By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    1 day ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    1 day ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    2 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    1 day ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    1 day ago
    કાલથી બ્રિક્સ સમિટ
    2 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    2 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રેસીપી ટાઈમ: ચાલો આજે પાલક કોફ્તા કરી બનાવીએ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > લાઇફ સ્ટાઇલ > રેસીપી ટાઈમ: ચાલો આજે પાલક કોફ્તા કરી બનાવીએ
લાઇફ સ્ટાઇલ

રેસીપી ટાઈમ: ચાલો આજે પાલક કોફ્તા કરી બનાવીએ

Khaskhabar Editor
Last updated: 2025/08/20 at 2:01 PM
Khaskhabar Editor 1 year ago
Share
6 Min Read
SHARE

પાલક કોફ્તા કરી ઉતર ભારતની મશહૂર વાનગી છે જેમાં ડુંગળી અને ટામેટાંની તીખી ગ્રેવીમાં હલ્કા તળેલા પાલકના કોફ્તા હોય છે. તમે કોફ્તાને એકલા જ નાસ્તામાં અથવા ટામેટાંની ગ્રેવી સાથે શાકની જેમ ભોજનમાં પીરસી શકો છો. પાલક કોફ્તા કરી ભારતીય રોટલી જેમ કે પરોઠા, તંદૂરી રોટી, નાન, બટર કુલ્ચા વગેરેની સાથે ખાવામાં આવે છે.

કોફ્તા બનાવવા માટે સામગ્રી:
2 કપ પાલક, બારીક સમારેલી (100 ગ્રામ/1 જુડી)
4 ટેબલસ્પૂન બેસન (ચણાનો લોટ)
1/2 કપ પનીર, છીણેલું
1  લીલું મરચું, બારીક સમારેલું
1/4  ટીસ્પૂન જીરું
ચપટી એલચીનો પાઉડર, વૈકલ્પિક
2  ટેબલસ્પૂન કોર્ન ફ્લોર (કોર્નસ્ટાર્ચ) કોફ્તાની ક્રિસ્પી સપાટી માટે
મીઠું, સ્વાદ પ્રમાણે

- Advertisement -

ગ્રેવી બનાવવા માટે સામગ્રી:
1/2  ટીસ્પૂન જીરું
1  મધ્યમ ડુંગળી, બારીક સમારેલી
2 લસણની કળી, બારીક સમારેલી
1/2  ઇંચ આદું, કાપેલું
5-6 કાજુ
2 મધ્યમ ટામેટાં, બારીક સમારેલા (3/4 કપ)
1& 1/2 ટીસ્પૂન ધાણાજીરું
1/2 ટીસ્પૂન કસૂરી મેથી
1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
2 ટેબલસ્પૂન તેલ
1& 1/2 કપ પાણી (જરૂર પ્રમાણે)
મીઠું, સ્વાદ પ્રમાણે

કોફ્તા બનાવવાની રીત:

એક કડાઈમાં મધ્યમ આંચ પર 1 ટીસ્પૂન તેલ ગરમ કરો. તેમાં 4 ટેબલસ્પૂન બેસન નાખોં અને તેને ધીમી આંચ પર હલ્કો ગોલ્ડન થાય ત્યાં સુધી અથવા શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી શેકો. ત્યારબાદ બેસનને એક બાઉલમાં કાઢો અને તેને રૂમના તાપમાને ઠંડો થવા દો. પાલકના પાંદડાને દાંડીથી અલગ કરીને પાણીથી સાફ કરી લો. પાલકમાંથી વધારાનું પાણી કાઢીને બારીક સમારી લો. તે જ કડાઈમાં મધ્યમ આંચ પર 1  ટીસ્પૂન તેલ ગરમ કરો. તેમાં 2  કપ બારીક સમારેલી પાલક નાખોં. પાલકનું પાણી શોષાય જાય ત્યાં સુધી પકાવો. પકાવેલી પાલકને બેસનની સાથે તે જ બાઉલમાં નાખોં. તેમાં ચપટી મીઠું નાખોં અને બરાબર મિક્ષ કરો. કોફ્તા માટે પાલકનું મિશ્રણ તૈયાર છે. એક બાઉલમાં છીણેલું પનીર, બારીક સમારેલું લીલું મરચું, 1/4  ટીસ્પૂન જીરું, ચપટી એલચીનો પાઉડર અને મીઠું નાખોં. તેને બરાબર મિક્ષ કરો. સ્ટફિંગ માટે પનીરનું મિશ્રણ તૈયાર છે. બંને મિશ્રણમાંથી એકસમાન માત્રાના 6  ગોળા (બોલ્સ) બનાવો. પાલકના એક ગોળાને હથેળીથી દબાવીને 2-3 ઇંચ ગોળાઈની પૂરી બનાવો. પૂરીની વચ્ચે પનીરનો એક ગોળો (બોલ) મૂકો. પૂરીની કિનારીઓને વાળીને ચારે બાજુથી બંધ કરીને ગોળાકાર કોફ્તા બનાવો. એક પ્લેટમાં 2 ટેબલસ્પૂન કોર્ન ફ્લોર (કોર્ન સ્ટાર્ચ) અથવા આરાનો લોટ લો. કોફ્તાને કોર્નફ્લોરમાં રોલ કરો.

- Advertisement -

બાકી વધેલા કોફ્તા પણ આ જ રીતે બનાવી લો.

અપમ પેનને મધ્યમ આંચ પર ગરમ કરો. અપમ પેનના દરેક ખાંચામાં તેલના થોડા ટીપાં નાખોં અને તેમાં કોફ્તા મૂકો. જ્યારે તેની નીચેની સપાટી હલ્કી ગોલ્ડન થવા લાગે ત્યારે તેની ઉપર તેલના થોડા ટીપાં નાખોં અને પલટો. કોફ્તાને બધી બાજુથી હલ્કા ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી પકાવો. કોફ્તાને અપમ પેનની બદલે તેલમાં તળી અથવા સાંતળી પણ શકાય છે.

