By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    10 hours ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    1 day ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    3 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    10 hours ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    10 hours ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    10 hours ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    1 day ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સેન્સેક્સ લાઇફ ટાઇમ હાઇ નિફટી ૪૬૯ પોઈન્ટની છલાંગે ૨૩૨૯૦
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > સેન્સેક્સ લાઇફ ટાઇમ હાઇ નિફટી ૪૬૯ પોઈન્ટની છલાંગે ૨૩૨૯૦
બિઝનેસ

સેન્સેક્સ લાઇફ ટાઇમ હાઇ નિફટી ૪૬૯ પોઈન્ટની છલાંગે ૨૩૨૯૦

Khaskhabar Editor
Last updated: 2024/06/08 at 12:27 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

સેન્સેક્સ ૧૬૧૯ પોઇન્ટ ઉછળી ૭૬૬૯૩, નિફટી ૪૬૯ પોઈન્ટની છલાંગે ૨૩૨૯૦:
– FPIs/FIIની રૂ.૪૩૯૧કરોડની ખરીદી : આઇટી ઇન્ડેક્સમાં ૧૧૭૫ પોઇન્ટનો તોતિંગ ઉછાળો

સ્મોલ કેપ તેમજ મિડ કેપ શેરોમાં આગઝરતી તેજી

- Advertisement -

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે ધિરાણ નીતિ સમીક્ષામાં વ્યાજ દર જાળવી રાખતાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર મજબૂતી સાથે દેશને આગળ લઈ જવા કામ કરશે એવા નીતિશ કુમાર, ચંદ્રાબાબુ નાયડુ, ચિરાગ પાસવાન સહિતના સાથી પક્ષોએ વિશ્વાસ આપતાં આજે ભારતીય શેર બજારોમાં ફોરેન ફંડો મંદીમાંથી તેજીમાં આવી જઈ રૂ.૪૩૯૧ કરોડના શેરોની જંગી ચોખ્ખી ખરીદી કરતાં ફિર એકબાર સેન્સેક્સ ૭૬૦૦૦ પાર અને નિફટી ૨૩૦૦૦ પાર થઈ નવો રેકોર્ડ સર્જાયો હતો. આ સાથે ગઈકાલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક્ઝિટ પોલના નામે ચૂંટણી પરિણામના દિવસોમાં મોટું શેર કૌભાંડ થયાના કરેલા આક્ષેપોનું પણ સૂરસૂરયું થઈ જઈ આજે બજારે આ આક્ષેપોને જાણે કે લપડાક લગાવી હોય એમ તેજીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. શેરોમાં સપ્તાહના અંતે ધૂમ ખરીદી કરી ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ સેન્સેક્સ ૭૬૭૯૫.૩૧ નવો ઈતિહાસ રચી અંતે ૧૬૧૮.૮૫ પોઈન્ટના ઉછાળે ૭૬૬૯૩.૩૬ની નવી વિક્રમી ઊંચાઈએ મૂકી દીધો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ૪૬૮.૭૫ પોઈન્ટ ઉછળીને ૨૩૨૯૦.૧૫ બંધ રહ્યો હતો. નિફટી તેની સર્વોચ્ચ ૨૩૩૩૮.૭૦ની ઊંચાઈથી નજીવો છેટો રહ્યો હતો. બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૧૦૩૭.૭૪ પોઈન્ટ ઉછળીને ૪૮૭૩૧.૫૫ અને બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૫૫૫.૭૧ પોઈન્ટની છલાંગે ૪૪૧૧૧.૪૪ બંધ રહ્યો હતો.

ઓટો શેરોમાં પૂરપાટ તેજી

ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં આજે ફંડો, મહારથીઓએ ફરી આક્રમક ખરીદી કરી તેજીનું તોફાન મચાવ્યું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૫૭.૪૫ ઉછળીને રૂ.૨૮૫૭.૧૦, ટાટા મોટર્સ રૂ.૩૨.૨૫ ઉછળીને રૂ.૯૭૦.૪૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૯૩.૧૫ વધીને રૂ.૩૨૦૦, અપોલો ટાયર્સ રૂ.૧૪ વધીને રૂ.૪૮૫, કયુમિન્સ ઈન્ડિયા રૂ.૮૬.૯૫ વધીને રૂ.૩૫૯૧, અશોક લેલેન્ડ રૂ.૫.૫૫ વધીને રૂ.૨૩૧.૩૦, મારૂતી સુઝુકી રૂ.૧૧૮.૮૦ વધીને રૂ.૧૨,૭૯૪.૧૫, એમઆરએફ રૂ.૧૧૭૮.૦૫ વધીને રૂ.૧,૨૭,૨૯૯, આઈશર મોટર્સ રૂ.૨૬.૮૫ વધીને રૂ.૪૭૪૫.૬૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૩૯૫.૩૩ પોઈન્ટ ઉછળીને ૫૬૬૨૩.૮૮ બંધ રહ્યો હતો.

