By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    45 minutes ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    4 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    23 hours ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    24 hours ago
    ડાન્સર પ્રેમિકા પાછળ IDFCના મેનેજરે બૅન્કના 657 કરોડ ડૂબાડી દીધાં
    24 hours ago
    ફલાયદુબઈની ફલાઇટની ઘટના : ભારતીય પાયલટે બચાવ્યા 180 મુસાફરના પ્રાણ
    1 day ago
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    23 hours ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    3 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    6 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પાકિસ્તાની સેનાએ ખૈબર રાજ્યમાં 30 આતંકીઓને ઠાર કર્યા: 3 વિસ્તારોમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > પાકિસ્તાની સેનાએ ખૈબર રાજ્યમાં 30 આતંકીઓને ઠાર કર્યા: 3 વિસ્તારોમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાની સેનાએ ખૈબર રાજ્યમાં 30 આતંકીઓને ઠાર કર્યા: 3 વિસ્તારોમાં ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું

Khaskhabar Editor
Last updated: 2025/01/27 at 4:16 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ ઇસ્લામાબાદ, તા.27
પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વામાં ત્રણ અલગ-અલગ એન્કાઉન્ટરમાં 30 આતંકવાદીઓને ઠાર કર્યા છે. એઆરવાય ન્યૂઝ અનુસાર, શુક્રવાર અને શનિવારે સેનાએ ખૈબરના અલગ-અલગ સ્થળોએ આતંકીઓ વિરુદ્ધ ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

પ્રથમ એન્કાઉન્ટર ખૈબર પખ્તુનખ્વામાં થયું હતું, જ્યાં પાકિસ્તાની સૈનિકોએ 18 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે 6 ઘાયલ થયા હતા. તે જ સમયે, કરક જિલ્લામાં એક ઓપરેશનમાં 8 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્રીજય એન્કાઉન્ટર ખૈબર જિલ્લાના બાગ વિસ્તારમાં થઈ હતી. અહીં સેનાએ ચાર આતંકીઓને ઠાર કર્યા, જ્યારે બે ઘાયલ થયા.
માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી અનેક હથિયારો અને દારૂૂગોળો પણ મળી આવ્યો છે. આ પહેલા 12 જાન્યુઆરીએ પાકિસ્તાનના સુરક્ષા દળોએ ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં બે અલગ-અલગ એન્કાઉન્ટરમાં 9 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

- Advertisement -

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતને પાકિસ્તાનનો સૌથી પરેશાન પ્રદેશ માનવામાં આવે છે. અહીં પાકિસ્તાની તાલિબાન આતંકવાદીઓ સતત પાકિસ્તાની સેનાને નિશાન બનાવે છે. આ સાથે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. આ કારણે ઘણા આતંકવાદી જૂથો તેનો ઉપયોગ આશ્રયસ્થાન તરીકે કરે છે. હકીકતમાં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એક સરહદ દ્વારા અલગ પડે છે. તેને ડ્યુરન્ડ લાઇન કહેવામાં આવે છે. પાકિસ્તાન તેને સીમા રેખા માને છે, પરંતુ તાલિબાન સ્પષ્ટપણે કહે છે કે પાકિસ્તાનનું ખૈબર પખ્તુનખ્વા રાજ્ય તેનો ભાગ છે.

આ વિસ્તારમાં શિયા અને સુન્ની સમુદાયો વચ્ચે ઘણી હિંસક અથડામણો થઈ છે. થોડા મહિના પહેલા જ ખૈબર પખ્તુનખ્વાના કુર્રમ જિલ્લામાં શિયા અને સુન્ની હિંસામાં 82 થી વધુ લોકો માર્યા ગયા હતા, જ્યારે લગભગ 156 લોકો ઘાયલ થયા હતા. અહી રહેતા આદિવાસીઓ વચ્ચે ઘણા સમયથી જમીન વિવાદ ચાલી રહ્યો છે.

You Might Also Like

યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી

H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

TAGGED: Khyber State, pakistan, Pakistan Army
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમેરિકન જાસૂસી એજન્સી CIAએ ચીનની લેબમાં કોરોના વાયરસ તૈયાર કરવાની આશંકા વ્યક્ત કરી
Next Article મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટાર પ્રચારક રાજયના નેતૃત્વમાં ભાજપને જીતનો વિશ્વાસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

‘હું તને પાસ કરાવી દઈશ’, સરકારી શિક્ષકનું સગીર વિદ્યાર્થિની પર દુષ્કર્મ

Khaskhabar Editor Khaskhabar Editor 1 second ago
રાજકોટ AIIMSમાં મહિલા ડોક્ટરની છેડતીના આક્ષેપથી રેસિડેન્ટ તબીબોમાં રોષ : ડોક્ટરો હડતાળ પર ઉતર્યા
યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
રાજકોટના ‘ક્રિસ્ટલ નેક્સસ’ બિલ્ડિંગ કેસમાં નવો ઘટસ્ફોટ : TPOનો સીલિંગ આદેશ 16 મહિના બાદ પણ અકબંધ હોવાનો દાવો
રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો
નિરમા યુનિ.નાં છાત્રોનો કાળાં કપડાં પહેરી વિરોધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી

Khaskhabar Editor Khaskhabar Editor 45 minutes ago
આંતરરાષ્ટ્રીય

H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
આંતરરાષ્ટ્રીય

જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?