By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હવે UKની લક્ઝરી કાર, વ્હિસ્કી, કપડાં અને ફૂટવેર સસ્તાં મળશે
    49 minutes ago
    યુરોપમાં ગરમીનો કાળો કેર : 7 દિવસમાં 10560નાં મોત
    24 hours ago
    મિડલ ઇસ્ટમાં મહાયુધ્ધ : USએ ઈરાન પર 5 કલાક સુધી ધડાધડ મિસાઈલો છોડી
    1 day ago
    UAEમાં લાગ્યો કેરળના ટેક્નિશિયનને 78 કરોડનો જૅકપોટ
    1 day ago
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે
    58 seconds ago
    ઉર્મિલાએ લગ્નના 3 દિવસ પહેલા થનારા પતિનો લઈ લીધો જીવ
    41 minutes ago
    હવે ગુજરાતમાં બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધની તૈયારી
    23 hours ago
    હાફિઝ સઈદ વિરુદ્ધ જમ્મુ કોર્ટમાંથી બિન-જામીનપાત્ર વોરંટ જાહેર
    23 hours ago
    વૃધ્ધના ખાતામાં અચાનક આવી ગયા 759 કરોડ રૂપિયા
    24 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આજે રાત્રે સેમીફાઈનલ-2 : લિયોનેલ મેસી અને હેરી કેન પ્રથમવાર સામસામે
    44 minutes ago
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 days ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    5 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    5 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    38 minutes ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 day ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    2 days ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 days ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મનપા રૂ. 3.87 કરોડનાં ખર્ચે બોક્સ કલવર્ટ સિસ્ટમથી નાળું બનાવશે, ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મનપા રૂ. 3.87 કરોડનાં ખર્ચે બોક્સ કલવર્ટ સિસ્ટમથી નાળું બનાવશે, ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરાશે
ગુજરાત

મનપા રૂ. 3.87 કરોડનાં ખર્ચે બોક્સ કલવર્ટ સિસ્ટમથી નાળું બનાવશે, ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા કરાશે

Khaskhabar Editor
Last updated: 2024/03/05 at 6:07 PM
Khaskhabar Editor 2 years ago
Share
3 Min Read
SHARE

રાજકોટના સર્વેશ્ર્વર ચોકમાં નવું નાળું બનશે

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટનાં યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્ર્વર ચોક ખાતે ગત ઓગષ્ટ માસમાં નાળા પરનો સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં એક વ્યક્તિનો ભોગ લેવાયો હતો. ત્યારબાદ આ મામલે મનપા દ્વારા જોખમી દુકાનો-ઓફિસો બંધ કરવા સહિત કામગીરી કરવામાં આવી હતી. હાલ પણ પતરાની આડશ લગાવી રસ્તો બંધ રાખવામાં આવ્યો છે. ત્યારે હવે મનપા દ્વારા બોક્સ કલવર્ટ સિસ્ટમથી આ નાળું નવેસરથી બનાવવા કવાયત્ હાથ ધરવામાં આવી છે. રૂૂ. 3.87 કરોડનાં ખર્ચે આ નવું નાળું બનાવવા ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

- Advertisement -

ગત ઓગષ્ટ માસમાં એક વ્યક્તિનો ભોગ લેનાર સર્વેશ્ર્વર ચોક દુર્ધટનામાં મનપા દ્વારા હવે નવેસરથી વોંકળા ઉપર સ્લેબ બનાવવા તેમજ યાજ્ઞીક રોડ ઉપરના રાજાશાહી વખતના નાળા (કલવર્ટ)ને ફરીથી બનાવવા માટે ટેન્ડર કરવામાં આવનાર છે. જેમાં મેહુલ્સ કિચનથી રોડની બીજીબાજુ નાગરિક બેંક સુધી 130 મીટર લંબાઈ અને 9 મીટર પહોળાઈનું નવું નાળું બોક્સ કલવર્ટ સિસ્ટમથી બનાવવામાં આવશે. જેની ઊંચાઈ 2.5 મીટર રહેશે. આગામી બે દિવસમાં આ માટે ૠજઝ વિનાનું રૂૂ. 3.87 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવશે. ત્યારબાદ ટૂંક સમયમાં આ કામગીરી શરૂૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

સર્વેશ્ર્વર ચોકનો અંદાજે 30 વર્ષ જૂનો સ્લેબ તૂટી પડયો હતો. વોકળા ઉપરનો સ્લેબ પૂરાણો હોવાથી અકસ્માત સર્જાયા બાદ હાલ ત્યાં પતરા મારીને રસ્તા બંધ રખાયા છે. વોકળા ઉપર બનેલી ઈમારતમાં દુકાનો અને ઓફિસો પણ બંધ રખાવવામાં આવી છે. આ સ્લેબ નવો બનાવવા માટે મનપા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી અને હવે ટેન્ડર કરવામાં આવનાર છે. જેમાં યાજ્ઞીક રોડ નાગરિક બેંકની ઈમારત પાસેથી નાળું ન બની જાય ત્યાં સુધી બંધ કરવો પડે તેમ હોવાથી વૈકલ્પીક રસ્તા શોધવામાં આવી રહ્યા છે. જોકે, એસ્ટ્રોન પાછળથી રસ્તો નિકળે છે અને સરદારનગરમાંથી પણ જાગનાથમાં જવા માટે ડાયવર્ઝન કાઢી શકાય તેમ છે. ત્યારે આ માટે અભ્યાસ ચાલી રહ્યો છે.

ઓગષ્ટમાં ગણપતિ ઉત્સવ સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા સર્વેશ્ર્વર ચોક વોકળા પરનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં એક મહિલાનું મોત નીપજ્યું હતું. જેને લઇને તંત્ર હરકતમાં આવ્યું હતું અને આખું બિલ્ડિંગ વોકળા પર હોવાથી સ્ટેબિલિટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો હતો. તેમજ ત્યાં અવરજવર બંધ કરવા માટે પતરા લગાવી રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે સાવચેતીના ભાગરૂૂપે આખું નાળું નવેસરથી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

- Advertisement -

You Might Also Like

ગુજરાતમાં Red Bull-Sting સહિત 8 એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ લાગશે?

સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું

કાલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે

રાજકોટ લોકમેળા માટે અરજી, ડ્રો, હરાજીની તારીખો જાહેર : 20 જુલાઈથી અરજી ફોર્મનું વિતરણ શરૂ થશે

રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ

TAGGED: canal, Rajkot, rmc, SarveshwarChowk
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 7મીથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં, 4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400થી વધુ કિ.મી.નો પ્રવાસ કરશે
Next Article અંબિકા ટાઉનશિપના ઉદ્યાનનું પોપટભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) પાર્ક નામકરણ કરાયું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

બંગાળની ખાડીમાં લૉ-પ્રેશર – ચોમાસું ફરી સક્રિય થશે

Khaskhabar Editor Khaskhabar Editor 59 seconds ago
ગુજરાતમાં Red Bull-Sting સહિત 8 એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ લાગશે?
સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું
કાલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે
રાજકોટ લોકમેળા માટે અરજી, ડ્રો, હરાજીની તારીખો જાહેર : 20 જુલાઈથી અરજી ફોર્મનું વિતરણ શરૂ થશે
રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

ગુજરાત

ગુજરાતમાં Red Bull-Sting સહિત 8 એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ લાગશે?

Khaskhabar Editor Khaskhabar Editor 19 minutes ago
રાજકોટ

સૌ.યુનિ. ના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક મનીષ શાહનુ રાજીનામું

Khaskhabar Editor Khaskhabar Editor 25 minutes ago
રાજકોટ

કાલે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?