By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    20 hours ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    5 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    18 hours ago
    ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
    18 hours ago
    PM મોદીએ સ્મિત મચ્છર સાથે ગુજરાતીમાં વાત કરી : કેપ્ટને પોતાનો અનુભવ વર્ણવ્યો
    19 hours ago
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    2 days ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    18 hours ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    2 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    4 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    7 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જોશીપુરા રેલવે ઓવરબ્રિજ ડિઝાઇનમાં ફેરફાર કરાતા વેપારીઓમાં રોષ ભભૂક્યો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > જોશીપુરા રેલવે ઓવરબ્રિજ ડિઝાઇનમાં ફેરફાર કરાતા વેપારીઓમાં રોષ ભભૂક્યો
જુનાગઢ

જોશીપુરા રેલવે ઓવરબ્રિજ ડિઝાઇનમાં ફેરફાર કરાતા વેપારીઓમાં રોષ ભભૂક્યો

Khaskhabar Editor
Last updated: 2024/07/08 at 3:57 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

જૂનાગઢ ઓવરબ્રિજ મુદ્દે વેપારીઓનું આવેદન સાથે વિરોધ

જૂનાગઢ-રાજકોટ હેરિટેઝ રોડ બચાવવા વેપારીઓ મેદાને

- Advertisement -

ઓવરબ્રિજ ડિઝાઇનથી અનેક વેપારીઓની મુશ્કેલી વધશે

ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
જૂનાગઢ શહેર રેલવે ફાટકની સમસ્યા ઘેરાયેલું જોવા મળી રહ્યું છે શહેરમાં મિત્ર ગેઈજ રેલવે લાઈનના 7 જેટલા ફાટકો અને તેની સાથે બ્રોજગેજ લાઈનના શહેરમાં બે ફાટકો આવેલ છે જેના લીધે ટ્રાફિક સમસ્યા ખુબ મોટો પ્રશ્ર્ન છે.ત્યારે શહેરને ફાટક મુક્ત કરવા ઘણા સમયથી લોકોની માંગ છે.એવામાં હવે જોશીપુરા ઓવરબ્રિજને મહા નગર પાલિકા દ્વારા મંજૂરીની મોહર મારવામાં આવી છે.ટેન્ડર પ્રક્રિયા પણ થઇ છે ત્યારે જોશીપુરા ઓવરબ્રિજની ડિઝાઇનમાં ફેરફાર થતા વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.અને જે પેહલા ડિઝાઇન બનાવી હતી તે યોગ્ય હતી પણ ડિઝાઇનમાં ફેરફાર થવાથી અનેક મુશ્કેલી ઉભી થશે તેવા આક્ષેપ સાથે આજે કલેકટર સહીત સંધિત વિભાગને લેખિતમાં મુખ્યમંત્રીને સંબોધીને એક આવેદન પત્ર આપીને ઓવરબ્રિજ ડિઝાઇન મુદ્દે વિરોધ પ્રગટ કર્યો હતો.

જૂનાગઢ જોષીપુરા રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રીજ બનાવવાનો જે પ્રશ્ર્ન હાલ જૂનાગઢ મ્યુ.કોર્પોરેશન દ્વારા જાણવા મળતી વિગતો અનુસાર હાથ ધરવામાં આવેલ છે. અગાઉ ઘણી વખત મહાકાય ડિઝાઇનો તૈયાર થયેલ છે. આ ડીઝાઇનો પાછળ લાખો રૂપિયાના ખર્ચ કરી જરૂરી વિભાગોની મંજૂરીઓ પણ લીધેલ હતી પરંતુ પ્રજા ઉપયોગી ડીઝાઇનો ન હોવાથી કોઇને કોઇ કારણસર પ્રોજેકટને મુલત્વી રાખેલ છે જે ઓન રેકર્ડ છે. હાલ જે પ્રોજેકટ થઇ રહ્યો છે પણ લોકો ઉપયોગી અને લોકો સહેલાઇથી વાપરી શકે તેમ નથી. સવાર એ છે કે શાટે પ્રજાને મુશ્કેલી પડે તેવી ડિઝાઇનો ત્ કરવામાં આવે છે તે સમજાતુ નથી અને વારંવાર પ્રજાના પૈસાનો વ્યય કરવામાં આવે છે તેથી અમારી નમ્ર અને પ્રજાલક્ષી રજૂઆત ઘ્યાને લેવા વિનંતી.
હાલ જે ઓવર બ્રીજની ડિઝાઇન બહાર પાડવામાં આવે છે તે ડિજિાઇનથી પંકજ બંગલોની જમીન, એલસીબી ઓફીસની જમીન, એસટી વર્કશોપની જમીન, પી.ડબ્લ્યુની જમીનો ફ્રન્ટ લાઇન કપાતમાં જવાથી સો ટકા પ્રભાવિત થાય છે અને એન્ટ્રી માટે મુખ્ય રોડ મળશે નહીં

