By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝ નાકાબંધી વચ્ચે તેલનો ખેલ, અમેરિકા જોતું રહી ગયું, ભારત-પાક. અને ચીનને મોટો ફાયદો
    58 minutes ago
    USના વિઝા હવે ફટાફટ!
    22 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
    ફરી યુદ્ધ: ઈરાન-ઈઝરાયલ વચ્ચે બે મહિના બાદ ફરી તનાવ, સામ-સામા હુમલા શરૂ
    2 days ago
    તમામ ભારતીયો તાત્કાલિક ઈરાન છોડે: મિડલ ઈસ્ટમાં ફરી યુદ્ધના એંધાણ થતાં નવી એડવાઈઝરી જાહેર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!
    22 hours ago
    કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી
    22 hours ago
    ચોમાસાએ રફ્તાર પકડી
    22 hours ago
    ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં
    22 hours ago
    ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    30 minutes ago
    ભારતની ટેસ્ટ ઇતિહાસમાં સૌથી મોટી જીત: અફઘાનિસ્તાનને એક ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું
    2 days ago
    ‘કોઈના પડછાયામાં નથી રહેવું…’, T20 કેપ્ટન બનતા જ શ્રેયસ અય્યરે બતાવ્યા કડક તેવર
    2 days ago
    T20 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શ્રેયસ અય્યર કૅપ્ટન, વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, સૂર્યકુમાર યાદવ આઉટ
    4 days ago
    ઇંગ્લેન્ડ-ન્યુઝીલેન્ડ ટેસ્ટમાં પિચે તબાહી મચાવી: પ્રથમ દિવસે જ પડી 16 વિકેટ
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    1 week ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    1 week ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    2 weeks ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    3 weeks ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    7 days ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    34 minutes ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    37 minutes ago
    રાજકોટ એસ.ટી. વિભાગને વધુ 5 નવી વોલ્વો બસોની ભેટ
    1 day ago
    ભારતમાં જન્મ લેનાર પ્રત્યેક વ્યક્તિ હિન્દુ છે : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી
    2 days ago
    સ્કૂલ ચલે હમ : વેકેશન પૂરું, આજથી સ્કૂલો શરૂ
    2 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહારાષ્ટ્ર: રાજ્યપાલના આદેશ વિરુદ્ધ શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર આજે સુનાવણી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > રાષ્ટ્રીય > મહારાષ્ટ્ર: રાજ્યપાલના આદેશ વિરુદ્ધ શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર આજે સુનાવણી
રાષ્ટ્રીય

મહારાષ્ટ્ર: રાજ્યપાલના આદેશ વિરુદ્ધ શિવસેનાએ સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી પર આજે સુનાવણી

Khaskhabar Editor
Last updated: 2022/06/29 at 11:38 AM
Khaskhabar Editor 4 years ago
Share
1 Min Read
SHARE

 

મહારાષ્ટ્ર સરકારને આવતીકાલે વિધાનસભામાં બહુમત સાબિત કરવાના રાજ્યપાલે આપેલા આદેશ વિરુદ્ધ શિવસેના સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે, જે માન્ય રખાઈ છે અને આજે સાંજે તેના પર સુનાવણી પણ થશે.

- Advertisement -

મહારાષ્ટ્રમાં કેટલાય દિવસથી ચાલી રહેલા દંગલ વચ્ચે આખરે આવતીકાલે ઉદ્ધવ સરકારને અગ્નિપરીક્ષા આપવી પડશે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે. જેમાં સવારે 11 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ થશે, જેમાં ઉદ્ધવની મહાવિકાસ અઘાડી સરકારને બહુમત સાબિત કરવો પડશે, જે હાલમાં મુશ્કેલ જણાવી રહ્યું છે.

એટલા માટે શિવસેનાએ સ્પષ્ટ કર્યું છે કે, ફ્લોર ટેસ્ટની માગ વિરુદ્ધ તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે, જ્યાં તેમની અરજી સ્વિકારી લેવામાં આવી છે અને આજે સાંજે તેના પર સુનાવણી પણ થશે. રાઉતે ફ્લોર ટેસ્ટની માગને ગેરકાયદેસર ગણાવ્યું છે. તેમણે કહ્યુ છે કે, ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાનો મામલો હજૂ પેન્ડીંગ છે.

સંજય રાઉતે કહ્યું છે કે, ભાજપ અને રાજ્યપાલ મળીને સંવિધાન સાથે રમત રમી રહ્યા છે. અમે લોકો સુપ્રીમ કોર્ટમાં જઈશું અને ન્યાયની માગ કરીશું.

- Advertisement -

રાજ્યપાલે આપ્યો ફ્લોર ટેસ્ટનો આદેશ

બીજી બાજૂ આજે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવા માટે રાજ્યપાલે કેટલીય મહત્વની વાતોનો ઉલ્લેખ કર્યો છે. સ્પષ્ટ લખ્યું છે કે, આ સત્રનો એકમાત્ર એજન્ડા સરકારની શક્તિપરીક્ષણ કરવાનો રહેશે અને તેને કોઈ પણભોગે સ્થગિત કરી શકાશે નહીં.

We will go to the Supreme Court (against the Maharashtra Governor’s decision to call for a floor test). This is an unlawful activity as the matter of disqualification of our 16 MLAs is pending in SC. The Governor was waiting for this moment only: Shiv Sena MP Sanjay Raut pic.twitter.com/nnqBLBPFqD

— ANI (@ANI) June 29, 2022

You Might Also Like

પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી

ચોમાસાએ રફ્તાર પકડી

ભારતે પહેલીવાર 12 પરમાણુ બૉમ્બ તૈનાત કર્યાં

ઈઝરાયલમાં ગૂંજશે ‘જય ભવાની’: છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમા સ્થાપિત થશે

TAGGED: eknathsinde, governer, maharashtra, shivsena, supremecourt, uddhavthackarey
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગેહલોત સરકાર પરિવારને 31 લાખ રૂપિયા અને બે સભ્યોને સરકારી નોકરીની સહાય, રાજયમાં ધારા 144 લાગૂ
Next Article છેલ્લા 24 કલાકમાં આવ્યા નવા 14,000થી વધારે કેસ, 30 લોકોના મોત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બિઝનેસ

મિડલ ઈસ્ટમાં યુદ્ધ જેવી સ્થિતિ છતાં સેન્સેક્સ નિફ્ટીમાં તેજી, રૂપિયો પણ મજબૂત, ક્રૂડમાં ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 24 minutes ago
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ
શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે!

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

કાલે નેહરુનો રેકોર્ડ તોડશે મોદી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
રાષ્ટ્રીય

ચોમાસાએ રફ્તાર પકડી

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?