ગોંડલ

શહેરના સ્ટેશન પ્લોટ ખાતે આવેલ શ્રી કેશવ કો ઓપરેટીવ ક્રેડિટ સોસયટી ખાતે સ્થાપના દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી આ તકે સંયોજક સુરેશભાઈ રાવલ, નાથાભાઇ ઉકાણી, ભરતભાઇ દીક્ષિત, રમેશભાઈ વ્યાસ સહિત શાખા વિકાસ સમિતિ ના સભ્યો અને કર્મચારી ગણ હજાર રહ્યા હતા.