By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    8 hours ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    9 hours ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    1 day ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    2 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત
    8 hours ago
    ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લૉન્ચિંગ
    9 hours ago
    પોલીસ સોનમ વાંગચુકને ઉઠાવીને હોસ્પિટલ લઇ ગઇ
    10 hours ago
    MPમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઇ
    1 day ago
    ચોમાસું સત્ર ૨૦ જુલાઇથી શરૂ થશે : સરકાર ૭ બિલ લાવશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    1 day ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    2 days ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    3 days ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    5 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 day ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    3 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    4 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકિસ્તાન ફફડ્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > પાકિસ્તાન ફફડ્યું
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાન ફફડ્યું

Khaskhabar Editor
Last updated: 2025/05/10 at 4:50 PM
Khaskhabar Editor 1 year ago
Share
4 Min Read
SHARE

IMFથી ફંડ મળતાં પાકિસ્તાને કહ્યું, ભારતની યોજના નિષ્ફળ ગઈ

ભારતે શોરકોટમાં રફીકી એરબેઝ, ચકવાલમાં મુરીદ એરબેઝ અને રાવલપિંડીમાં ચકલાલા કેન્ટ પર હુમલો કર્યો: પાકિસ્તાન

- Advertisement -

શાહબાઝ આજે રાષ્ટ્રને સંબોધન કરશે

ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.10

પાકિસ્તાની સેનાએ 10 ભારતીય સ્થળ પર મોટા હુમલા કર્યા હોવાનો દાવો કર્યો છે. આમાં પંજાબમાં બ્રહ્મોસ મિસાઇલ સ્ટોરેજ ફેસિલિટી, ઉરી સપ્લાય ડેપો, રાજસ્થાનમાં સુરતગઢ એરફિલ્ડ, આદમપુરમાં જ-400 સિસ્ટમ, દેહરંગ્યારી અને પઠાણકોટ એરફિલ્ડમાં આર્ટિલરી પોઝિશનનો સમાવેશ થાય છે.

- Advertisement -

અગાઉ પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતે શોરકોટમાં તેના રફીકી એરબેઝ, ચકવાલમાં મુરીદ એરબેઝ અને રાવલપિંડીમાં ચકલાલા કેન્ટ પર મોટો હુમલો કર્યો છે. પાકિસ્તાન આર્મી ચીફ મુનીરનું ઘર પણ ચકલાલા કેન્ટથી માત્ર 10 કિમી દૂર છે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ ચૌધરીએ સ્વીકાર્યું છે કે તેઓ કેટલીક ભારતીય મિસાઇલોને રોકી શક્યા નથી. તેણે એમ પણ કહ્યું કે મોટાભાગના હુમલાઓને પાકિસ્તાની હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા અટકાવવામાં આવ્યા હતા. એ જ સમયે પીએમ શરીફે ઈંખઋ તરફથી મળેલા 20 હજાર કરોડ રૂપિયાના ફંડ પર કહ્યું હતું કે ભારતે એને રોકવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો, પરંતુ તેમની યોજના નિષ્ફળ ગઈ. ગઈકાલ રાતથી પીઓકેમાં ભારતીય ગોળીબારમાં ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે. પાકિસ્તાનમાં પીઓકે સરકારના પ્રવક્તા મઝહર હુસૈન શાહે અલ જઝીરાને આ માહિતી આપી હતી. શાહે જણાવ્યું હતું કે મૃતકોમાં 10 વર્ષથી ઓછી ઉંમરનો બાળક પણ શામેલ છે. તેમણે કહ્યું કે 50 થી વધુ લોકો ઘાયલ પણ થયા છે.

