By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    2 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    2 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    3 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    4 days ago
    રાત્રે ૧૨થી સવારે ૬ વાગ્યા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રામ મંદિરમાં ચોરી-સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી
    7 hours ago
    કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ : પોલીસ સાથે ઘર્ષણ, લાઠીચાર્જ
    7 hours ago
    રામ મંદિરમાં ચોરી – પેપર લીક મામલે સંસદમાં હોબાળો
    7 hours ago
    પત્નીએ બેડ પર ઝેરી સાપ છોડ્યો, ડંખતાં જ પતિનું મોત
    2 days ago
    ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’નું સફળ લૉન્ચિંગ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    9 hours ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    10 hours ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    3 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    4 days ago
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    5 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    5 days ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    6 days ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ 2023નું આયોજન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ 2023નું આયોજન
રાજકોટ

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ 2023નું આયોજન

Khaskhabar Editor
Last updated: 2023/10/19 at 12:06 PM
Khaskhabar Editor 3 years ago
Share
4 Min Read
SHARE

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સિટી – રાજકોટ) ખાતે ગુજરાતના 33 જિલ્લાઓના અંદાજે 300થી વધુ બાળ કલાકારો દ્વારા વિજ્ઞાનના વિવિધ ક્ષેત્રે લોકજાગૃતિ ફેલાવતા રાજ્યકક્ષાના કાર્યક્ર્મ – નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ 2023 (NSDF – 2023)નું આયોજન.

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટને ઇશ્વરીયા પાર્ક પાસે માધાપર ખાતે ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધ્યોગિકી વિભાગ, ગુજરાત સરકારના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા વિકસવવામાં આવ્યું છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટનુ લોકાર્પણ તારીખ 19મી ઓક્ટોબર ૨૦૨૨ના રોજ માનનીય વડાપ્રધાનશ્રીના વરદ્દ હસ્તે થયેલ છે. આજ સુધીમાં 1,40,000થી પણ વધુ મુલાકાતીઓ રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટની મુલાકાત લઇ ચુકયાં છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી, જાગરૂકતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા “લોકો દ્વારા, લોકો માટે” નો અભિગમ અપનાવી વખતોવખત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકો, ગૃહિણીઓ, સિનિયર સિટીઝન સહિત તમામ વયજૂથનાં લોકો માટે વિવિધ વર્કશોપ્સ, એક્ટિવિટીઝ અને સેમિનારનું આયોજન કરવામા આવે છે.

- Advertisement -

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે આગામી 19મી અને 20મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ ૨૦૨૩ (NSDF – 2023)નું આયોજન થવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાંથી કુલ મળીને આશરે 300 વિદ્યાર્થીઓ વિજ્ઞાનના જટીલ વિષયોને નાટકના સ્વરૂપમાં રજૂ કરશે.

ભરતભરમાં દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ – નેશનલ કાઉન્સીલ ઓન સાયન્સ મ્યુઝિયમ (NCSM) દ્વારા નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ (NSDF) કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવે છે. જેમાં તાલુકા, જિલ્લા, રાજ્ય અને ઝોનલ લેવલ અનુસાર ૪ લેવલમાં કાર્યક્ર્મ યોજવામાં આવે છે, જેમાં શાળાના છ્ટ્ઠાં ધોરણથી દસમાં ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. NSDF ૨૦૨૩-૨૪ કાર્યક્રમની મુખ્ય થીમ ‘સાયન્સ એન્ડ ટેક્નોલોજી ફોર ધી બેનિફીટ ઓફ મેનકાઇંડ’ રાખવામા આવેલ છે. આ ઉપરાંત 5 સબ થીમો પણ આપવામાં આવેલ છે, જેમાં 1) શ્રી અન્ન (મિલેટ્સ) – શ્રેષ્ઠ આહાર; 2) ખાધ્ય સુરક્ષા; 3) રોજિંદા જીવનમાં આધુનિક ટેકનોલોજી; 4) આરોગ્ય સેવાઓમાં વર્તમાન પ્રગતિ અને 5) સમાજમાં અંધશ્રદ્ધા છે.