કોફ્તાને એક પ્લેટમાં કાઢો. પાલક કોફ્તા તૈયાર છે.

ગ્રેવી બનાવવાની રીત:

એક કડાઈમાં મધ્યમ આંચ પર ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેમાં 1/2 ટીસ્પૂન જીરું નાખોં; જીરું હલ્કું ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો. તેમાં બારીક સમારેલી ડુંગળી નાખોં અને હલ્કી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. તેમાં કાજુ, બારીક સમારેલું આદું, બારીક સમારેલું લસણ નાખોં અને 1  મિનિટ માટે સાંતળો.

તેમાં બારીક સમારેલા ટામેટાં અને મીઠું નાખોં. ટામેટાંને નરમ થાય ત્યાં સુધી સાંતળો. ગેસ બંધ કરી દો. મિશ્રણ તૈયાર છે તેને થોડીવાર માટે ઠંડુ થવા દો. મિશ્રણને મિકસરના નાના જારમાં નાખોં અને મુલાયમ પેસ્ટ થાય ત્યાં સુધી પીસી લો. તે જ કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ મધ્યમ આંચ પર ગરમ કરો. તેમાં પેસ્ટ, ધાણાજીરું અને લાલ મરચું પાઉડર નાખોં. તેને બરાબર મિક્ષ કરો અને તેમાથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી પકાવો. તેમાં 1& 1/2  કપ પાણી નાખોં (ગ્રેવી પાતળી અથવા ઘટ્ટ બનાવવા માટે વધારે અથવા ઓછું પાણી નાખોં). તેને બરાબર મિક્ષ કરો અને ગ્રેવીને ઢાંકીને થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી (તમારી પસંદ પ્રમાણે) પકાવો. ગ્રેવીને ચાખી લો અને જો જરૂર લાગે તો વધારે મીઠું નાખોં. 1/2 ટીસ્પૂન કસૂરી મેથી નાખોં અને મિક્ષ કરો. કોફ્તા (આખા અથવા અડધા કાપેલા) ગ્રેવીમાં નાખોં અને ગેસ બંધ કરી દો. પાલક કોફ્તા કરી પીરસવા માટે તૈયાર છે.

ટીપ્સ
જો તમે તેલમાં તળેલા કોફ્તા બનાવી રહ્યા છો તો કોફ્તાને તેલમાં ધ્યાનથી નાખોં, ગરમ તેલના છાંટા તમને દઝાડી શકે છે માટે કોફ્તા ગરમ તેલમાં એક-એક કરીને ધ્યાનથી નાખોં.
તમે સ્ટફિંગવાળા કોફ્તાની બદલે પાલક અને પનીરના મિશ્રણને મિક્ષ કરીને સાદા કોફ્તા પણ બનાવી શકો છો.
કોફ્તા બનાવવા માટે તમે પનીરની બદલે બાફેલા બટાકાનો ઉપયોગ પણ કરી શકો છો.
કોફ્તાને ગ્રેવીમાં પીરસવાની પહેલા જ નાખોં અને તેને નાખ્યા પછી 2-3  મિનિટ માટે પકાવો.
વિવિધતા માટે લાલ ગ્રેવીને બદલે પાલક પનીરની લીલી ગ્રેવી પણ બનાવી શકો છો.

સ્વાદ: ક્રિસ્પી કોફ્તાની સાથે હલ્કું તીખું
પીરસવાની રીત: પાલક કોફ્તા કરી રોટી, ચપાતી, પરોઠા, બટર નાન, કુલ્ચા અને ભાતની સાથે બપોરના અથવા સાંજના ભોજનમાં પીરસો. તીખા અને ક્રિસ્પી કોફ્તા નાસ્તામાં ટોમેટો સોસ અથવા ખજૂર-આંબલીની ચટણીની સાથે એકલા પણ પીરસી શકો છો.

You Might Also Like

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

મહિલાઓ મુક્તપણે ફરી શકે એવા 10 સુરક્ષિત દેશ, ભારત તો ટોપ-100 દેશોમાં પણ સામેલ નહીં

છીંક રોકવાની ભૂલ પડી શકે છે ભારે, કાનના પડદા ફાટવાથી લઈ હાર્ટ અટેક સુધીનું જોખમ

TAGGED: Palak Kofta Curry Recipe
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કર્ણાટક કેબિનેટે આંતરિક અનામતને મંજૂરી આપી, 17% SC ક્વોટાને ત્રણ ભાગમાં વિભાજીત કર્યો
Next Article જૂનાગઢમાં જળબંબાકાર, દ્વારકામાં સૌથી વધુ સરેરાશ 11 ઇંચ વરસાદ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

લાઇફ સ્ટાઇલ

સાવધાન! ગરમીમાં તમારો ફોન બોમ્બ બની શકે છે: ઓવરહીટથી બ્લાસ્ટનું જોખમ, ડિવાઇસ ઠંડુ રાખવા આ સેટિંગ તાત્કાલિક ચાલુ કરો

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
લાઇફ સ્ટાઇલ

બજારમાં ખુલ્લેઆમ નકલી બદામનું વેચાણ, આ 3 રીતે ઓળખો અસલી છે કે નહીં?

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
લાઇફ સ્ટાઇલ

ઉનાળામાં ટાંકીમાં ઉકળતું પાણી આવે છે? પાણી ઠંડુ રાખવાના 5 દેશી જુગાડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?