By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુરોપમાં હથિયાર નિકાસમાં ભારતની ઐતિહાસિક છલાંગ
    12 hours ago
    ભારત સહિત સમગ્ર વિશ્વ પર સાયબર હુમલાનો ખતરો
    1 day ago
    હોર્મુઝમાં જહાજ પર હુમલો : ઓઈલ ટેન્કરમાં આગ લાગી
    1 day ago
    ઇટાલીમાં હિંસા પર કડક કાયદો : સગીર તોડફોડ કરશે તો માતા-પિતાએ વળતર ચૂકવવું પડશે
    2 days ago
    દુનિયામાં તબીબોની ભારે અછત સર્જાશેઃ દર ચારમાંથી એક ડોકટર નિવૃત્તિના આરે, WHOની ચેતવણી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળની ખાડીમાં સર્જાયું લૉ પ્રેશર, 26 ઓકટોબરે ત્રાટકશે વાવાઝોડું!
    10 hours ago
    સ્પામ કોલથી મોબાઈલ યુઝર્સ ત્રાહિમામઃ દેશમાં 97% લોકોને રોજ વણમાગ્યા ફોન આવે છે
    11 hours ago
    સોશિયલ મીડિયા સ્ટાર બન્યો મૂલચંદજી પથ્થર
    1 day ago
    સરકારી બૅન્કો દિવાળી પર યુવાનો માટે લાવશે ખાસ ભેટ
    1 day ago
    SBI બૅંક પર સાયબર હુમલો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 weeks ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    3 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 month ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સરગમ કલબે એક ઉમદા માર્ગદર્શક ગુમાવ્યા છે : ગુણવંતભાઈ ડેલાવાળા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સરગમ કલબે એક ઉમદા માર્ગદર્શક ગુમાવ્યા છે : ગુણવંતભાઈ ડેલાવાળા
રાજકોટ

સરગમ કલબે એક ઉમદા માર્ગદર્શક ગુમાવ્યા છે : ગુણવંતભાઈ ડેલાવાળા

Khaskhabar Editor
Last updated: 2025/06/14 at 6:04 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

સરગમ પરિવારના હજારો સભ્ય વતી શ્રદ્ધાંજલિ પાઠવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટના પનોતા પુત્ર, પૂર્વ મુખ્યમંત્રી અને બધાથી ઉપર એક સરળ પ્રકૃતિનાં વ્યક્તિ એવા વિજયભાઈ રૂપાણીના નિધનથી રાજકોટને જ નહી પણ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતને મોટી ખોટ ગઈ છે તેમ જણાવી સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમણે કહ્યુ છે કે, સ્વ. વિજયભાઈએ કરેલા સમાજસેવાના કાર્યોને રાજકોટ ક્યારેય ભૂલી શકશે નહી.

- Advertisement -

ગુણવંતભાઈએ કહ્યુ છે કે, સ્વ. વિજયભાઈ સરગમ કલબ અને સરગમ પરિવાર સાથે વરસોથી સંકળાયેલા હતા અને કાયમ માટે માર્ગદર્શક રહ્યા છે. સરગમ કલબને જયારે કોઈ પણ માર્ગદર્શનની જરૂર પડતી ત્યારે તેઓ ઉપયોગી સલાહ આપતા હતા. વધુમાં સરગમ કલબને ઇન્ડોર સ્ટેડીયમ અને હેમુ ગઢવી હોલનું સંચાલન આપવામાં પણ વિજયભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિવાય પણ જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં વિજયભાઈ સરગમ પરિવારની પડખે ઉભા રહ્યા હતા.  વિજયભાઈ સરગમ કલબના અનેક કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકાર્યોને બિરદાવ્યા હતા તેમ જણાવતા ગુણવંતભાઈએ કહ્યુ છે કે,આજે વિજયભાઈને ઈશ્વરે આપની પાસેથી છીનવી લીધા છે ત્યારે આ વાત માનવા માટે મન તૈયાર થતું જ નથી.

સમગ્ર ડેલાવાળા પરિવારને સ્વ. વિજયભાઈ સાથે આત્મીય સંબંધ હતો. ગુણવંતભાઈ અને વિજયભાઈ રાજકોટની વિરાણી સ્કુલમાં સાથે ભણ્યા હતા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શાખામાં પણ સાથે જ જતા હતા. આમ ગુણવંતભાઈ અને વિજયભાઈ વચ્ચે વરસોથી પારિવારિક સંબંધો હતા. તેમણે સરગમ પરિવારના હજારો સભ્યો વતી સ્વ. વિજયભાઈને શ્રધ્ધાંજલી પાઠવી છે..