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટને તારીખ 19 ઓક્ટોબર 2023 ના રોજ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કરવા જાય છે. એક વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગ રૂપે તારીખ 19 અને 20 ઓક્ટોબર 2023ના રોજ વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ખાસ 19મી અને 20મી ઓક્ટોબર 2023ના રોજ નેશનલ સાયન્સ ડ્રામા ફેસ્ટીવલ 2023 (NSDF – 2023)ના રાજ્યકક્ષાના કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યની જીલ્લા કક્ષાની વિજેતા વિધ્યાર્થી ટીમો પોતાના આગવા અંદાજમાં ઉપર્યુક્ત સબ થીમો પર નાટકો રજૂ કરશે.

- Advertisement -

તદુપરાંત અત્રે ઉલેખનીય છે કે, એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં, વિવિધ વર્કશોપ્સ, જ્ઞાન સાથે ગમ્મતની વિવિધ રસપ્રદ પ્રવૃતિઓ, આકાશ દર્શન, વગેરેનું આયોજન કરવામાં આવેલ છે.

આ તમામ કાર્યક્રમોમાં ભાગ લેવાં ઇચ્છનાર મુલાકાતીઓએ https://bit.ly/RSCReg લિન્ક પર ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ફક્ત સેન્ટરની એન્ટ્રી – પાર્કિંગ ટિકિટ લેવાની રહેશે અને જે-તે દિવસના નિયત દરો લાગુ પડશે. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ માટે રાજકોટ મહાનગરપાલિકાની 38 નંબરની સીટી બસ સેવા ઉપલબ્ધ છે. તો આ કાર્યક્રમમાં વધુ ને વધુ લોકોને જોડાવવા સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. વધુ વિગત માટે સેન્ટરના ફોન નં : 0281-299 2025 પર સંપર્ક સાધવો.

You Might Also Like

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા

‘સમર્થ ભારત-2047’ના વિઝન સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્ઞાન સભા, શિક્ષણમાં પરિવર્તન પર મનોમંથન

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

રાજકોટમાં ઇસ્કોનની 24મી ભવ્ય રથયાત્રાનું પ્રસ્થાન કરાવતા પૂર્વ ગર્વનર વજુભાઇ વાળા

રાજકોટ રાજ પરિવારે જલાભિષેક-પહીંદવિધિ સાથે ૨૬ કિ.મી. લાંબી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું

TAGGED: NationalScienceDramaFestival2023, Rajkot, REGIONALSCIENCECENTER
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હમાસ કમાન્ડરનો ઓડિયો, મિસ ફાયરના ફૂટેજ… ગાઝા હોસ્પિટલ એટેકને લઇ ઈઝરાયલે રજૂ કર્યા નિર્દોષતાના 5 પુરાવા
Next Article રાજકોટ ખાતે સિરામિક, એન્જિનિયરિંગ અને મશીન ટૂલ્સ આધારિત રાજયની પ્રથમ વાઇબ્રન્ટ પ્રિ-સમિટ યોજાઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

આણંદમાં દુષ્કર્મ અને હત્યાના આરોપીનું એન્કાઉન્ટર

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
દેશના પ્રથમ ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી ઇન્ડેક્સમાં ગુજરાત પ્રથમ ક્રમે
જમીનમાં હિસ્સો નહીં મળતા કૌટુંબિક શખ્સે છરીના ઘા ઝીકી બે સગા ભાઈઓને રહેંસી નાખ્યા
રાજકોટ પીસીબીએ વધુ 3 હથિયાર સાથે 3 શખ્સોની કરી ધરપકડ
રામ મંદિરમાં ચોરી-સુપ્રીમ કોર્ટમાં આજે સુનવણી
કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ : પોલીસ સાથે ઘર્ષણ, લાઠીચાર્જ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગે ધરણા

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

‘સમર્થ ભારત-2047’ના વિઝન સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ્ઞાન સભા, શિક્ષણમાં પરિવર્તન પર મનોમંથન

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટ

RTE વિદ્યાર્થીનીઓ સાથે ભેદભાવનો આક્ષેપ: ન્યૂ ફ્લોરા સ્કૂલ સામે DEO સમક્ષ કોંગ્રેસની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?