શિવપુરાણ અનુસાર શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ માનવામાં આવે છે. 17 ઓગસ્ટથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. શ્રાવણનો પહેલો સોમવાર 21 ઓગસ્ટના રોજ આવશે. આ વખતે શ્રાવણ 59 દિવસ સુધી ચાલશે.
આ વખતે શ્રાવણ મહિનો 17 ઓગસ્ટ ગુરૂવારથી શરૂ થવા જઈ રહ્યો છે. આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મહિનો ભગવાન શિવને સૌથી પ્રિય છે. આ વખતે શ્રાવણ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. આ મહિનો ભગવાન શિવના ભક્તો માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આખા ભારતમાં શ્રાવણનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વખતે શ્રાવણનો મહિનો જુલાઈથી શરૂ થશે અને આ મહિનો ઓગસ્ટમાં પૂરો થશે.
- Advertisement -
શ્રાવણ મહિનો ક્યારથી થશે શરૂ?
આ વર્ષે શ્રાવણ મહિનો 17 ઓગસ્ટ ગુરૂવારથી શરૂ થશે અને 16 ઓગસ્ટ સમાપ્ત થશે. એટલે કે શ્રાવણ 59 દિવસ સુધી ચાલશે. જેમાં અધિક માસ અને શ્રાવણના મળીને 08 સોમવાર આવશે.
હિંદુ કેલેન્ડર મુજબ 4 જુલાઈથી શ્રાવણ મહિનો શરૂ થશે. અધિક માસના કારણે શ્રાવણમાં 8 સોમવાર રહેશે.
- Advertisement -
શ્રાવણ માસનું મહત્વ
શ્રાવણ મહિનાના સોમવારના તમામ ઉપવાસ ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે. તેથી કાવડ યાત્રા શ્રાવણ મહિનામાં યોજવામાં આવે છે. કાવડમાં ભગવાન શિવના તમામ ભક્તો પવિત્ર નદીઓમાંથી નાના ઘડાઓમાં પાણી લાવે છે
શ્રાવણ માસની પૂજા વિધિ
શ્રાવણના દિવસે સવારે સ્નાન કરીને શિવ મંદિરમાં જવું. ઘરની બહાર ખુલ્લા પગે નીકળો અને ઘરમાંથી જ પાણી ભરેલા વાસણમાં પાણી લઈ જાઓ. મંદિરમાં જઈને શિવલિંગ પર જળ ચઢાવો, ભગવાનને પ્રણામ કરો. ત્યાં ઉભા રહીને 108 વાર શિવ મંત્રનો જાપ કરો. સાંજે ફરીથી ભગવાનના મંત્રોનો જાપ કરો અને તેમની આરતી કરો. પૂજાના અંતે માત્ર જળ અન્ન જ લેવું. બીજા દિવસે પહેલા અન્ન અને વસ્ત્રોનું દાન કરો, પછી જઈને વ્રતનો પાઠ કરો.
17 ઓગસ્ટ- શ્રાવણનો મહિનો શરૂ થાય છે
16 સપ્ટેમ્બર – શ્રાવણનો મહિનો પૂરો થાય છે