By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    6 minutes ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    24 hours ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    1 day ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    1 minute ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    13 minutes ago
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    24 hours ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    1 day ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કૉંગ્રેસ જ ભાજપને જીતાડવાનું કામ કરે છે: અરવિંદ કેજરીવાલ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > અમદાવાદ > કૉંગ્રેસ જ ભાજપને જીતાડવાનું કામ કરે છે: અરવિંદ કેજરીવાલ
અમદાવાદ

કૉંગ્રેસ જ ભાજપને જીતાડવાનું કામ કરે છે: અરવિંદ કેજરીવાલ

Khaskhabar Editor
Last updated: 2025/07/02 at 4:43 PM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ

આજે બપોરે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાંથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક સહિતના હોદેદારોની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટી દ્વારા ‘ગુજરાત જોડો અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. અરવિંદ કેજરીવાલનું કાલે અમદાવાદમાં આગમન થયુ હતું. અરવિંદ કેજરીવાલે કહ્યું કે ગુજરાતના લોકો ભાજપથી નારાજ છે. અને હવે પરિવર્તન માંગે છે. વિસાવદરની ચૂંટણી સેમી ફાઇનલ હતી. હવે ર0ર7 માં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ફાઇનલ જંગ જામશે. હવે લોકો પાસે આમ આદમી પાર્ટી વિકલ્પ છે. કોંગ્રેસ દરેક ચૂંટણીમાં ભાજપને જીતાડવાનું કામ કરે છે. સમગ્ર ગુજરાતમાં સંગઠનને વધુ મજબુત કરવા માટેઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા અમદાવાદ ખાતે “ગુજરાત જોડો સદસ્યતા અભિયાન” શરૂઆત કરાઇ છે.

- Advertisement -

અમદાવાદ ખાતે ગુજરાત પ્રભારી ગોપાલ રાય, સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, દુર્ગેશ પાઠક, પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા, જામ જોધપુર ધારાસભ્ય હેમંત ખવા, વિસાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયા ગુજરાત જોડો સદસ્યતા અભિયાનમાં ઉપસ્થિત રહયા હતા.

પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રભારી ગોપાલ રાયે મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીએ 13 એપ્રિલે વિસાવદર ખાતે પ્રદેશ સંમેલનનું આયોજન કર્યું હતું. પ્રદેશ સંમેલનમાં અમે ત્રણ લક્ષ્યાંક નક્કી કર્યા હતા. પહેલું લક્ષ્યાંક હતું વિસાવદરની પેટા ચૂંટણી જીતવી. બીજું લક્ષ્યાંક હતું સંપૂર્ણ તાકાત સાથે આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી લડવી અને સ્થાનિક સ્તરે ભાજપને જવાબ આપવો. ત્રીજું લક્ષ્યાંક હતું ભાજપની ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી ચાલી રહેલી સરકાર અને ભ્રષ્ટાચાર તથા ડરના શાસનને બદલીને ગુજરાતમાં પરિવર્તન લાવવા અને જનતાની સરકાર સ્થાપિત કરવી. આમાંથી પહેલું લક્ષ્યાંક અમે હાંસલ કરી લીધું છે. વિસાવદરની જનતાએ અમને ખુબ પ્રેમ અને આશીર્વાદ આપ્યા જેના કારણે અમે ગયા વખતે કરતા ત્રણ ગણી બહુમતીથી જીત્યા અને સમગ્ર ગુજરાતમાં સંદેશો ગયો કે ગુજરાતમાં બદલાવ શકય છે. વિસાવદરની ચૂંટણી માત્ર ભાજપના ઉમેદવાર સામે ન હતી, આખી ભાજપ સરકાર મેદાનમાં ઉતરી હતી. પૈસા, સત્તા, આખું તંત્ર, ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ અને મુખ્યમંત્રી સહીત તમામ લોકો મળીને વિસાવદરની ચૂંટણી લડી રહ્યા હતા. પણ જ્યારે જનતાએ મન બનાવી લીધું ત્યારે વિસાવદરની જનતાએ સ્પષ્ટ સંદેશો આપી દીધો કે હવે ગુજરાતના લોકો ભાજપની નીતિ અને સરકારમાંથી મુક્તિ ઈચ્છે છે. વિસાવદરની જનતાએ એ પણ સ્પષ્ટ સંદેશો આપ્યો કે જો સમગ્ર સમાજના લોકો એક થાય તો ભાજપને હરાવી શકાય છે.

ભાજપે કોંગ્રેસના પાંચ ધારાસભ્યો તોડી લીધા હતા અને આમ આદમી પાર્ટીનો એક ધારાસભ્ય તોડી લીધો હતો. જ્યારે પેટા ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસની પાંચ બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાનો ઉમેદવાર ઊભો કર્યો નહીં, પણ જ્યારે વિસાવદરની બેઠક આવી ત્યારે કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઊભો કર્યો. કોંગ્રેસે વોટ કાપવા માટે આ કામ કર્યું હતું, પણ આમ આદમી પાર્ટી લોકોના દિલમાં મજબૂત વિકલ્પ બની ગઈ છે.

- Advertisement -

અમદાવાદથી ‘આમ આદમી પાર્ટી’ દ્વારા ‘ગુજરાત જોડો અભિયાન’નો પ્રારંભ: અઅઙના રાષ્ટ્રીય સંયોજક સહિત હોદ્દેદારોની હાજરી: ગુજરાતનાં તમામ ઝોન, જિલ્લા અને વિધાનસભા સ્તરનાં આગેવાનોને કેજરીવાલ મળશે

You Might Also Like

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

ગુજરાતઃ CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તંત્રમાં દોડધામ

યોગમાં વિશ્વગુરુ : અમદાવાદમાં પ્રથમ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપ, ભારત ૧૦૨ મેડલ સાથે નંબર ૧

TAGGED: Arvind Kejriwal
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સાગઠિયા પર EDનો સકંજો
Next Article ડઝનબંધ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત છતાં, તંત્ર મૂક પ્રેક્ષક

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત

Khaskhabar Editor Khaskhabar Editor 1 minute ago
અમેરિકામાં પણ રેવડી!
ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
આવાસ યોજના અંગેની સ્ફોટક માહિતી RTIથી મંગાતા ખળભળાટ
કાલે ૭૫ હજાર બેન્ક કર્મીની હડતાળ, ગુજરાતની ૫૪૦૦ શાખામાં કામગીરી ખોરવાશે
રાજકોટમાં જુગારના ત્રણ દરોડામાં 3 મહિલા સહીત 20 ઝડપાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

અમદાવાદગુજરાત

જળતાંડવમાં અમદાવાદના અંદાજે 2000 કરોડ ડૂબ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
અમદાવાદ

અમદાવાદના ઈસનપુરમાં મેગા ડિમોલિશન : 60થી વધુ દબાણો તોડી 26,000 ચો.મી. જગ્યા ખુલ્લી કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
અમદાવાદ

‘છજજએ ઓપરેશન બ્લૂસ્ટારનું સમર્થન કર્યું હતું, બદલા…બદલા…’: CMO, AMC અને RSS કાર્યાલયને ઉડાવી દેવાની ધમકી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?