By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    11 hours ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    13 hours ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    14 hours ago
    સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું
    14 hours ago
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પહલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40%થી વધુનો જંગી ઘટાડો
    11 hours ago
    લેન્સકાર્ટનો ડ્રેસકોડ વિવાદ
    11 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો?
    11 hours ago
    વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતી 95% ચાંદી નકલી
    11 hours ago
    181 દિવસ પછી ખુલ્યાં કેદારનાથ ધામનાં કપાટ
    11 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    11 hours ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    1 day ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    2 days ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    7 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રામનું નામ લેવાવાળો હિન્દુ છું, રામના નામે મત માંગવાવાળો હિન્દુ નથી: લલિત વસોયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > પોરબંદર > રામનું નામ લેવાવાળો હિન્દુ છું, રામના નામે મત માંગવાવાળો હિન્દુ નથી: લલિત વસોયા
પોરબંદર

રામનું નામ લેવાવાળો હિન્દુ છું, રામના નામે મત માંગવાવાળો હિન્દુ નથી: લલિત વસોયા

Khaskhabar Editor
Last updated: 2024/04/17 at 5:31 PM
Khaskhabar Editor 2 years ago
Share
2 Min Read
SHARE

પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા – રાજુ ઓડેદરાએ નામાંકન પત્ર ભર્યું

ક્રાંતિ સભામાં લલિત વસોયાએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ  પોરબંદર તા.17

પોરબંદરના સુદામા ચોક ખાતે કોંગ્રેસના ઉમેદવારોએ ક્રાંતિ સભા યોજ્યા બાદ જિલ્લા કલેકટર કે.ડી.લાખાણી તેમજ પ્રાંત અધિકારી સંદીપ જાદવ સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી ગઈકાલે પોરબંદરની મુખ્ય બજાર સુદામા ચોક ખાતે પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઇ વસોયા અને વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર રાજુભાઈ ઓડેદરાના સમર્થનમાં ક્રાંતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતાં અને કોંગ્રેસના આગેવાનો સહિતના કાર્યકર્તાઓએ જીતનો દાવો કર્યો હતો તેઓએ જણાવ્યું હતું કે પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણી તથા પોરબંદર લોકસભા બેઠકમાં જંગી બહુમતીથી કોંગ્રેસ વિજેતા બનશે તેવો આશાવાદ દર્શાવીને વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

પોરબંદર લોકસભા બેઠકના કોગ્રેસના ઉમેદવાર લલીત વસોયા અને પોરબંદર વિધાનસભા બેઠકના ઉમેદવાર રાજુ ઓડેદરાએ નામાંકન પત્ર ભર્યું હતું ત્યાર બાદ લલીત વસોયાએ એવુ જણાવ્યુ હતુ કે હું સાચો સનાતની હિન્દુ છું, રામનુ નામ લેવા વાળો હિન્દુ છું,રામના નામે મત માંગવા વાળો હિન્દુ નથી અને રામના નામે નહીં મારા કામના નામે મત માંગુ છું અને વધુમા એવુ પણ જણાવ્યું હતુ કે સામેની પાર્ટી જે પધ્ધતિથી ચુંટણી લડશે તે જ પધ્ધતિથી હું ચુંટણી લડવાનો છું પોરબંદર જીલ્લો કોગ્રેસ મુકત થયો છે તેના જવાબમા લલીત વસોયાએ એવુ જણાવ્યુ હતું કે ખોટી અને મોટી વાતો કરવા ટેવાયેલા લોકો કોગ્રેસ મુકતની ભારત વાતો કરી રહ્યા બે માસ પહેલા પોરબંદર લોકસભા બેઠકના બે ઉમેદવારો કોગ્રેસમાંથી ભાજપમા ગયા છે .તેમ છતા મોટી સંખ્યામા કોગ્રેસના કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા તે અમારી તાકત છે. વસોયાએ એવુ પણ જણાવ્યું હતું કે ગુજરાતની 26 બેઠકો ભાજપ -કોગ્રેસ અને આપના કુલ 52 ઉમદવારો ફોર્મ ભરવાના છે. તેની મિલ્કતના આંકડા સામે આવશે તેમા સૌથી ગરીબ ઉમેદવાર હું છું પરંતુ પાણીદાર નેતા છું.લોકોના પ્રશ્નો માટે તાકાતથી લડીશ અને તેનો નિર્ણય લાવીશ ક્ષત્રિય સમાજનો વિરોધને લઇ એવુ જણાવ્યુ હતુ કે ક્ષત્રિયોનુ સ્ટેન્ડ નકકી છે. પ2સોતમ રૂપાલાને બદલાવામા નહીં આવેતો ભાજપ વિરોધમા મતદાન ક2શે તો પોરબંદર લોકસભા બેઠક પર મને ફાયદો થશે અંતમા એવુ પણ જણાવ્યું હતું કે પોરબંદરના અણઉકેલ પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરીશ.

- Advertisement -

You Might Also Like

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

પોરબંદરમાં ભાજપ મહિલા મોરચાના રાહુલ ગાંધી વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર: અઈં સમિટના વિવાદને પગલે ગાંધીભૂમિમાં ધરણા

કેન્દ્રીય બજેટ 2026-27 અન્વયે પોરબંદરમાં ‘યુવા સંવાદ’ યોજાયો

TAGGED: Lalit Vasoya, lokasabhaelection2024, PORBANDAR
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા
Next Article બરડા ડુંગરમાંથી દારૂની ભઠ્ઠી શોધી કાઢતી પોરબંદર LCB

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

કેસર કેરીની સીઝન પૂરબહારમાં ખીલી, 10 કિલો બોક્સના રૂ. 800થી 1200 આસપાસ ભાવ બોલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
કેશોદમાં જાહેર રસ્તા પર જન્મદિવસ ઉજવણીથી આચારસંહિતાનો ભંગ ?
ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, 2 લાખ વળતર ચુકવવાનો હુકમ
રાજકોટના થોરાળામાંથી ચાલતી કુખ્યાત શામજી મકા ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ
પોરબંદરમાં સર્જાયો ઐતિહાસિક સમન્વય: રાજ્યમાં પ્રથમ વખત વિશ્ર્વકર્મા પરિવાર એકતા સંમેલન યોજાયું
આચારસંહિતા ‘કાગળ પર…’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

પોરબંદર

પોરબંદરમાં ઉમેદવારની અટકાયત બાદ ‘આમ આદમી પાર્ટી’ના બેવડાં ધોરણો ખુલ્લા પડતાં લોકોમાં રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
પોરબંદર

પોરબંદર એરપોર્ટ રોડ પર ગમખ્વાર અકસ્માત: 4નાં મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
પોરબંદર

પોરબંદર મનપા દ્વારા છાંયા વિસ્તારમાં રૂ.15 કરોડના ખર્ચે ‘આઇકોનિક રોડ’નું નિર્માણ કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?