By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    2 days ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    2 days ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    4 days ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    7 days ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સ્કૂલોની દાદાગીરી હવે નહીં ચાલે ! ધો-૧માં પ્રવેશ માટે પ્રી-સ્કૂલનું કોઇ સર્ટિફિકેટ ફરજિયાત નથી
    13 hours ago
    પ્રાણીઓના અધિકારોનું રક્ષણ પણ થવું જોઇએ, પરંતુ માનવજીવનના ભોગે નહીં
    13 hours ago
    હિમાચલના ચંબામાં પૂર : પાણી સાથે આવેલા પથ્થરો અને કાટમાળ ઘરોમાં ઘૂસ્યો
    13 hours ago
    પેપર લીક બિલ મુદ્દે આજે ભારે ધમાલ
    13 hours ago
    એન્ટિ પેપર બિલ રજૂ થતાં જ વિપક્ષનો હોબાળો : બંને ગૃહ સ્થગિત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    13 hours ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સની ઓપનિંગ સેરેમની : મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેને તિરંગો લઈ ભારતીય ટીમની આગેવાની કરી
    5 days ago
    શુભમન ગિલ વન-ડેમાં નંબર ૧ બનવાથી એક પોઇન્ટ દૂર : ન્યૂઝિલેન્ડનો મિચેલ ટોચ પર યથાવત્
    6 days ago
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 days ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 days ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    5 days ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શુક્રવારે PM મોદીનો રોડ-શૉ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > શુક્રવારે PM મોદીનો રોડ-શૉ
ગુજરાત

શુક્રવારે PM મોદીનો રોડ-શૉ

Khaskhabar Editor
Last updated: 2022/03/10 at 1:26 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસમાં ‘મિશન 2022’નું રણશિંગુ ફૂંકશે

  • બે દિવસના કાર્યક્રમોનું આખું શિડ્યુલ જાહેર થયું : ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી કમલમ ખાતે યોજશે મહત્વની બેઠક : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં રહેશે હાજર

ખાસ-ખબર સંવાદદાતા
પ્રધાનમંત્રી મોદી 11 અને 12 માર્ચે બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે સમગ્ર રાજ્ય અને ભાજપ તેમને આવકારવા તૈયાર છે. તેઓ 11 માર્ચે સવારે 10 કલાકે એરપોર્ટ આવી પહોંચશે, એરપોર્ટથી ભવ્ય રોડ શો દ્વારા કમલમ સુધી પહોંચશે. જ્યાં રસ્તામાં અનેક સ્થળોએ તેમના સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સાથે જ પીએમ મોદીના બે દિવસના પ્રવાસનું શિડ્યુલ પણ આવી ગયુ છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે જ્યારે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવે છે ત્યારે તેઓ માતા હીરાબાને મળવા જતા હોય છે. ત્યારે આ 2 દિવસના કાર્યક્રમ દરમિયાન મોદી માતા હીરા બા સાથે મુલાકાત કરી શકે છે. પ્રધાનમંત્રી મોદીના પ્રવાસની તૈયારી અંગે મંગળવારે રાત્રે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પ્રદેશ ભાજપની કોર ગ્રુપની બેઠક મળી હતી. જેમાં પીએમ મોદીના રોડ શોના કાર્યક્રમના રૂપરેખા અંગે ચર્ચા થઈ હતી. પીએમ મોદીની પ્રદેશ કાર્યાલય કમલમની મુલાકાત અંગે પણ ચર્ચા થઈ. ઉલ્લેખનીય છે કે, 2014માં ચૂંટણી જીત્યા બાદ પીએમની પ્રદેશ કાર્યાલય કમલમની આ ત્રીજી મુલાકાત હશે. આ સાથે જ કમલથી પીએમ મોદી ‘મિશન 2022’નું બ્યુગલ ફૂંકશે. પીએમની કમલમની બેઠકમાં ભાજપના સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ, પ્રદેશ હોદેદારો સહિત 500થી વધુ આગેવાનો હાજર રહેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં હાજર રહેશે. જેમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી આ બેઠકને સંબોધન કરવાના છે. સાથે જ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સંબોધન કરશે. બેઠકમાં પીએમ મોદી ચૂંટણીની તૈયારીઓ અંગે માર્ગદર્શન આપશે. ઉલ્લેખનીય છે કે, પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો બાદ પીએમ મોદી ગુજરાતના કાર્યકરોને સંબોધન કરવાના છે, ત્યારે મિશન 2022ના રોડમેપ અંગે પીએમ વાત કરશે.

