By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર લાગશે 100% ટેરિફ ?
    5 days ago
    ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં ભીષણ આગ : 3 લાખથી વધુ બેઘર
    1 week ago
    પેટ્રોલ-ડિઝલના ભાવ વધવાનો ખતરો ટળ્યો : ક્રૂડ ઓઇલના ભાવમાં 7%નો ઘટાડો
    1 week ago
    ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
    1 week ago
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
    34 minutes ago
    જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
    2 days ago
    મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી : 6નાં મોત
    3 days ago
    સોમવાર સુધી સંસદ સ્થગિત
    3 days ago
    રેડ એલર્ટ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં આજે ભારે વરસાદનું એલર્ટ : સેના સ્ટેન્ડબાય પર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 minutes ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 days ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    4 days ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    6 days ago
    ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 week ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 week ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 week ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: IND vs AUS: ગાબા ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન, બીજી વખત રમત રોકવી પડી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > IND vs AUS: ગાબા ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન, બીજી વખત રમત રોકવી પડી
સ્પોર્ટ્સ

IND vs AUS: ગાબા ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન, બીજી વખત રમત રોકવી પડી

Khaskhabar Editor
Last updated: 2024/12/14 at 1:26 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ ગાબા ખાતે રમાઈ રહી છે. વરસાદના વિઘ્નને કારણે રમત બીજી વખત રોકવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાનો સ્કોર કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 28 રન છે.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2025ની ત્રીજી મેચ ગાબા ખાતે રમાઈ રહી છે. ગાબા ટેસ્ટ વહેલી સવારે 5.50 વાગ્યે શરૂ થઈ, રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. આર અશ્વિનના સ્થાને રવિન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાના સ્થાને આકાશદીપની એન્ટ્રી થઈ છે. રોહિત શર્માના બેટિંગ ક્રમમાં પણ ફેરફાર થઈ શકે છે.

વાદળછાયા વાતાવરણને ધ્યાનમાં રાખીને, ભારતે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે, તેથી ટીમ ઇન્ડિયા શરૂઆતની ઓવરમાં આનો ફાયદો ઉઠાવશે. જો કે 5.3 ઓવરની રમત બાદ વરસાદ આવ્યો અને મેચ થોડીવાર માટે રોકી દેવામાં આવી. આ પછી 14મી ઓવરમાં ફરી એકવાર વરસાદ આવ્યો અને મેચને રોકી દેવામાં આવી છે. હાલમાં ક્રિઝ પર ઉસ્માન ખ્વાજા સાથે નાથન મેકસ્વિની હાજર છે.

- Advertisement -

ગાબા ટેસ્ટ માટે પેટ કમિન્સે તેની પ્લેઇંગ ઇલેવનમાં એકમાત્ર ફેરફાર કર્યો છે, સ્કોટ બોલેન્ડની જગ્યાએ જોશ હેઝલવુડને જગ્યા આપી છે. ઇજાના કારણે તે એડિલેડ ટેસ્ટ રમી શક્યો નહોતો. બ્રિસ્બેનના વાદળછાયા વાતાવરણને ધ્યાનમાં રાખીને, રોહિત શર્માએ ગાબામાં ટોસ જીત્યા બાદ પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે. હાલમાં વાદળછાયા વાતાવરણને જોતા ફિલ્ડિંગ કરવાનો આ નિર્ણય યોગ્ય લાગે છે, પરંતુ આંકડાઓ પર નજર કરીએ તો તે ભારતના પક્ષમાં નથી. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા (IND vs AUS)માં અત્યાર સુધી ચાર વખત ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે અને દરેક વખતે હારનો સામનો કરવો પડ્યો છે.

