ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ જિલ્લામાં રવિ કૃષિ મહોત્સવ યોજાય રહ્યા છે જેમાં ખેડૂતોને કૃષિ લગતી અનેક ટેક્નોલોજી સાથે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે.જેના ભાગરૂપે માળીયા હાટીના તાલુકાના કાત્રાસા ગામે ખેતીમાં અઘતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન અપાતી નમો ડ્રોન દીદી યોજના નો સાંસદ રાજેશ ચુડાસમા ધારાસભ્ય ભગવાનજી કરગઠીયા કલેકટર અનીલકુમાર રાણાવસીયા અને જિલ્લા પંચાયત પ્રમુખ સહીત ખેડૂતો અને અધિકારીઓની ઉપસ્થિતિમાં નમો ડ્રોન દીદી યોજનાનું નિર્દેશન કરવામાં આવ્યું હતું.
માળિયાના કાત્રાસા ગામે નમો ડ્રોન દીદી યોજનાનું નિર્દેશન કરવામાં આવ્યું
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2023/12/માળિયાના-કાત્રાસા-ગામે-નમો-ડ્રોન-દીદી-યોજનાનું-નિર્દેશન-કરવામાં-આવ્યું-860x645.jpg)