By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુદ્ધવિરામ લંબાવાયો:પાકિસ્તાનના ઈશારે નાચતું અમેરિકા: પાકિસ્તાની વડાપ્રધાન અને આર્મી ચીફનાં કહેવાથી સંઘર્ષ વિરામ લંબાવ્યો હોવાનું ટ્રમ્પે જણાવ્યું
    18 hours ago
    અમેરિકામાં મોટો વિવાદ! ઈરાન મામલે પેન્ટાગોનના રિપોર્ટે ઈરાન અંગે ટ્રમ્પના દાવાઓની હવા કાઢી
    20 hours ago
    યુએસ-ઈરાન યુદ્ધની અસર: લુફ્થાન્સા એરલાઈન્સે રદ કરી 20,000 ફ્લાઇટ્સ
    21 hours ago
    સીઝફાયર માત્ર કાગળ પર? હોર્મુઝમાં ફરી હિંસક અથડામણ, ઈરાને જહાજનું કંટ્રોલ રૂમ ઉડાવ્યું
    21 hours ago
    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં ઈઝરાયલની એક્શન, અનેક ગામડાં તબાહ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પહલગામ હુમલાને આજે 1 વર્ષ પૂર્ણ: કાશ્મીર જતાં પર્યટકોમાં 40%થી વધુનો જંગી ઘટાડો
    18 hours ago
    લેન્સકાર્ટનો ડ્રેસકોડ વિવાદ
    18 hours ago
    પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે મોટો ઉછાળો?
    18 hours ago
    વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતી 95% ચાંદી નકલી
    18 hours ago
    181 દિવસ પછી ખુલ્યાં કેદારનાથ ધામનાં કપાટ
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદની સતત ત્રીજી જીત, દિલ્હીને 47 રનથી હરાવ્યું
    18 hours ago
    અમદાવાદમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે જીતનો સ્વાદ ચાખ્યો
    2 days ago
    IPLમાં જાણો ક્યાં ખેલાડીનો ફેન બન્યો શ્રેયસ અય્યર, કહ્યું- આ ભવિષ્યમાં સુપરસ્ટાર બનશે
    2 days ago
    IPLના 35 સારા ખેલાડીઓ પર BCCIની નજર! શ્રેયસ અય્યરને મળી શકે છે મોટી જવાબદારી
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં રમી શક્યો હોત રાશિદ ખાન! ભારતની નાગરિકતા કેમ ઠુકરાવી? સ્ટાર સ્પિનરનો મોટો ખુલાસો
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    7 days ago
    ‘ધુરંધર’એ રચ્યો વધુ એક ઈતિહાસ, 3000 કરોડ કમાનારી ભારતની પ્રથમ ફિલ્મ ફ્રેન્ચાઈઝી બની!
    1 week ago
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 weeks ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    2 weeks ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    6 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મકરસંક્રાંતિમાં ચાઇનીઝ અને ગ્લાસ કોટેડ માંજા ઉપર સંપૂર્ણ પ્રતિબંધનો અમલ કરો, ઉત્પાદકો ઉપર જ પગલા લો: હાઇકોર્ટ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > મકરસંક્રાંતિમાં ચાઇનીઝ અને ગ્લાસ કોટેડ માંજા ઉપર સંપૂર્ણ પ્રતિબંધનો અમલ કરો, ઉત્પાદકો ઉપર જ પગલા લો: હાઇકોર્ટ
ગુજરાત

મકરસંક્રાંતિમાં ચાઇનીઝ અને ગ્લાસ કોટેડ માંજા ઉપર સંપૂર્ણ પ્રતિબંધનો અમલ કરો, ઉત્પાદકો ઉપર જ પગલા લો: હાઇકોર્ટ

Khaskhabar Editor
Last updated: 2025/01/10 at 12:32 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

આગામી 14મી જાન્યુઆરીના રોજ પતંગ રસિકો ઉત્તરાયણનો તહેવાર ઉજવવા અને વધુને વધુ પેચ કાપવા માટે થનગની રહ્યા છે ત્યારે તેઓ મજબૂત દોરી ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે. પતંગ રસિકોના શોખને અંકે કરી લેવા ઉત્પાદકો દ્વારા ગેરકાયદેસર રીતે અત્યંત ઘાતક ચાઇનીઝ દોરી અને ગ્લાસ કોટેડ દોરી તૈયાર કરી વેચવામાં આવે છે. જેના કારણે માણસોના આખા ગળા ચિરાઇને મરણ પામે છે અને મોટી માત્રામાં પક્ષીઓ મરણ પામે છે.

ત્યારે હાઇકોર્ટે આજે સરકારને ફટકાર લાવી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે, તમે આવી દોરી વેચનારા સામે છૂટાછવાયા પગલા તો લીધા છે પરંતુ ઉત્પાદકો સામે તો કોઇ કાર્યવાહી કરી જ નથી. ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ અને જસ્ટીસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ સમક્ષ આ મેટર બુધવારે ચાલવા ઉપર આવતા કોર્ટે ટકોર કરી હતી કે, તેઓએ ડિસેમ્બરથી જ ઉત્પાદન શરૂ કરીને વેચાણ કરવાનું શરૂ કરી દીધું હશે અને તમે જે એફિડેવીટ રજૂ કરી છે તેમાં ઉત્પાદકો સામે પગલા લેવાયા હોવાનો કોઇ ઉલ્લેખ નથી.

