By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    17 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    17 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    2 days ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    2 days ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    7 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિક્ષણ સમિતિનાં અનિષ્ટ ગણાતા દિનેશ સદાદિયાને કિરીટ પરમારની ઓથ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > શિક્ષણ સમિતિનાં અનિષ્ટ ગણાતા દિનેશ સદાદિયાને કિરીટ પરમારની ઓથ
TALK OF THE TOWNરાજકોટ

શિક્ષણ સમિતિનાં અનિષ્ટ ગણાતા દિનેશ સદાદિયાને કિરીટ પરમારની ઓથ

Khaskhabar Editor
Last updated: 2024/05/16 at 5:06 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા

મહિલા કેળવણી નિરીક્ષકની ગંભીર ફરિયાદનો હજુ પણ નિવેડો નહીં, આચારસંહિતાનું ફાલતું કારણ આગળ ધરાય છે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા અને શાસનાધિકારી કિરીટ પરમારની આપ ખુદશાહીના કારણે માનસિક અને શારીરિક ત્રાસનો ભોગ મહિલા બનેલ કેળવણી નિરીક્ષક ન્યાય માટે વલખા મારી રહ્યા છે છતાં પરિણામ હજુ સુધી શૂન્ય છે.

ભાજપ આગેવાનના ઈશારે આચારસંહિતાનું કારણ ધરી મહિલા કેળવણી નિરીક્ષકને ન તો દિનેશ સદાદિયા, શૈલેષ પાડલીયા, દિપક સાગઠિયા પોલીસ ફરિયાદ કરવાની મંજૂરી આપવામાં આવે છે કે ન તો દિનેશ સદાદિયા, શૈલેષ પાડલીયા, દિપક સાગઠિયા પર કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બનાવની વિગત અનુસાર મહિલા કેળવણી નિરીક્ષક દ્વારા ચેરમેન અને શાસનાધિકારીને કરવામાં આવેલી અરજી સંદર્ભે ગત 16 માર્ચના રોજ હિયરીંગ ગોઠવવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિમાં ફરિયાદી મહિલા કેળવણી નિરીક્ષક વિરુદ્ધ આરોપી દિનેશ સદાદિયા સહિતના કરાયેલા હિયરીંગમાં શાસનાધિકારી કિરીટ પરમારે ઘણા નિયમ ભંગ કર્યા હોવાનું માલૂમ પડે છે. આ સંદર્ભે પણ મહિલા કેળવણી નિરીક્ષકે અરજી કરવા છતાં કોઈ જ પગલાં ભરવામાં આવ્યા નથી.

- Advertisement -

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા. તા. 9/11/2023ના રોજ મહિલા કેળવણી નિરીક્ષક દ્વારા તા. 8/11/2023ની શાળા નં. 78ની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન શિક્ષક સંઘના પ્રમુખ – સી.આર. સી. દિનેશ સદાદિયા તથા યુ.આર.સી શૈલેષ પાડલીયા દ્વારા શિસ્તભંગ કરવામાં આવ્યું હતું. મહિલા કેળવણી નિરીક્ષકના સ્કૂટરના ટાયરમાં છરી/બ્લેડ વડે પંચર પાડી નાખ્યું હતું અને ગેરવાજબી વર્તન કર્યું હતું. દિનેશ સદાદિયા છેલ્લા ઘણા મહિનાઓથી મહિલા કેળવણી નિરીક્ષકને માનસિક હેરાન કરતો હોય આ મામલે મહિલા કેળવણી નિરીક્ષક દ્વારા શાસનાધિકારીને ગત. તા. 9/11/2023ના રોજ અરજી કરવામાં આવી હતી. આ અરજી અન્વયે ગત 16 માર્ચે કરવામાં આવેલા હિયરીંગ પણ નિયમ વિરુદ્ધ હતું. શાસનાધિકારી કિરીટ પરમારે મહિલા કેળવણી નિરીક્ષક સાથે મોટા અવાજે વાત કરી તેને ડરાવી-ધમકાવી હતી. ત્યારબાદ મહિલા કેળવણી નિરીક્ષકની માનસિક અને શારીરિક હાલત ખરાબ થઈ જતા તેઓએ પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર, મ્યુનિસિપલ કમિશનર રાજકોટ, જિલ્લા શિક્ષણાધિકારી રાજકોટ સહિત સંબંધિત વિભાગ સમક્ષ તેમની પજવણી કરનાર શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા અંગે મંજૂરી માંગી છે. જોકે આ સમગ્ર મામલે ભાજપ આગેવાનના ઈશારે હજુ સુધી કોઈ જ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી જે ચોંકાવનારી બાબત છે.