જનનાયક વિજયભાઇ રૂપાણીની વિદાયથી જાહેર જીવન પાંગળુ બન્યું: રક્ષાબેન બોળીયા

- Advertisement -

ગુજરાત રાજ્યની પ્રજાભિમુખ અને પારદર્શી સરકારના એક સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જેમનું નામ આદરપૂર્વક લેવામાં આવતું હતું તેવા અત્યંત સાત્વિક, સરળ, સહજ, સૌમ્ય અને સમર્પિત જનનાયક વિજયભાઈ રૂપાણીની વિદાયથી જાહેર જીવન પાંગળું બન્યું છે એમ જણાવીને રાજકોટના પૂર્વ મેયર શ્રી રક્ષાબેન આર બોળીયા એ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યના યશસ્વી પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થીકાળથી દૂરંદેશી દાખવીને જાહેર જીવનમાં સકારાત્મક રાજકીય નેતૃત્વની ધરોહર સમાન કાર્ય કર્યું હોવાનું જણાવીને રક્ષાબેન બોળીયા એ રૂપાણી પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી. અમદાવાદ ખાતેની હ્રદયવિદારક વિમાન દુર્ઘટનાનાં દિવંગત આત્માઓને રાજકોટના પૂર્વ મેયર અને તેમના પરિવાર દ્વારા ભાવપૂર્વક શ્રદ્ધાંજલી અર્પણ કરે છે. ઈશ્વર તેમના પરિવારજનો ને શક્તિ આપે અને ઇજાગ્રસ્તો ઝડપથી સ્વસ્થ થાય એવી પ્રાર્થના.

You Might Also Like

રાજકોટના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘ડ્રોન મેકિંગ’ પર પાંચ દિવસીય નિઃશુલ્ક તાલીમ અપાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે સેવાકીય ઉજવણી કરતા ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ

ઘી, પનીર અને સોસ સહિત 4 નમૂના ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર : 37 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

દેશી રસોયા નિકુંજ વસોયા કહે છેઃ ‘MGMમાં હું એકલો નહીં બધાં સ્ટોલવાળા લૂંટતા હતાં!’

કોઠારીયાથી કોટડા સાંગાણી રોડ રૂ.27 કરોડના ખર્ચે પહોળો થશેઃ ડામરકામનું ખાતમુહૂર્ત સંપન્ન

TAGGED: Gunwantbhai Delawala, Rajkot, Rakshaben Boliya, Sargam Club, Vijay rupani
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાયમી હદયસ્થ એવા વિજયભાઈ વ્યક્તિ નહીં પણ એક સંસ્થા હતા: મિલન કોઠારી
Next Article વાંકાનેરના રાતીદેવડી ગામે ગાંજાનું વાવેતર કરી નાખ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં સર્જાયું લૉ પ્રેશર, 26 ઓકટોબરે ત્રાટકશે વાવાઝોડું!

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રિક્ષા ચાલકોની દિવાળી બગડી : અદાણી CNGમાં રૂ.4.45નો વધારો
એક કરોડ અરજીઓ પાર કરનાર વિશ્વનો પ્રથમ IPO
મવડીમાં હાઇડ્રોલિક મશીનથી દેશી દારૂનું પેકિંગ કરી વેચવાનું કૌભાંડ પીસીબીએ ઝડપી લીધું
એન્ટી નાર્કોટિક વિંગ્સની ટીમે લાખાપર પાસેથી બોટાદ-જંગલેશ્વરની બેલડીને 19 ગ્રામ એમડી સાથે ઝડપી લીધી
રાજકોટના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘ડ્રોન મેકિંગ’ પર પાંચ દિવસીય નિઃશુલ્ક તાલીમ અપાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

રાજકોટના રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘ડ્રોન મેકિંગ’ પર પાંચ દિવસીય નિઃશુલ્ક તાલીમ અપાશે

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના જન્મદિવસની દિવ્યાંગ બાળકો સાથે સેવાકીય ઉજવણી કરતા ધારાસભ્ય ડૉ. દર્શિતા શાહ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટ

ઘી, પનીર અને સોસ સહિત 4 નમૂના ‘સબસ્ટાન્ડર્ડ’ જાહેર : 37 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?