કમાન્ડન્ટ બટાલીયન–૬, એન.ડી.આર.એફ, વડોદરા દ્વારા કેમિકલ – ઇન્ડસ્ટ્રીયલ ડિઝાસ્ટર વિષય સંબંધી મોક એકસરસાઇઝ ૧૩ ઓકટોબરે સવારે ૧૧ કલાકે પડધરી બાયપાસ, સ્ટેટ હાઇવે ઉપર રેલ્વે ઓવરબ્રિજની નીચે આઇ.ઓ.સી.એલ. સલાયા–મથુરા પાઇપલાઇન ક્રોસીંગ લોકેશન ખાતે યોજાશે. તેમ નિવાસી અધિક કલેકટર કેતન ઠકકરની યાદીમાં જણાવાયુ છે.



