By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    9 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    9 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ સેન્સરમાં અટવાઈ, રિલીઝમાં થશે વિલંબ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > બોલીવુડ > કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ સેન્સરમાં અટવાઈ, રિલીઝમાં થશે વિલંબ
બોલીવુડ

કંગના રણૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’ સેન્સરમાં અટવાઈ, રિલીઝમાં થશે વિલંબ

Khaskhabar Editor
Last updated: 2024/09/05 at 5:08 PM
Khaskhabar Editor 2 years ago
Share
5 Min Read
SHARE

તાત્કાલિક સર્ટિફિકેટ આપવા માટે CBFCને નિર્દેશ આપવાનો બોમ્બે હાઈકોર્ટનો ઈનકાર, અગત્યની ટિપ્પણીઓ પણ કરી

સૌજન્ય ઑપ ઈન્ડિયા-ગુજરાતી

- Advertisement -

1975માં ઇન્દિરા ગાંધીએ લાગુ કરેલી કટોકટી પર આધારિત અભિનેત્રી અને સાંસદ કંગના રણૌતની ફિલ્મ ‘ધ ઈમરજન્સી’ સેન્સર બોર્ડમાં અટવાઈ છે અને તેના કારણે હવે નિયત સમયે રિલીઝ નહીં થઈ શકે. ફિલ્મ 6 સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી, પરંતુ અમુક શીખ સંગઠનોએ વાધો ઉઠાવ્યા બાદ સેન્સર બોર્ડમાંથી મંજૂરી મળી રહી નથી, જે ફિલ્મ રિલીઝ માટે ફરજિયાત છે. જેના કારણે ઝી સ્યુડિયોઝ (જેઓ ફિલ્મના કો-પ્રોડ્યુસર છે) દ્વારા બોમ્બે હાઈકોર્ટ સમક્ષ એક અરજી કરીને ફિલ્મને તાત્કાલિક સર્ટિફિકેટ આપવા માટે સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશન (ઈઇઋઈ)ને નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે તાત્કાલિક કોઇ રાહત આપી નથી. બોમ્બે હાઈકોર્ટે સેન્સર બોર્ડને આગામી 18 સપ્ટેમ્બર સુધીમાં આ મામલાનો નિકાલ કરવા માટેના નિર્દેશ આપ્યા છે. જેના કારણે હવે 6 સપ્ટેમ્બરે ફિલ્મ રિલીઝ થાય તેની સંભાવનાઓ નહિવત છે.

બોમ્બે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે, તેઓ હાલ તાત્કાલિક સેન્સર બોર્ડને કોઇ આદેશ આપી શકે તેમ નથી કારણ કે આ જ વિષયને લઈને એક કેસ મધ્ય પ્રદેશ હાઇકોર્ટમાં પણ ચાલી રહ્યો છે અને ત્યાંની કોર્ટે ઈઇઋઈને ફિલ્મના ટ્રેલર પર ઉઠાવવામાં આવેલા વાંધાઓને ધ્યાનમાં લઈને સર્ટિફિકેટ પર નિર્ણય કરવા માટે નિર્દેશ આપ્યા છે. આ સંજોગોમાં જો હાલ બોમ્બે હાઈકોર્ટ ઈઇઋઈને નવો કોઇ આદેશ આપે તો મધ્ય પ્રદેશ હાઈકોર્ટના આદેશ પર અસર થશે. જોકે, કોર્ટે ઝી સ્ટુડિયોઝની અરજી ફગાવી નથી અને 18 સપ્ટેમ્બર સુધીમાં સર્ટિફિકેટ પર નિર્ણય કરવા માટે સેન્સર બોર્ડને કહેવામાં આવ્યું છે.
ઝી સ્ટુડિયોઝ દ્વારા કોર્ટમાં અરજી કરીને તાત્કાલિક ફિલ્મને સર્ટિફિકેટ આપવા માટેની માંગ કરી છે, જેથી 6 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ રિલીઝ કરી શકાય. બુધવારે (4 સપ્ટેમ્બર) મામલાની સુનાવણી બોમ્બે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે હાથ ધરી હતી.