- Advertisement -

આઈટી ઈન્ડેક્સની છલાંગ

આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે સતત આક્રમક ખરીદી કરતાં અનેક શેરોના ભાવોમાં તેજી સાથે બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૧૭૪.૯૯ પોઈન્ટ ઉછળીને ૩૫૯૦૯.૪૧ બંધ રહ્યો હતો. ન્યુજેન સોફ્ટવેર રૂ.૫૭.૬૫ વધીને રૂ.૯૪૭.૬૦, વિપ્રો રૂ.૨૩.૪૫ વધીને રૂ.૪૮૪.૪૫, બિરલા સોફ્ટ રૂ.૩૧.૬૦ વધીને રૂ.૬૭૮.૪૦, ટેક મહિન્દ્રા રૂ.૫૯.૩૫ વધીને રૂ.૧૩૭૭.૫૦, ઈન્ફોસીસ રૂ.૬૦.૮૫ વદીને રૂ.૧૫૩૩.૩૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૩૩.૩૦ વધીને રૂ.૧૪૩૧.૦૫, ટીસીએસ રૂ.૬૨.૨૦ વધીને રૂ.૩૮૯૨.૯૦ રહ્યા હતા.

કન્ઝયુમર ઈન્ડેક્સ ઉછળ્યો

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની આક્રમક ખરીદી કરતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૨૩૮.૮૭ પોઈન્ટ ઉછળીને ૫૭૧૫૨.૭૧ બંધ રહ્યો હતો. વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૬૯.૧૦ વધીને રૂ.૧૬૧૧.૫૦, ટાઈટન કંપની રૂ.૧૧૯.૯૦ વધીને રૂ.૩૪૪૩.૪૫, બ્લુ સ્ટાર રૂ.૪૧.૩૫ વધીને રૂ.૧૫૬૫.૬૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૨૪.૧૦ વધીને રૂ.૯૯૮૬.૪૫ રહ્યા હતા.

હેલ્થકેર શેરોમાં તોફાની તેજી

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં પણ ફંડોએ આજે મોટાપાયે ખરીદી કરતાં બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૫૮૯.૦૭ પોઈન્ટ ઉછલીને ૩૬૩૦૧.૮૮ બંધ રહ્યો હતો. વોક્હાર્ટ રૂ.૨૭.૨૫ વધીને રૂ.૫૭૨.૪૦, સનોફી ઈન્ડિયા રૂ.૪૫૪.૨૫ વધીને રૂ.૯૫૯૯.૨૦, આરતી ડ્રગ્ઝ રૂ.૧૯.૮૦ વધીને રૂ.૫૧૨.૭૦, શેલબી રૂ.૯.૩૦ વધીને રૂ.૨૭૨, ફોર્ટિસ હેલ્થ રૂ.૧૫.૫૦ વધીને રૂ.૪૬૧.૬૫, અલકેમ લેબ રૂ.૧૨૮.૪૦ વધીને રૂ.૪૯૫૦, ડો.રેડ્ડીઝ લેબ રૂ.૧૪૦.૫૦ વધીને રૂ.૬૦૩૭.૫૫ રહ્યા હતા.

કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ઉછળ્યો

કેપિટલ ગુડઝ શેરોમાં પણ ફંડોએ આજે આક્રમક ખરીદી ચાલુ રાખતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૬૫.૫૯ પોઈન્ટ ઉછળીને ૬૮૮૫૨.૨૬ બંધ રહ્યો હતો. પ્રાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૫.૭૦ ઉછળીને રૂ.૫૯૦.૭૫, કલ્પતરૂ પાવર રૂ.૭૯.૫૦ વધીને રૂ.૧૨૬૨, ભારત ઈલેક્ટ્રોનિક્સ રૂ.૯.૪૦ વધીને રૂ.૨૮૩.૧૦, ગ્રાઈન્ડવેલ નોટર્ન રૂ.૭૫.૩૫ વધીને રૂ.૨૬૧૨.૦૫, ભેલ રૂ.૭.૨૦ વધીને રૂ.૨૮૫.૩૫, કાર્બોરેન્ડમ રૂ.૨૯.૨૦ વધીને રૂ.૧૬૦૭.૩૦ રહ્યા હતા.

રોકાણકારોની સંપતિમાં વધારો

શેરોમાં આજે સતત ત્રીજા દિવસે આક્રમક ખરીદી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન એક દિવસમાં વધુ રૂ.૭.૬ લાખ કરોડ વધ્યું હતું. જે છેલ્લાત્રણ દિવસમાં રૂ.૨૮.૬૬ લાખ કરોડ વધીને રૂ.૪૨૩.૪૯ લાખ કરોડ પહોંચ્યું હતું.

DIIની રૂ.૧૨૯૦ કરોડની વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે શુક્રવારે કેશમાં શેરોમાં રૂ.૪૩૯૧.૦૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૯,૯૪૩.૯૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૫૫૨.૯૫ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૨૮૯.૭૫ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૫,૫૬૪.૧૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૬,૮૫૩.૯૨ કરોડની વેચવાલી થઈ હતી.

You Might Also Like

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

કોમોડિટી માર્કેટમાં મોટો કડાકો : 3 દિવસમાં સોનું રૂ.7,500 અને ચાંદી રૂ.11,300 સસ્તી થઈ

TAGGED: nifty50, Sensex Life Time High, stock market
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરત, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં આજે મેઘરાજાની જોરદાર એન્ટ્રી
Next Article મારી કંપનીઓ ભારતમાં કામ કરવા આતુર છે: ઈલોન મસ્ક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
બિઝનેસ

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?