Contents
વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસમાં ‘મિશન 2022’નું રણશિંગુ ફૂંકશેબે દિવસના કાર્યક્રમોનું આખું શિડ્યુલ જાહેર થયું : ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી કમલમ ખાતે યોજશે મહત્વની બેઠક : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ બેઠકમાં રહેશે હાજરવડાપ્રધાનનાં ગુજરાત પ્રવાસનાં પહેલા દિવસનું શિડ્યુલ 11 માર્ચે સવારે 10 વાગ્યે PM અમદાવાદ એરપોર્ટ પહોંચશે. પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશેએરપોર્ટથી કમલમ સુધી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. જેના બાદ 10.45થી 1.30 વાગ્યા સુધી વાગે કમલમ પર બેઠક મળશે. પીએમ સાથેની આ બેઠકમાં ગુજરાત ભાજપના તમામ 500 થી વધુ નેતાઓ હાજર રહેશેબપોરે 4 વાગ્યા સુધી રાજભવન ખાતે વડાપ્રધાન મોદી રોકાણ કરશેસાંજે 4 થી 5.30 GMDCમાં પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશેસાંજે 6 થી 8 સુધી પીએમ મોદી રાજભવનમાં બેઠકો યોજશે11 માર્ચે રાજભવનમાં જ રાત્રિ રોકાણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીબીજા દિવસનું શિડ્યુલ12 માર્ચે સવારે 10 વાગ્યે રક્ષાશક્તિ યુનિવર્સીટી જવા રવાના થશેસવારે 11થી 1 વાગ્યા સુધી યુનિવર્સિટીનો પદવીદાન કાર્યક્રમમાં હાજર આપશેકાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજ સુધી રાજભવનમાં રોકાશેસાંજે 6.30 કલાકે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે, જ્યાં હજારોની જનમેદનીને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે12 માર્ચે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એરપોર્ટથી દિલ્હી રવાના થશે.

વડાપ્રધાનનાં ગુજરાત પ્રવાસનાં પહેલા દિવસનું શિડ્યુલ 

  • 11 માર્ચે સવારે 10 વાગ્યે PM અમદાવાદ એરપોર્ટ પહોંચશે. પીએમ મોદીનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવશે
  • એરપોર્ટથી કમલમ સુધી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. જેના બાદ 10.45થી 1.30 વાગ્યા સુધી વાગે કમલમ પર બેઠક મળશે. પીએમ સાથેની આ બેઠકમાં ગુજરાત ભાજપના તમામ 500 થી વધુ નેતાઓ હાજર રહેશે
  • બપોરે 4 વાગ્યા સુધી રાજભવન ખાતે વડાપ્રધાન મોદી રોકાણ કરશે
  • સાંજે 4 થી 5.30 GMDCમાં પંચાયત મહાસંમેલનમાં હાજરી આપશે
  • સાંજે 6 થી 8 સુધી પીએમ મોદી રાજભવનમાં બેઠકો યોજશે
  • 11 માર્ચે રાજભવનમાં જ રાત્રિ રોકાણ કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

બીજા દિવસનું શિડ્યુલ

  • 12 માર્ચે સવારે 10 વાગ્યે રક્ષાશક્તિ યુનિવર્સીટી જવા રવાના થશે
  • સવારે 11થી 1 વાગ્યા સુધી યુનિવર્સિટીનો પદવીદાન કાર્યક્રમમાં હાજર આપશે
  • કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાંજ સુધી રાજભવનમાં રોકાશે
  • સાંજે 6.30 કલાકે અમદાવાદમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે, જ્યાં હજારોની જનમેદનીને પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે
  • 12 માર્ચે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ એરપોર્ટથી દિલ્હી રવાના થશે.

એરપોર્ટથી કમલમ સુધી PMનો ભવ્ય રોડ શો યોજાશે : નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમથી વડાપ્રધાન ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે

- Advertisement -

You Might Also Like

શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !

અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો

પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો

રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન

સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વિશ્વ કિડની દિવસ 2022: કિડનીને કુદરતી રીતે સાફ અને હેલ્ધી રાખવા, આ વસ્તુઓનું સેવન કરો
Next Article સૌરાષ્ટ્રમાં સર્જાશે પેટ્રોલ-ડીઝલની અછત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorKinnar Acharya

PM નરેન્દ્ર મોદીને ખુલ્લો પત્ર…થોડાંક લોકો ભારતના નામે શરમજનક વર્તન કરે ત્યારે તમે કરોડો દેશપ્રેમી ભારતીયોના મૌનને તેમની સંમતિ ન માનશો

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !
અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો
પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો
રાજકોટ RTO કચેરી રામભરોસે ? સમયપાલનનો અભાવ, અરજદારો પરેશાન
સ્મિતની સારવાર માટે રોજ 1 લાખથી વધુનો ખર્ચ : પરિવાર અને મિત્રોની તમામ સમાજને સહાયની અપીલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

શિક્ષણ સમિતિની અંગ્રેજી શાળાઓમાં નવા પ્રવેશ બંધ !

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

અક્ષર માર્ગ-કાલાવડ રોડ બન્યા લુખ્ખાઓનો અડ્ડો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
રાજકોટ

પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં સિંહ ‘ધનંજય’ સાથેના સંવનનથી સિંહણ ‘ધરતી’એ વધુ 3 સિંહબાળને જન્મ આપ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?