પ્રોડક્શન કંપની તરફથી કોર્ટ સમક્ષ દલીલ કરવામાં આવી કે, CBFC દ્વારા નિયત પ્રક્રિયા બાદ એક ઇમેઇલના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું કે, ફિલ્મનું સર્ટિફિકેટ મંજૂર કરી દેવામાં આવ્યું છે અને તે મેળવી લેવામાં આવે. પરંતુ જ્યારે ઝી અને મણિકર્ણિકા ફિલ્મ્સે સર્ટિફિકેટ મેળવવા માટે કાર્યવાહી શરૂ કરી તો આપવાની ના પાડી દેવામાં આવી અને પછીથી સામે આવ્યું કે અમુક શીખ સંગઠનોએ ટ્રેલર સામે વાંધો ઉઠાવ્યો છે. ઝીના વકીલે કોર્ટને કહ્યું કે, નિર્માતા એક સાંસદ છે અને સર્ટિફિકેટ મંજૂર કરી દેવામાં આવ્યું હતું. પછી વિરોધ થયો તો બોર્ડે કહી દેવાની જરૂર હતી કે અમે સર્ટિફિકેટ આપી દીધું છે અને તેના કારણે જો અવ્યવસ્થા સર્જાય તો સરકાર પોતાની રીતે નિર્ણય લે. તેઓ એવું ન કહી શકે કે અવ્યવસ્થા સર્જાવાનો ડર છે અને અમે સર્ટિફિકેટ પર ફરી વિચાર કરીશું.

- Advertisement -

બીજી તરફ, CBFC ના વકીલે બચાવમાં દલીલો કરી હતી કે 29 ઑગસ્ટના રોજ જે ઇમેઇલ મોકલવામાં આવ્યો હતો તે સિસ્ટમ જનરેટેડ ઇમેઇલ હતો. સાથે કહ્યું કે, નિર્માતાઓએ અમુક સંદર્ભો રજૂ કર્યા છે, પરંતુ નિયમો અનુસાર સમિતિએ ફિલ્મ જોઈને તેની ખરાઈ કરવી પડશે. જેની ઉપર કોર્ટે ઉધડો લેતાં કહ્યું હતું કે, આ દલીલોનો અર્થ એ થાય કે શરૂઆતમાં જ્યારે તમારા અધિકારીઓએ ફિલ્મ જોઈ અને સર્ટિફિકેટ આપ્યું હતું ત્યારે મગજ લગાવ્યું ન હતું. તો તમારા માણસોને કામ કરવા માટે કેમ કહેતા નથી?

‘માત્ર ચેરમેને હસ્તાક્ષર ન કર્યા હોય તેનો અર્થ એ નથી કે ફિલ્મ સર્ટીફાઈડ નથી’: હાઈકોર્ટ
આ દલીલ પર કોર્ટે પણ ધ્યાન આપ્યું હતું અને કહ્યું કે, ‘માત્ર ચેરમેને હસ્તાક્ષર ન કર્યા હોય તેનો અર્થ એ નથી કે ફિલ્મ સર્ટીફાઈડ નથી. એ વિભાગીય કાર્યવાહી છે. તેઓ (સેન્સર બોર્ડ) એવું ન કહી શકે કે અમે ફિલ્મ જોઈ, સીલ પણ કરી દીધી પણ તમારો ચહેરો નથી ગમતો એટલે સર્ટિફાય નહીં કરીએ. આ એવું છે કે ખુલ્લી અદાલતમાં આદેશ પસાર કર્યા બાદ તે ટાઇપ થઈ ગયા પછી હસ્તાક્ષર કરવામાં આવે. અમે જો ખુલ્લી કોર્ટમાં કશુંક કહ્યું ન હોય તો તેની ઉપર હસ્તાક્ષર ન કરી શકીએ. સ્ટુડિયોના વકીલે એમ પણ કહ્યું કે, સર્ટિફિકેટ મંજૂર થઈ ગયું છે, પણ આપવામાં આવી રહ્યું નથી, કારણ કે પંજાબ અને દેશના અન્ય કેટલાક ભાગોમાં થોડી અવ્યવસ્થા સર્જાઈ છે. હવે ઈઇઋઈ એક સેન્સર બોડી છે, રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જળવવાનું કામ તેમનું નથી. જેની ઉપર કોર્ટે પણ કહ્યું હતું કે, અમુક જૂથો ફિલ્મ જોયા વગર જ કઈ રીતે નક્કી કરી શકે કે તેમાં વાંધાજનક બાબતો છે. CBFC પાસે આ બધી બાબતો નક્કી કરવાનો કોઇ અધિકાર નથી. માત્ર કાયદો-વ્યવસ્થાની સ્થિતિ હોય તેનાથી ફિલ્મ રિલીઝ થતી ન અટકાવી શકાય.

You Might Also Like

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન

કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ

TAGGED: emergency, Kangana Ranaut
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દિલ્હી હાઇકોર્ટે વિકીપીડિયાને ફટકારી કન્ટેમ્પ્ટ નોટિસ, સરકારને આદેશ આપીને બંધ કરાવવાની પણ ચેતવણી
Next Article શાહરૂખ ખાને રૂા. 92 કરોડ ટેક્સ ચૂકવ્યો અમિતાભ-સલમાન અને કપિલ શર્મા ટોપ-15માં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
બોલીવુડ

કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?