જસપ્રીત બુમરાહે પ્રથમ ઓવર નાખી. આજે ભારતનું પેસ આક્રમણ ઘણું મજબૂત દેખાઈ રહ્યું છે. જસપ્રીત બુમરાહના ત્રીજા બોલ પર ઉસ્માન ખ્વાજાએ ફાઈન લેગ તરફ ચોગ્ગો ફટકારીને ટીમ અને પોતાનું ખાતું ખોલાવ્યું. જો કે, આ રન તેના પગમાં લાગીને આવ્યા જેના કારણે અમ્પાયરે લેગ બાયનો સંકેત આપ્યો. આકાશદીપ નહીં, પરંતુ મોહમ્મદ સિરાજ જસપ્રિત બુમરાહને સપોર્ટ કરવા માટે બીજા છેડેથી આવ્યો. નવા બોલ સાથે આકાશદીપ વધુ સારો વિકલ્પ બની શક્યો હોત, પરંતુ રોહિત સિરાજની સાથે જ ગયો છે.

ઉસ્માન ખ્વાજાએ ઇનિંગની ચોથી ઓવરમાં મોહમ્મદ સિરાજના બોલથી પહેલો ચોગ્ગો ફટકાર્યો. ઓવરના ચોથા બોલ પર તેણે મિડ-વિકેટમાં પુલ શોટની મદદથી ચાર રન બનાવ્યા. 4 ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 14 રન હતો.

- Advertisement -

બ્રિસ્બેનનું હવામાન આજે પણ ખેલાડીઓને પરેશાન કરતું રહેશે. વરસાદના કારણે રમત ફરી વાર અટકાવી દેવામાં આવી. 8મી ઓવરમાં મોહમ્મદ સિરાજની જગ્યાએ આવેલા આકાશદીપે મેડન ઓવરથી શરૂઆત કરી હતી. તેની ચોક્કસ લાઇન અને લેન્થ આગામી કેટલીક ઓવરોમાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોને ઘણી પરેશાન કરશે.

ફરી એકવાર રમત શરૂ થઈ પછી ઓસ્ટ્રેલિયન ઇનિંગની પ્રથમ 10 ઓવર પૂરી થઈ. ત્યારે ઉસ્માન ખ્વાજા અને નાથન મેકસ્વીની શાનદાર બેટિંગ ચાલુ રહી. તેમણે ભારતને હજુ સુધી એક પણ તક આપી નથી. ઓસ્ટ્રેલિયાનો સ્કોર કોઈપણ વિકેટ ગુમાવ્યા વિના 26 રન છે. બીજા સ્પેલમાં બોલિંગ કરવા આવેલા મોહમ્મદ સિરાજે શાનદાર શરૂઆત કરી હતી. તેમણે 13 ઓવરમાં ઉસ્માન ખ્વાજાને ઘણો પરેશાન કર્યો હતો. આ પછી ફરી એકવાર ભારે વરસાદને કારણે બીજી વખત મેચ અટકાવવામાં આવી. આ વખતે એવું લાગે છે કે ખેલાડીઓને મેદાન પર આવવામાં વધુ સમય લાગશે અને અમ્પાયર લંચની વહેલી જાહેરાત કરી શકે છે.

ભારતની પ્લેઇંગ ઇલેવન: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, રિષભ પંત (વિકેટ-કીપર), રોહિત શર્મા (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ

You Might Also Like

બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ

નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !

કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર

કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ

ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ

TAGGED: Gaba Test, IND vs AUS Live Score 3rd Test
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ‘તેને આ સમગ્ર મામલામાં કોઈ લેવાદેવા નથી…’ અલ્લુ અર્જુનની ધરપકડ પર મૃતક મહિલાના પતિનું નિવેદન
Next Article 25% વૃદ્ધ લોકો ચિંતા અથવા ડિપ્રેશન જેવી માનસિક સ્વાસ્થ્ય સ્થિતિથી પીડિત

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ
અમદાવાદમાં NEET પેપર લીકના વિરોધમાં કૉંગ્રેસની રેલી : નેતાઓએ નારા લગાવ્યા
2030 સુધીમાં 90% કાર એડવાન્સડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમથી સજ્જ હશે : નીતિ આયોગ
ગુજરાત પરથી વાદળો ગાયબ : વરસાદનું જોર ઘટ્યું
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં પહેલગામ જેવો આતંકી હુમલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
સ્પોર્ટ્સ

નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?