By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બેંગકોકના પબમાં આગ : 30 મિનિટમાં 27 લોકો જીવતા ભડથું થઇ ગયા
    2 hours ago
    ઇરાન પર ફરી હુમલા કરવા ઇચ્છે છે ઇઝરાયલ : ટ્રમ્પની મંજૂરીની રાહ
    3 days ago
    ફરી યુધ્ધ શરૂ : અમેરિકાએ ઇરાન પર ફરી હુમલો કર્યો : 3 લોકોના મોત : 90 ઠેકાણાને નિશાન બનાવ્યા
    4 days ago
    ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે યુરેનિયમ ડીલ ડન
    4 days ago
    અમેરિકામાં ૨૩ વર્ષના ભારતીય યુવક મીર પટેલે આચરી ૯ કરોડની લોટરીની છેતરપિંડી
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ
    2 hours ago
    7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું
    2 hours ago
    હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો
    2 hours ago
    ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન
    2 days ago
    12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ઈટાલીના સ્ટાર ટેનિસ ખેલાડી જેનિક સિનરે શાનદાર પ્રદર્શન : વિમ્બલ્ડન પુરુષ સિંગલ્સનો ખિતાબ પાંચમી વાર પોતાનાં નામે કર્યો
    2 hours ago
    રાજકોટની સબ-જૂનિયર ગર્લ્સ ફૂટબોલ ટીમ ફાઇનલમાં, સુરતને 3-0થી હરાવી કરી શાનદાર એન્ટ્રી
    3 days ago
    FIFA વર્લ્ડ કપ : ફ્રાન્સની મોરોક્કોને 2-0થી હરાવી સેમિફાઈનલમાં ધમાકેદાર એન્ટ્રી
    3 days ago
    ગુજરાતના એકમાત્ર ખેલાડી ભાવેશ તાવિયાએ ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
    4 days ago
    ટ્રોફીથી માત્ર ત્રણ જીત દૂર! ક્વાર્ટર ફાઈનલમાં પહોંચેલી 8 ટીમમાંથી કોણ લખશે ઈતિહાસનું નવું પ્રકરણ?
    4 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 week ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 hour ago
    ચોમાસામાં દર વર્ષે ડૂબતા વિસ્તારો હવે મનપાની રડાર પર : ગ્રીન-યલો-રેડ ઝોનથી થશે મોનિટરિંગ
    2 hours ago
    સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો મોંઘો પડશે ?
    3 days ago
    રાજકોટીયન્સ સાવધાન : ભારે વરસાદે શહેરના 87 રસ્તા બનશે જળબંબાકાર!
    4 days ago
    સર્વેશ્વર ચોક નજીક યુવાનની હત્યામાં આરોપીનો નિર્દોષ છુટકારો
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મરાઠા આંદોલનમાં સરકારને રાહત: મનોજ જરાંગેએ અનશન ખતમ કર્યું, અનામત લાગુ કરવામાં સમય લાગશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > મરાઠા આંદોલનમાં સરકારને રાહત: મનોજ જરાંગેએ અનશન ખતમ કર્યું, અનામત લાગુ કરવામાં સમય લાગશે
ખાસ-ખબરરાષ્ટ્રીય

મરાઠા આંદોલનમાં સરકારને રાહત: મનોજ જરાંગેએ અનશન ખતમ કર્યું, અનામત લાગુ કરવામાં સમય લાગશે

Khaskhabar Editor
Last updated: 2023/11/03 at 11:00 AM
Khaskhabar Editor 3 years ago
Share
2 Min Read
SHARE

મનોજ જરાંગે કહ્યું કે, હું સરકારને અપીલ કરૂ છું કે, મરાઠા આરક્ષણ મુદ્દો ઉકેલાય નહી ત્યાં સુધી કોઈ પણ ભરતી પણ કરવામાં ન આવે જે અંતિમ અલ્ટીમેટમ આપી રહ્યાં છીએ.

મરાઠા આરક્ષણ મુદ્દે આંદોલન કરી રહેલા મનોજ જરાંગે તેમનો 9 દિવસનો અનશન ખતમ કર્યો છે. સાથો સાથ તેમણે સરકારને આ મુદ્દો ઉકેલવા માટે બે મહિનાનો સમય પણ આપ્યો છે. તેમણે કહ્યું કે, જો આનામત મુદ્દો નહી ઉકેલવામાં આવે તો તેમના ક્રમિક ધરણા ચાલુ રહેશે. વધુમાં કહ્યું કે, હું સરકારને અપીલ કરૂ છું કે, મરાઠા આરક્ષણ મુદ્દો ઉકેલાય નહી ત્યાં સુધી કોઈ પણ ભરતી પણ કરવામાં ન આવે જે અંતિમ અલ્ટીમેટમ આપી રહ્યાં છીએ.

