પ્રાથમિક વિગતો મુજબ આ ભૂકંપ આજે સવારે 4.17 વાગ્યે આવ્યો હતો. આ ઘટનામાં 5 લોકોના મોત, 16 ઈમારતો ધરાશાયી થયાનું સામે આવ્યું.
આજે સવારે એટલે કે સોમવારે તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.8 હતી. પ્રાથમિક વિગતો મુજબ આ ભૂકંપ આજે સવારે 4.17 વાગ્યે આવ્યો હતો. મહત્વનું છે કે, આ ઘટનામાં 10થી વધુ લોકોના મોત થયાનું સામે આવ્યું છે. આ સાથે 16 જેટલી ઈમારતો ધરાશાયી થઈ છે.
- Advertisement -
DEVELOPING: Multiple residential buildings/ apartment complexs' have collapsed as a result of a powerful 7.8 magnitude earthquake in Turkey.https://t.co/7vmmImxLRG
— Moshe Schwartz (@YWNReporter) February 6, 2023
- Advertisement -
તુર્કીમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. સ્થાનિક સમય અનુસાર સવારે 4.17 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. વિગતો મુજબ તેની ઊંડાઈ જમીનની અંદર 17.9 કિલોમીટર હતી. તુર્કીના ગાઝિયાંટેપ નજીક ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
An earthquake of magnitude 7.8 occurred 23 km East of Nurdagi, Turkey: USGS Earthquakes
— ANI (@ANI) February 6, 2023