાલય હેઠળના કોપેરિશનમાં ડાયરેકટર જેવા હોદ્દાઓ ભોગવી ચૂકયા છે. સૌરાષ્ટ્રના વૈષ્ણવ સમાજમાં આગળ પડતું સ્થાન ધરાવતા ગુણવંતભાઈ ડેલાવાળા 22 વર્ષથી વિજય કોમર્શિયલ બેંકમાં ડાયરેકટર તરીકે પણ સેવા આપે છે. ગુજરાત ફૂટબોલ એસો.ના ઉપપ્રમુખ પણ છે.

મેટલ એસોસીએશન ઉપરાંત સમસ્ત ગુજરાત કંસારા સમાજના માજી પ્રમુખ તથા શહેરની અનેક જાણીતી સંસ્થાઓ, સંગઠનો સાથે સક્રિય પણે જોડાયેલા ગુણવંતભાઈ ડેલાવાળા તેમના બહોળા મિત્ર વર્તુળ અને સંપર્ક સેતુ માટે જાણીતા છે. તાજેતરમાં જ ઇન્ડિયન સિનેમા બીઝનેસ એવોર્ડ-2024નાં આયોજક મુંબઈની પ્રેમ કલા એકેડમી દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું. ગુણવંતભાઈ તમામ પક્ષ સાથે સારા સબધં ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે પણ તેઓને અંગત પરિચય છે. આ ઉપરાંત તંત્રીઓ-પત્રકારો અને ધર્મગુરૂઓ સાથે પણ આત્મીયતા ધરાવે છે. તેમણે 51થી વધુ વિદેશ પ્રવાસ કર્યા છે. તેમના જન્મદિવસ નિમિત્તે અનેક લોકો તેમને 98240 40889 ઉપર શુભકામના પાઠવી રહ્યા છે.

- Advertisement -

You Might Also Like

બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ

સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે

ધોળકિયા સ્કૂલની પ્રાચીન ગરબીમાં ભૂવા રાસે લોકોને મા દુર્ગાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવ્યો

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ

TAGGED: Gunwantbhai Delawala, Sargam Club
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘રાજકોટ કા મહારાજા’ના પંડાલમાં પાંચમા દિવસની વિઘ્નહર્તાની મહાઆરતીમાં જોડાતા રઘુવંશી, ક્ષત્રિય અને આહીર સમાજના અગ્રણીઓ
Next Article ઇલેક્ટ્રોનિક ફેટ ટેસ્ટિંગ મશીનમાં થતી ગોલમાલને કારણે પશુપાલકો સાથે કરોડોનો ભ્રષ્ટાચાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે
કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ
ધોળકિયા સ્કૂલની પ્રાચીન ગરબીમાં ભૂવા રાસે લોકોને મા દુર્ગાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવ્યો
કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર
ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ

Khaskhabar Editor Khaskhabar Editor 11 minutes ago
રાજકોટ

સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે

Khaskhabar Editor Khaskhabar Editor 22 minutes ago
રાજકોટ

ધોળકિયા સ્કૂલની પ્રાચીન ગરબીમાં ભૂવા રાસે લોકોને મા દુર્ગાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 42 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?