- Advertisement -

તેથી બાકી બચતી હજારો મીટર જમીન કરોડો રૂપિયાની ઓવરબ્રીઝને કારણે ભવિષ્યમાં આ સરકારી પડતર જમીન ઉપર એક પણ પ્રોજેકટ થવા લાયક ન રહેવાથી ખંડેરમાં ફેરવાશે તેથી કલેકટરે આ બાબતમાં કોઇની શરમ રાખ્યા વિના ગંભીર નોંધ લેવી જરૂરી છે રેલવે ક્રોસીંગ બહાર પૂર્વ સાઇડની પિલર્સ ઉપર ટોપ લેવલ પર સળંગ સીધી ર00 મીટર લંબાઇ વધારવામાં આવે છે તે માત્ર પ્રોજેકટ કોસ્ટ ઉંચી લાવવા માટેનો જ મતલબ છે બીજો કોઇ જ નથી. રેલવે હદની બહાર તેમાં રેલવે બોર્ડ પણકોઇ વાંધો ન જ હતો તે પિલર્સ ઉપરની લંબાઇને જો ઢાળમાં ફેરવવામાં આવે તો સીધો જે આકારે પંકજ બંગલાની જમીન ઉપર લેન્ડ થઇ શકે અથવા તો પંકજ બંગલાની પશ્ર્ચિમ બેક સાઇડની બીન ઉપયોગી રેલવે લાઇન બાજુની જમીન ઉપર લેન્ડ કરવામાં આવે તો કોઇ પ્રકારની અડચણ વગર લેન્ડ થઇ શકે. સર્વિસ રોડ આવતો ન હોવાથી જમીનની બચત થશે. અદ્યતન ટેકોનલોજીના યુગમાં બધુ શકય છે. જેથી કોઇપણ પ્રકારની અડચણ વગર શહેરના હૃદય સમા મુખ્ય હેરિટેજ રોડ જે ગાંધી ચોકથી મજેવડી ગેટ સુધી સરકારશ્રીએ હેરિટેજ રોડ જાહેર કરેલ છે તેવા રોડનું અને શહેરનું સૌંદર્ય જળવાઇ રહે તેમ છે અને સૌથી ઓછા ખેર્ચ અને ઓછા સમયમાં કોઇ પણ પ્રકારના રોડ ડાયવર્ઝન કે મુખ્ય રોડની ટ્રાફિક અડચણ વગર નિર્વિઘ્ને પ્રજા ઉપયોગી કોઇપણ પ્રકારના વિવાદ વગર આદર્શ નમુનાનું નજરાણુ એવા ઓવર બ્રીજની ભેટ શહેરને આપી શકીએ.

