By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    1 day ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    2 days ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    3 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    3 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    1 day ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    1 day ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    2 days ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    2 days ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: છેલ્લા એક વર્ષમાં વિશ્વના 65 દેશના ખેડૂતો દેખાવો કરવા મજબૂર થયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > છેલ્લા એક વર્ષમાં વિશ્વના 65 દેશના ખેડૂતો દેખાવો કરવા મજબૂર થયા
આંતરરાષ્ટ્રીય

છેલ્લા એક વર્ષમાં વિશ્વના 65 દેશના ખેડૂતો દેખાવો કરવા મજબૂર થયા

Khaskhabar Editor
Last updated: 2024/02/16 at 5:03 PM
Khaskhabar Editor 3 years ago
Share
3 Min Read
SHARE

જર્મની,ફ્રાંસ અને ઇટાલીમાં પોષણક્ષમ ભાવો અને ડીઝલ સબસિડી મુદ્વે પોતાના દેશમાં ખેડૂતોના આંદોલન

ખાસ-ખબર સંવાદદાતા
ભારત જ નહી વિશ્વમાં કૃષિક્ષેત્રને મળી રહેલા પડકારો વચ્ચે 65 થી વધુ દેશોના ખેડૂતો વિરોધએ છેલ્લા એક વર્ષ દરમિયાન પ્રદર્શન કર્યુ છે. ભારત ઉપરાંત દક્ષિણ અમેરિકા, યુરોપ અને આફ્રિકા ખંડમાં પણ ખેડૂતોની પરીસ્થિતિ નાજૂક બની છે. વર્તમાન વર્ષની શરુઆતથી જર્મની,ફ્રાંસ અને ઇટાલીના ખેડૂતોએ પોષણક્ષમ ભાવો અને ડિઝસ સબસિડી જેવા મુદ્વે પોતાના દેશમાં આંદોલન ચલાવી રહયા છે. કેટલાક અંશે સમાધાન થયું છે તેમ છતાં યુરોપિયન યુનિયન (ઇયુ)માં જોડાયેલા દેશોના ખેડૂતો પડતર માંગણીઓ માટે ટકાઉ સમાધાન ઇચ્છે છે. બેલ્ઝિયમમાં બેસેલ્સ ખાતે આવેલી યુરોપિયન યુનિયનના વડામથકે ટ્રેકટર રેલી કાઢીને ખેડૂતો દેખાવો કરેલા છે. યુરોપમાં યુક્રેનથી આવતા સસ્તા અનાજની સ્પર્ધા સ્થાનિક ખેડૂતો કરી શકતા નથી.
છેલ્લા એક વર્ષ દરમિયાન દક્ષિણ અમેરિકાના 67 ટકા દેશોના ખેડૂતો કોઇને કોઇ માંગણીઓ સાથે રસ્તા પર આવ્યા છે. આર્જન્ટિનામાં અછતની સ્થિતિ સર્જાતા પાકના નુકસાન બદલ ખેડૂતો યોગ્ય વળતરની માંગણી કરી હતી. પાક નિષ્ફળ જવાથી ખેડૂતો આજે પણ દેવામાં ડૂબેલા છે. બ્રાઝિલનો ખેડૂતોએએ સંશોધિત મકાઇના કારણે બજારમાં અસંતૂલિત હરિફાઇનો સામનો કરવો પડયો છે. વેનેઝુએલામાં સસ્તુ ડિઝલ આપવા માટે ખેડૂતો ખૂબ સમયથી માંગણી કરી રહયા છે.કોલંબિયામાં પણ પાક ઉત્પાદનોના પુરતા ભાવો મળતી નહી હોવાના મુદ્વે ખેડૂતો પ્રદર્શન કરે છે.
મધ્ય અમેરિકાની વાત કરીએ તો મેકિસકોના ખેડૂતો પોતાના દેશની સરકારથી સૌથી નારાજ રહયા છે. ખાસ કરીને મકાઇ અને ઘઉંના યોગ્ય દામ નહી મળતા હોવાની ફરિયાદ રહી છે.ગત સપ્ટેમ્બર મહિનામાં ચિહુઆહુઆ નામના દુષ્કાળગ્રસ્ત વિસ્તારના ખેડૂતોએ અમેરિકાને પાણીની નિકાસ કરવાના મુદ્વે નારાજ હતા. કોસ્ટારિકાના ખેડૂતો બેંકના દેવામાં જીવી રહયા હોવાથી રાહત પેકેજ ઝંખે છે. ભારતની વાત કરીએ તો ન્યૂનતમ સમર્થન મૂલ્ય (એમએસપી) હંમેશા મોટો મુદ્વો રહયો છે. માર્કેટમાં કૃષિ ઉપજના ભાવ સારા ના મળે ત્યારે સરકાર ટેકાના ભાવથી ખરીદી કરે છે પરંતુ એમએસપીને કાયદાનું સ્વરુપ આપવાની ખેડૂતોની માંગ રહી છે.
આફ્રિકા ખંડના 22 ટકા દેશોમાં પણ ખેડૂતો આંદોલન કરતા રહયા છે. ગત સપ્ટેમ્બર મહિનામાં કેન્યામાં બટાટાની ખેતી કરતા ખેડૂતોએ યોગ્ય કિંમત ના મળતા બટાટા રસ્તા પર ફેંકયા હતા. બેનિનમાં કોકોની ખેતી જમીન સંપાદનના કારણે નષ્ટ થઇ રહી છે. કેમરુન અને નાઇજીરિયામાં પણ કોકોની નિકાસ બંધ કરવાના સરકારના નિર્ણય સામે ખેડૂતોએ બાયો ચડાવી હતી. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા પણ ખેડૂત આંદોલનથી બાકાત રહયા નથી. ન્યૂઝિલેન્ડમાં ખાધ ઉત્પાદનો પર સરકારી નિયમોનો ખેડૂતોએ વિરોધ કરેલો છે. ઓસ્ટ્રેલિયામાં કિસાનોએ હાઇ વોલ્ટેજ અને ઓવર હેડ પાવર લાઇનો પોતાની જમીનમાંથી નાખવામાં આવતા વિરોધ પ્રદર્શન કર્યા હતા.

- Advertisement -

You Might Also Like

ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું

મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ

પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત

ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું

સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો

TAGGED: countries, farmers, PROTEST, world
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેજરીવાલ અને સંજયસિંહને હાઇકોર્ટનો ઝટકો: સમન્સ રદ્દ કરવા અને સ્ટેની અરજી ફગાવી
Next Article રાજકોટ ટેસ્ટમાં ભારત 414 રનથી આગળ: 445 રનમાં ઓલઆઉટ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરરાષ્ટ્રીય

મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
આંતરરાષ્ટ્રીય

પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?