ભારત સાથે વધી રહેલા તણાવ વચ્ચે પીએમ શાહબાઝ શરીફે રાષ્ટ્રને સંબોધન કરવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, તેઓ આજે સાંજે ટીવી પર રાષ્ટ્રને સંબોધિત કરશે. સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને ઘરેલુ ક્રિકેટ ટુર્નામેન્ટ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (ઙઈઇ) અનુસાર, પ્રેસિડેન્ટસ ટ્રોફી ગ્રેડ, રિજનલ ઇન્ટ્રા-ડિસ્ટ્રિક્ટ ચેલેન્જ કપ અને ઇન્ટર-ડિસ્ટ્રિક્ટ અંડર-19 ઘઉઈં ટુર્નામેન્ટ તાત્કાલિક અસરથી સ્થગિત કરવામાં આવી છે. બોર્ડે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે એકવાર પરિસ્થિતિ સુધરશે, તો આ ટુર્નામેન્ટ્સ ત્યાંથી ફરી શરૂ કરવામાં આવશે જ્યાંથી તેમને રોકવામાં આવ્યા હતા. ભારત સાથે વધતા તણાવ વચ્ચે, વડા પ્રધાન શાહબાઝ શરીફે શનિવારે મુખ્ય રાજકીય નેતાઓ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને તેમને લશ્કરી કાર્યવાહી અંગે માહિતી આપી. પ્રધાનમંત્રીએ તમામ રાજકીય પક્ષોને ભારત વિરુદ્ધ એક થવા હાકલ કરી. પાકિસ્તાનના નાયબ વિદેશ પ્રધાન ઇશાક ડારે આજે કહ્યું હતું કે યુદ્ધમાં પરમાણુ શસ્ત્રોના ઉપયોગની શક્યતા ખૂબ જ ઓછી છે. સંરક્ષણ મંત્રીએ કહ્યું કે પરમાણુ હુમલાનો વિકલ્પ અસ્તિત્વમાં છે, પરંતુ આપણે તેના વિશે વાત ન કરવી જોઈએ. તણાવ એટલો બધો વધી જાય કે તેનો ઉપયોગ કરવો પડે તેવી શક્યતા ઓછી છે. તેમણે એ વાતનો પણ ઇનકાર કર્યો હતો કે પાકિસ્તાન સરકાર નેશનલ કમાન્ડ ઓથોરિટી (ગઈઅ)ની બેઠકનું આયોજન કરી રહી છે, જે પરમાણુ હુમલો કરવાનો આદેશ આપે છે. તેમણે કહ્યું કે ન તો તેની બેઠક થઈ છે અને ન તો આગળ કોઈ યોજના છે. શનિવારે સવારે સમાચાર આવ્યા કે પીએમએ ગઈઅની બેઠક બોલાવી છે.

બલૂચ આર્મીએ કહ્યું- પાક.માં 39 સ્થળે હુમલા કરવામાં આવ્યા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી

બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાનમાં 39 સ્થળોએ હુમલો કર્યો છે. આ ઉપરાંત, અન્ય સ્થળોએ હુમલાઓ હજુ પણ ચાલુ છે. ઇકઅના પ્રવક્તા બાલી જિયાંદ બલોચે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને આ દાવો કર્યો છે. BLA મુજબ, તેણે ઘણા પોલીસ સ્ટેશનો પર કબજો જમાવી લીધો છે. અનેક હાઇવે પર નાકાબંધી કરવામાં આવી છે અને બાતમીદારોની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પાકિસ્તાની સુરક્ષા દળો અને કાફલાઓ પર પણ હુમલા કરવામાં આવ્યા છે.

 

You Might Also Like

હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો

અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર

અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક

બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત

રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ

TAGGED: INDIA AND PAKISTAN WAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કાયદાકીય માહિતી મેળવો પછી જ જાવ…
Next Article ગુજરાત દરેક પરિસ્થિતિ માટે સજ્જ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

પરસ્ત્રી સાથે મેસેજ કરતા પતિએ સગર્ભા પત્નીને કહ્યું, મારે બાળક નથી જોઈતું, દવા લઈ લે

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત
ભારતીય વહીવટી તંત્રમાં વ્યાપેલો ભીષણ ભ્રષ્ટાચાર
ભારતમાં નવો બિઝનેસ શરૂ કરવાની કાનૂની પ્રક્રિયા
ડેથ વેલી- કેલીફોર્નીયા
હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
આંતરરાષ્ટ્રીય

અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?