- Advertisement -

ચાઇનીઝ અને ગ્લાસ કોટેડ કે હાનીકારક મટીરીયલથી તૈયાર કરાયેલી દોરી ઉપર સંપૂર્ણ પ્રતિબંધ છે તો તેનો અમલ કેવી રીતે કરશો તેની માહીતી આપો. રાજ્ય સરકારના ગૃહ વિભાગના પરિપત્ર મુજબ દરેક જીલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર પ્રતિબંધનો અમલ કરાવવા માટે બંધાયેલા છે તો તેમની એફિડેવીટ લાવો. બીજુ બાજુ રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં આકરા પગલા લેવામાં આવશે અને ઉત્પાદકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેની ખાતરી આપીને સરકારી વકીલે સમય માગતા કોર્ટે વધુ સુનાવણી શુક્રવારના રોજ રાખી છે. ઉલ્લેખનીય છે કે, બે અરજદારો દ્વારા એડવોકેટ નિમિષ કાપડિયા અને એડવોકેટ ભુનેશ રૂપેરા મારફતે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજીઓ કરીને ચાઇનીઝ દોરી અને ગ્લાસનો ભૂકો પીવડાવેલી પતંગની દોરીઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મુકવા માટે માગણી કરી હતી. આ અરજીની સુનાવણી આજરોજ નીકળી હતી.

ત્યારે સરકારી વકીલ દ્વારા ગૃહ વિભાગના અધિકારીએ તૈયાર કરેલી એફિડેવીટ રજૂ કરીને આ બાબતે લેવામાં આવેલા પગલાની માહિતી આપી હતી. પરંતુ એડવોકેટ દ્વારા રજૂઆત કરાઇ હતી કે, આંકડા ગયા વર્ષના છે અને છેલ્લા અઠવાડિયાના જે આંકડા આપ્યા છે તેમાં પણ જે પગલા લેવામાં આવ્યા છે તે માત્ર એકાદ બે ફીરકી પકડીને જ લેવામાં આવ્યા છે.

આથી સરકારી તંત્ર દ્વારા ખાલી બતાડવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું લાગે છે. આથી ચાઇનીઝ અને ગ્લાસ કોટેડ માંજા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાવવો જોઇએ. ગત વર્ષ 2017માં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તો તેનો સત્તાવાળાઓએ સંપૂર્ણ અમલ કરવો જોઇએ.

- Advertisement -

You Might Also Like

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, 2 લાખ વળતર ચુકવવાનો હુકમ

રાજકોટના થોરાળામાંથી ચાલતી કુખ્યાત શામજી મકા ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ

પોરબંદરમાં સર્જાયો ઐતિહાસિક સમન્વય: રાજ્યમાં પ્રથમ વખત વિશ્ર્વકર્મા પરિવાર એકતા સંમેલન યોજાયું

આચારસંહિતા ‘કાગળ પર…’

JD ઓપ્ટિકલના લખનભાઇ સૌમેયાની અનોખી પહેલ: કેચ પકડનાર પ્રેક્ષક, બાળકોને ચશ્મા આપી પ્રોત્સાહિત કર્યાં

TAGGED: Makar Sankranti
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સ્ટીવ જોબ્સના પત્ની લોરેન મહાકુંભમાં હાજરી આપશે: કુંભમેળામાં ધાર્મિક અનુષ્ઠાનોમાં ભાગ લેશે
Next Article ગૌતમ અદાણીને મળી મોટી રાહત: અમેરિકન કોંગ્રેસ સાંસદનું સમર્થન મળ્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જુનાગઢ

કેસર કેરીની સીઝન પૂરબહારમાં ખીલી, 10 કિલો બોક્સના રૂ. 800થી 1200 આસપાસ ભાવ બોલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
કેશોદમાં જાહેર રસ્તા પર જન્મદિવસ ઉજવણીથી આચારસંહિતાનો ભંગ ?
ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, 2 લાખ વળતર ચુકવવાનો હુકમ
રાજકોટના થોરાળામાંથી ચાલતી કુખ્યાત શામજી મકા ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ
પોરબંદરમાં સર્જાયો ઐતિહાસિક સમન્વય: રાજ્યમાં પ્રથમ વખત વિશ્ર્વકર્મા પરિવાર એકતા સંમેલન યોજાયું
આચારસંહિતા ‘કાગળ પર…’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા, 2 લાખ વળતર ચુકવવાનો હુકમ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

રાજકોટના થોરાળામાંથી ચાલતી કુખ્યાત શામજી મકા ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

પોરબંદરમાં સર્જાયો ઐતિહાસિક સમન્વય: રાજ્યમાં પ્રથમ વખત વિશ્ર્વકર્મા પરિવાર એકતા સંમેલન યોજાયું

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?