- Advertisement -

‘મરાઠાઓ માટે લડી રહ્યાં છીએ’
તેમણે કહ્યું કે, મરાઠાવાડાનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. પરંતુ અમે સંપૂર્ણ મહારાષ્ટ્રમાં ફેલાયેલા મરાઠાઓ માટે લડી રહ્યાં છીએ, અમે 40 વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે તેમજ તે માટે રાહ પણ જોઈ છે. જ્યાં સુધી સરકાર અનામત નહી આપે ત્યાં સુધી જપીશ નહી. વધુમાં તેમણે સવાલ કરતા કહ્યું કે, શુ અમારે સરકારને વધુ સમય આપવો જોઈએ. હું તમને પૂછી રહ્યો છું કેમ કે, તમારો નિર્ણય કાયમી છે.

સરકારને આપ્યો અલ્ટીમેટમ
મરાઠા આરક્ષણની માંગ કરી રહેલા મનોજ જરાંગેએ કહ્યું કે, દરેક જિલ્લામાં લોકો આનશન પર બેઠલા છે અને આંદોલન કરી રહ્યાં છે. જે લોકો મને કહી રહ્યાં છે રોડ પર આવી જાઓ અને અનામત માટે લડો. માટે જ તમને પૂછી રહ્યો છું કે, હવે આપણે સરકારને સમય આપવો જોઈએ કે નહી અને આપવો જોઈએ તો કેટલો ? 2 મહિનાનો સમય આપીએ છીએ. કેમ કે, પૂરા મહારાષ્ટ્રમાં કામ કરવાની જરૂરિયાત છે. જેઓ વચન તોડશે તો આપણે તેમને દરેક જગ્યાએ રોકીશું. આપણે મુબંઈ તરફ ચાલીશું. આપણે સામાજિક, રાજનીતિક અને આર્થિક કામ બંઘ કારવી દઈશું. મનોજ જરાંગે કહ્યું કે, શુ આપણે 24 ડિસેમ્બર સુધી સમય આપવો જોઈએ ? કેમ કે તેમણે જસ્ટિસ શિંદે કમેટીને 24 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. મરાઠા નેતાએ કહ્યું કે, મંત્રી ધનજંય મુડા 8 દિવસ વધુ માંગી રહ્યાં છે. જે 2 જાન્યુઆરી સુધી છે.

You Might Also Like

ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ

7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું

હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો

ઉત્તરાખંડ-હિમાચલમાં ભૂસ્ખલન

12%થી વધુ આલ્કોહોલવાળી દવા પ્રિસ્ક્રિપ્શન વિના નહીં મળે

TAGGED: ManojJarange, Marathaagitation, RESERVATION
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શીર્ષ પર શમી: શ્રીલંકા સામેની વર્લ્ડકપ મેચમાં શમીનું રેકોર્ડબ્રેક પર્ફોમન્સ
Next Article દિલ્હી પ્રદૂષણના રેડ ઝોનમાં, હવા થઈ ઝેરી: શાળાઓ બંધ કરવાના આદેશ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

ગોંડલ પાસેથી મકાઈનો લોટ, પામોલીન તેલ, કલર ભેળવી બનાવાતા મસાલાનું કૌભાંડ ઝડપાયું  

Khaskhabar Editor Khaskhabar Editor 56 minutes ago
રાજ્યસભામાં વરણી બાદ રાજકોટમાં માનસિંહજી પરમારનું ભવ્ય સન્માન
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી : BA-MAના એક્સટર્નલના 3 હજાર વિદ્યાર્થી એક વર્ષથી પરિક્ષાની રાહમાં
નાના લારી-ગલ્લા ધારકોને હટાવવાની કાર્યવાહી સામે કોંગ્રેસનો વિરોધ
‘PMOથી ચોકીદારી થતી હતી તો પણ રામમંદિરમાં ચોરી કેવી રીતે?’ : રાષ્ટ્રીય પ્રવક્તા રીતુ ચૌધરી
મર્ડર મિસ્ટ્રીના મહારાણી અગાથા ક્રિસ્ટીની વાર્તાઓનો આસ્વાદ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ભારતીય રેલવેના AC કોચમાં ચોરી : આંકડો 104.51 કરોડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

7 દિવસમાં ગુજરાતમાં ફરી વેગ પકડશે ચોમાસું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાષ્ટ્રીય

હિન્દુ-મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થીનો અસ્વીકાર કરી કેસ લડવાનો નિર્ણય કર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?