By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    5 hours ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 day ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 day ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    4 hours ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    4 hours ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    5 hours ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    5 hours ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 day ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મોઢા વણિક મહાજનના આંગણે આનંદનો અવસર: UVMC પાર્ટી લૉન્સનું 31 માર્ચે લોકાર્પણ કરાશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મોઢા વણિક મહાજનના આંગણે આનંદનો અવસર: UVMC પાર્ટી લૉન્સનું 31 માર્ચે લોકાર્પણ કરાશે
રાજકોટ

મોઢા વણિક મહાજનના આંગણે આનંદનો અવસર: UVMC પાર્ટી લૉન્સનું 31 માર્ચે લોકાર્પણ કરાશે

Khaskhabar Editor
Last updated: 2024/03/27 at 5:00 PM
Khaskhabar Editor 2 years ago
Share
4 Min Read
SHARE

શહેરના ન્યારી ડેમ રોડ પર અત્યાધુનિક સુવિધાથી સજ્જ વિશાળ પાર્ટી લૉન્સનું મોઢા વણિક મહાજન દ્વારા કરાયું નિર્માણ

ખાસ-ખબર ન્યૂઝ  રાજકોટ, તા.27

- Advertisement -

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના વંશજ-જ્ઞાતિજનો એવા મોઢ વણિક જ્ઞાતી દ્વારા એક નવી જ પહેલ કરવામાં આવી છે. રાજકોટની 150 વર્ષથી વધુ જૂની સંસ્થા શ્રી મોઢ વણિક મહાજન રાજકોટ દ્વારા શહેરના ન્યારી ડેમ રોડ પર ઓટીબીની સામે ભવ્ય પાર્ટી લોનાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉજમશીભાઈ વીરચંદભાઈ વોરા મોઢ વણિક કેમ્પસ તથા પાર્ટી લોન્સનું આગામી તા.31ને રવિવારના રોજ જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પ્રાગટલ પીઠાધીસ્વર સોમથાજી દીક્ષિત અનંત વિભૂષિત પૂ.પા.ગો.108 શ્રી વરકેશલાલજી મહોદય ચંપારણ્યના હસ્તે સમજાર્પણ કરવામાં આવશે.

શ્રી મોઢ વણિક મહાજન રાજકોટ દ્વારા નવા યુગમાં એક નવા જ પગલાના મંડાણ કરવામાં આવ્યા છે. સવાસો વર્ષે જ્ઞાતિજનોને કંઈક સવાયું આપવાના ઉમદા ઉદ્દેશ સાથે મોઢ વણિક મહાજનના પ્રમુખ ભાગ્યેશભાઈ વોરા, મેનેજિંગ ટ્રસ્ટી કિરેનભાઈ છાપીયા, ઉપપ્રમુખ સુનિલભાઈ વોરા, મંત્રી અશ્વિનભાઈ વડોદરિયા, સહમંત્રી કેતનભાઈ પારેખ, ખજાનથી નીતિનભાઈ વોરા, ટ્રસ્ટી સંજયભાઈ મણિયાર, જગદીશભાઈ વડોદરિયા, ઈલેશભાઈ પારેખ અને ધર્મેશભાઈ વોરાની ટીમ દ્વારા અથાગ પરિશ્રમ બાદ યુવીએમસી પાર્ટી લોન્સના નિર્માણના ભગીરથ કાર્ય પાર ઉતારવામાં આવ્યું છે. આ પાર્ટી લોન્સમાં જ્ઞાતિજનો પોતાના વિવિધ સામાજિક પ્રસંગોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકશે. અંદાજે 30,000 ચોરસ ફૂટના આ પાર્ટી લોન્સ સાથે આધુનિક કોન્ફરન્સ હોલ, વિવિધ સગવડતા સાથેના પાંચ એસી રૂમ અને અલ્ટ્રા મોડર્ન કિચન સહિતના આધુનિક સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેને જ્ઞાતિના ઉસ્થાન માટે સેવાનો ભેખધારણ કર્યો હતો તેવા જ્ઞાતિ રત્ન ઉજમશીભાઈ વીરચંદલાઈ વોરા મોઢ વણિક કેમ્પસ તથા પાર્ટી લોન્સ નામ આપવામાં આવ્યું છે.