આમ જનતાને મુખ્ય રોડ ઉપર નિયમો અનુસાર પૂરતો સર્વિસ રોડ ન મળવાથી ફૂટપાથ મળશે નહીં ઐતિહાસીક નગરીના ભવિષ્યના સૌંદર્ય પ્રોજેકટ માટે વિકલ્પ રહેશેનહીં જે ખાસ નોંધનીય છે., બસ સ્ટેન્ડથી તાલુકા પોલીસ ચોકી સુધીનો 6 કી.મી. લાંબો શહેરનો જીવાદોરી સમાન ફોર લેન્ડ રોડ છે આ રોડ ઉપર કયારેય પણ ટ્રાફીકની સમસ્યા થયેલ નથી તેમજ શહેરના વ્યાપાર ધંધાઓ આ રોડ ઉપર જ આવેલ છે મુખ્ય રેલવે સ્ટેશન, સકકરબા, દોલતપરા, માર્કેટ યાર્ડ, જીઆઇડીસી, ભવાની એસ્ટેટ, ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવેલા છે રાજયના મેટ્રો સીટીમાં જવા માટે આ એક જ રોડનો શહેરના તમામ લોકો તથા એસટી ઉપયોગ કરે છે તેથી ટ્રાફીકને અડચણ કોઇ જ પ્રોજેકટ આ રોડ ઉપર મુકવા વ્યાજબી નથી.
આ ઓવરબ્રીઝ ડીઝાઇનથી ઇન ડાયરેકટ પ્રભાવી થતી મિલકતો હોટલો, પેટ્રોલ પંપ, હોસ્પિટલ, ધાર્મિક સ્થળ ચર્ચ, નાના મોટા ધંધાર્થીઓ જેઓ સરકારી નિયમો અનુસાર પશ્ર્ચિમ લય પોતાનો વ્યવસાય કરે છે તેઓને માત્ર સર્વિસ રોડ મળશે જેથી પોતાની એન્ટ્રી છીનવાઇ જશે ના છૂટકે પોતાનો ખટખટાવવાની ફરજ પડશે આ પ્રોજેકટ અધરતાલ થશે તેથી યોગ્ય ઉકેલ લાવવો એ જ ઉચીત છે.

પીડબલ્યુની જમીનો એક ઇંચ પણ પ્રભાવિત થશે નહી આ તમામ જમીનો ભવિષ્યમાં શહેરના વિકાસ માટે સરકારી પ્રોજેકટ માટે ઉપયોગમાં લઇ શકાશે તેમજ શહેરના મુખ્ય માર્ગ જે સકારશ્રીએ હેરિટેજ રોડ જાહેર કરેલ છે તેની આન બાન શાન અબાધિત જળવાઇ રહે ગાંધી ચોક, સરદાર ચોક, રેલવે સ્ટેશન મીટરની ત્રિજયામાં આવતો ઐતિહાસીક મકરબો આ તમામ ઐતિહાસિક સ્થળોના સૌંદર્યને કોઇ આચ આવશે નહીં અને શહેરની આમ જનતા વ્યાપી વર્ગ તથા પ્રભાવિત થતા તમામ વર્ગના લોકોમાં ખુશીની લહેર નિર્માણ થશે અને પ્રજાના પ્રશ્ર્ને ઝડપથી વાચા મળશે અને શહેરની ખરડાતી છાપને સુધારી શકાશે અને વડાપ્રધાન નરેન્દ્રમોદીનું પ્રથમ સ્લોગન સૌનો સાથ સૌનો વિકાસ સાકાર થશે.

 

You Might Also Like

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

TAGGED: JOSHIPURA, Joshipura railway overbridge, junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દક્ષિણ કોરિયામાં કામના ભારણને કારણે રોબોટે કરી આત્મહત્યા
Next Article ઘેડ વિસ્તારની સમસ્યા મુદ્દે મંત્રી સમક્ષ પ્રશ્નો જડી વરસાવતા ગ્રામજનો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ
NO UPI DAY : રાજકોટના વેપારીઓએ UPI ‘સ્કેનર’ કાળાં કપડાંથી ઢાંકી દીધા
અમરેલીમાં સિંહણનો આતંક : પાંચ લોકો પર હુમલો કરનારી વિફરેલી સિંહણ અંતે 12 કલાકે પાંજરે પૂરાઈ
વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
ગુજરાત સરકારના UCC બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુની મંજૂરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
જુનાગઢ

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?