By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    2 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    2 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    3 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    4 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા
    5 hours ago
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    6 hours ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    2 days ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    2 days ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    7 hours ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    3 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    6 hours ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    2 days ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    3 days ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    4 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કોલકાતા નજીક ખરદાહમાં બની ગેસ લિકેજની દુર્ઘટના: બે મજૂરના ગૂંગળામણથી મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > કોલકાતા નજીક ખરદાહમાં બની ગેસ લિકેજની દુર્ઘટના: બે મજૂરના ગૂંગળામણથી મોત
ખાસ-ખબરરાષ્ટ્રીય

કોલકાતા નજીક ખરદાહમાં બની ગેસ લિકેજની દુર્ઘટના: બે મજૂરના ગૂંગળામણથી મોત

Khaskhabar Editor
Last updated: 2022/08/04 at 10:00 AM
Khaskhabar Editor 4 years ago
Share
2 Min Read
SHARE

સ્થાનિક ચર્ચા મુજબ શંકા છે કે, ફેક્ટરીમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ લીક થયો હતો. જેના કારણે બે લોકોના મોત થયા હતા જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત થયો હતો.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા નજીક ખરદાહમાં એક ફેક્ટરીમાંથી બુધવારે ગેસ લીક​ થવાથી બે કામદારોના મોત થયા હતા. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટના ઉત્તર 24 પરગણા જિલ્લામાં બીટી રોડ સ્થિત ઇલેક્ટ્રોસ્ટીલ કાસ્ટિંગ્સ લિમિટેડ (ECL) ફેક્ટરીમાં બપોરે 12 વાગ્યાની આસપાસ બની હતી. બેરકપુર પોલીસ કમિશનર અજય ઠાકુરે વિસ્તારની મુલાકાત લીધા બાદ કહ્યું કે, એવી શંકા છે કે, ફેક્ટરીમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ લીક થયો હતો. જેના કારણે બે લોકોના મોત થયા હતા જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત થયો હતો.

- Advertisement -

કોલકાતા નજીક ખરદાહના ઉત્તર 24 પરગણા જિલ્લાની એક ફેક્ટરીમાંથી ગેસ લીક​ થવાથી બે કામદારોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું કે, મૃતકોની ઓળખ રણજીત સિંહ (30) અને સ્વપનદીપ મુખર્જી (41) તરીકે થઈ છે. અહેવાલો અનુસાર ગેસ લીકેજને કારણે એક કામદાર ફેક્ટરીમાં ફસાઈ ગયો હતો અન્ય એક કામદાર તેને બચાવવા ગયો હતો અને બંને બહાર નીકળી શક્યા ન હતા અને બંનેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેમની ઓળખ ફેક્ટરીના સુપરવાઈઝર સ્વપ્નદીપ મુખર્જી અને રણજીત સિંહ તરીકે થઈ છે. ત્યાં કામ કરતો અન્ય એક મજૂર પણ લીકેજને કારણે બીમાર પડ્યો છે. તેને સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

West Bengal | Two workers died and one hospitalised after gas leaked at an electro steel factory in Khardah, North 24 Parganas yesterday, confirmed SDO Barrackpore pic.twitter.com/58eKL4H76u

— ANI (@ANI) August 4, 2022

- Advertisement -

દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ ફેક્ટરીમાં ત્રણના મોત

આ પહેલા પશ્ચિમ બંગાળમાં દુર્ગાપુર સ્ટીલ પ્લાન્ટ (ડીએસપી)ની સ્ટીલ મેલ્ટિંગ ફેક્ટરીમાં ગેસ લીક થવાને કારણે ત્રણ કામદારોના શ્વાસ રૂંધાવાથી મૃત્યુ થયા હતા. જ સાથે ચાર મજૂરો બેહોશ થઈ ગયા હતા જેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં બપોરે મજૂરો પ્લાન્ટમાં કામ કરી રહ્યા હતા. આ દરમ્યાન પ્લાન્ટમાં કાર્બન મોનોક્સાઇડ લીક થયું હતું. જેના કારણે પ્લાન્ટમાં કામ કરી રહેલા 7 કામચલાઉ કામદારો બેભાન થઈ ગયા હતા. આ પછી મજૂરોના અન્ય સાથીદારો મજૂરોને હોસ્પિટલ લઈ ગયા. હોસ્પિટલ પહોંચ્યા બાદ ડોક્ટરોએ 3 મજૂરોને મૃત જાહેર કર્યા હતા.

You Might Also Like

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ

PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું

રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ

MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન

TAGGED: death, FACTORY, gasleackage, kalkatta, khardah, labour, WESTBENGAL
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અદાણીએ CNGના ભાવમાં છેલ્લા 2 દિવસમાં કર્યો રૂ. 3.48નો વધારો, આજથી નવો ભાવ લાગુ
Next Article કોમનવેલ્થ ગેમ્સ: તેજસ્વિન શંકરે ઉંચી કૂદમાં પહેલી વાર દેશને અપાવ્યો મેડલ, વેઇટલિફ્ટિંગમાં ગુરદીપ સિંઘને બ્રોન્ઝ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
મોતના મુખમાં જીવન : પાલિતાણાના ગરજીયા ગામે સિંહણ માલધારીને દબોચી પગ પર આંટી મારી બેસી ગઇ
રાવકી ગામે ખરાબાની જમીન ખાલી કરાવનાર યુવકની ધોકાના ઘા ઝીકી હત્યા
યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવનાર વકીલ સહિત 5 સામે ફરિયાદ
‘કેચ ધ રેઈન’ : ગુજરાતમાં પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી બનશે બે ‘એર-ફિલ્ડ રબર ડેમ’
વોટ્સએપ ચેટ ન બતાવતા ભાવનગરના યુવકે UP જઇ ગર્લફ્રેન્ડની હત્યા કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

અમરનાથમાં શિવલિંગ 90% ગાયબ : ત્રણ દિવસમાં 56000 શ્રધ્ધાળુએ દર્શન કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાષ્ટ્રીય

મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
રાષ્ટ્રીય

PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?