આગામી 31મી માર્ચને રવિવારના રોજ સાંજે 5:00 કલાકે આ નવીનતમ સોપાનનું લોકાર્પણ કરવામાં આવશે.આ સાથે “ભક્તિ કે રંગ શ્રીજી કે સંગ શીર્ષક હેઠળ પુષ્ટિમાર્ગીય ભક્તિ સંગીતના ગીતો તથા સન્માન પુષ્પો થકી દાતાઓને બિરદાવશે અને વિરાટ જ્ઞાતિ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

લોકાપર્ણ સમારોહના અધ્યક્ષ તરીકે મોઢમહોદયના અધ્યક્ષ હર્ષદભાઈ શાહ તેમજ મુખ્ય મહેમાન તરીકે મુકેશભાઇ દોશી,ડી. વી. મહેતા, રાજેન્દ્રભાઈ ધારૈયા, કલ્પનાબેન એ. વડોદરિયા, પરપની ભારતીબેન એચ. શાહ, અંજનાબેન જે. વડોદરિયા, અજયભાઈ એન. પરીખ, શારદાબેન પી. પારેખ, રક્ષિતભાઈ કામદાર, સુરેન્દ્રભાઈ ગાંધી, ભાવેશભાઈ પારેખ, મગનભાઈ દોશી, કિરીટભાઈ બખાઈ. પરિનભાઈ એ. શાહ, મિલનભાઈ પી. વોરા. જીરેનભાઈ છાપીયા, પંકજભાઈ રાઠોડ, ડો. યોગેશભાઈ મહેતા, બી જ્યોતિન્દ્રભાઈ પારેખ, દેવેન્દ્રભાઈ મણિયાર, મ યશભાઈ રાઠોડ, શ્રી કેતનભાઈ મેસ્વાણી, અતુલભાઈ રાહોડ, ભાવનાબે ન ડી બખાઈ. કૃણાલભાઈ મણિયાર, સુનિલભાઈ વખાઈ.,ગીરીશભાઈ શાહ, જગદીશભાઈ ભાડલીયા, અશોકભાઈ ભાડલીયા, કિશોરભાઈ ભાડલીયા.. અશ્વિનભાઈ પટેલ, કિરીટભાઈ પટેલ, વિપુલભાઈ બખાઈ. બીજયશ્રીબેન પટેલ અરવિદભાઈ શાહ, શશિકાંતભાઈ ગાંધી સહિતનાઓ ઉપસ્થિત રહશે.

પાર્ટી લોન્સના બુકિંગ માટે કેતનભાઇ પારેખ, શ્રીજી ઇલેક્ટ્રોનિક્સ, મનીષ કોમ્પલેક્ષ અક્ષર માર્ગ રાજકોટ ખાતે સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. મોઢ વણિક મહાજનના આ નવીનતમ સોપાનની સર્વત્ર સરાહના થઈ રહી છે.આ ઐતિહાસિક અવસરના સાક્ષી બનવા લોકાર્પણ, ‘ભક્તિ કે રંગ શ્રીજી સંગ’ અને વિરાટ જ્ઞાતિ ભોજનમાં જ્ઞાતિજનોને હોંશભેર સામેલ થવા માટે મોઢ વણિક મહાજન ટ્રસ્ટના પ્રમુખ ભાગ્યેશ વોરા, મેને. ટ્રસ્ટી કીરેન છાપીયા, ઉપ પ્રમુખ સુનિલ વોરા, મંત્રી અશ્વિન વડોદરિયા, સહમંત્રી કેતન પારેખ, ખજાનચી નીતિન વોરા, ટ્રસ્ટી જગદીશ વડોદરિયા, ટ્રસ્ટી સંજય મણિયાર, ટ્રસ્ટી ઈલેશ પારેખ, ટ્રસ્ટી ધર્મેશ વોરા સ્નેહ નીતરતું નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

You Might Also Like

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!

મેળો ચકડોળે ચડ્યો : એક પણ રાઇડને મંજૂરી મળી નથી

TAGGED: ModhaVanikMahajan, Rajkot, UVMC
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કોળી સમાજને ટિકિટ ન મળી તો ભાજપ હારશે : સોમાભાઈ પટેલનો આક્રોશ
Next Article કેજરીવાલની ધરપકડ-રિમાન્ડ પર હાઈકોર્ટ સાંજે 4 વાગ્યે ચુકાદો આપશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?