નિયમ વિરુદ્ધ હીયરિંગ પણ થયું અને હવે તેનું રેકોર્ડિંગ પણ કિરીટ પરમાર આપતા નથી !

પુજારા અને પરમારે ક્યા પ્રકારે સત્તાનો દુરુપયોગ કર્યો?

-મહિલા કેળવણી નિરીક્ષકે અરજી કર્યા બાદ ચેરમેન પુજારા કે શાસનાધિકારી પરમારે નિયમ મુજબ ત્રણ મહિના સુધી કોઈ જ કાર્યવાહી કરી ન હતી.
– મહિલા કેળવણી નિરીક્ષક દ્વારા હિયરીંગના ઓડિયો-વિડીયો ફૂટેજ માંગવામાં આવ્યા, છતાં અપાયા નહીં. દિનેશ, શૈલેષ અને દિપક વિરુદ્ધ પોલીસ ફરિયાદની મંજૂરી પમ માંગવામાં આવી છતાં મંજૂરી અપાઈ નથી.
– મહિલા કેળવણી નિરીક્ષકના હિયરીંગ દરમિયાન નિયમ મુજબ એકપણ મહિલા સભ્ય કે મહિલા અધિકારી કે મહિલા કર્મચારીને હાજર રાખવામાં આવ્યા નહતા.
– હિયરીંગ દરમિયાન શાસનાધિકારી કિરીટ પરમારે ફરિયાદી મહિલા કેળવણી નિરીક્ષક સાથે આરોપી જેવું અત્યંત ગેરવાજબી વર્તન કર્યું હતું અને ધમકી પણ આપી હતી કે, પહવે તમારાથી નોકરી કેમ થશે તે હું પણ જોઉં છું.થ
– આરોપી દિનેશ, શૈલેષ, દિપકને બચાવવા માટે શાસનાધિકારી કિરીટ પરમારે ગોઠવેલું હિયરીંગ ગેરવાજબી છે, સત્તા ન હોવા છતાં હિયરીંગ કર્યું અને જે અરજી સંદર્ભે હિયરીંગ ગોઠવ્યું તેમાં તેની ચર્ચા જ ન કરી.
– શિક્ષણ સમિતિમાં મહિલા કેળવણી નિરીક્ષકની પજવણી કરવામાં હોવા છતાં સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કેમ ન કરવામાં આવી. મહિલા સભ્યોની આવારા તત્વો દ્વારા કરવામાં આવતી પજવણીની ફરિયાદ બાદ પણ મહિનાઓ સુધી કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.
– વિદ્યાના ધામમાં એક મહિલા કેળવણી નિરીક્ષક સાથે છેલ્લા ઘણા મહિનાઓથી મામાના ભાણીયા અને તેના સાગરિતો દ્વારા કરવામાં આવી રહેલું ગેરવર્તન અને માનસિક પજવણી મામલે પક્ષના હોદ્દેદારો પણ કેમ કશું કરી રહ્યા નથી.

You Might Also Like

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ

બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા

TAGGED: Dinesh Sadadia, Education Committee, Kirit Parmar, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માતા-પિતાની મંજૂરી વગર સગીર બાળકને ટકો કરાવી, ધોળાં લૂગડાં પહેરાવી દીધાં!
Next Article કૉંગ્રેસ દેશનું 15% બજેટ લઘુમતીઓને ફાળવવા માગે છે: PM મોદીનો કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
રાજકોટ

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?