
ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રા નગરયાત્રાએ નિકળ્યા. ભગવાનનો રથ ખેંચીને ધન્યતા અનુભવે છે.
- Advertisement -

લોકો વિવિધ પાત્રો જેવા કે ખોડીયાર માતા, હનુમાનજી, ક્રિષ્ના-રાધા રાસલીલા જેવા વેશભુષામાં જોવા મળ્યા.

- Advertisement -

લોકોએ ગરબાનો પણ આનંદ માણ્યો.





