આમ નહીં, આર્મ પાવરનું હબ છે… રાજકોટ!
આર્મ ફોર્સિસને ફક્ત હરક્યુલિસ જેવા બાહુબળશાળી વ્યક્તિની કે ફક્ત ટેબલ પર બેસીને મગજ દોડાવનાર આઇન્સ્ટાઈનની જરૂર નથી. તેમને જોઇએ છે, એવા જવાન અને અધિકારી, જેમનામાં નેતૃત્વ ઉપરાંત સમય આવ્યે શારીરિક તાકતનો પરચો બતાવી શકવાની પણ ક્ષમતા હોય! “૧૯૬૨ની જંગ ભારતે અમુક પ્રકારે વેઠેલી કારમી હાર જ હતી. એ પછી NCCના જ એક નવા યુનિટ ‘NCC રાઇફલ્સ’માં કેડેટ્સને રાઇફલ્સ પર ટ્રેનિંગ આપી શકાય એ માટેનાં પ્રયત્નો શરૂ થયા. મારા પિતા એમાં કેડેટ હતાં, એટલે સ્વાભાવિક રીતે જ એન.સી.સી. અંગે ખાસ્સી વાતો સાંભળી હોય. નક્કી હતું કે એન.સી.સી. તો રાખવું જ છે!” : નિવૃત કેપ્ટન જયદેવ જોશી પરખ ભટ્ટ “યુદ્ધ એ કલ્યાણ નથી, પરંતુ પાકિસ્તાની નિર્દોષ નાગરિકોને હાનિ પહોંચાડ્યા વગર ત્યાં ઉછરી રહેલા આતંકવાદનો ખાત્મો એ જ આપણું એકમાત્ર ધ્યેય હોવું જોઇએ. રાજકીય ઇચ્છાશક્તિ વગર આ અશક્ય છે!” શબ્દો છે, નિવૃત કેપ્ટન જયદેવ જોશીનાં! ઇન્ડિયન આર્મીમાં ફરજ…
મેઘાણીનું એ ગીત જેણે કોર્ટમાં એમને સજા આપવા બેસેલા જજને પણ રોવડાવી નાંખેલા!
મેઘાણી વંદના। આ સપ્તાહે જેમની જયંતી ઉજવાઈ એવા આપણા રાષ્ટ્રીય શાયરને સલામ…
ગોસિપયુક્ત, તીખા-તમતમતાં અને મસાલેદાર સપ્તાહનું સરવૈયું!
પરખ ભટ્ટ (૧)મારું મન મોર બની થનગાટ કરે! પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ…
પાટીલની પોલીસગીરી ભાજપને નડશે કે ફળશે,કોણ કોની તરફ ઢળશે?
પાટીલ રાજકોટનો ગઢ મજબૂત કરી ગયા કે નબળો? જગદીશ આચાર્યએવા સ્પષ્ટ નિર્દેશ…
એ સભાઓ,એ ઈન્દિરાજી અને એ વાજપેયીજી
શ્રોતાઓને ખરીદવા ન પડતાં, હજારો લોકો સ્વયંભૂ આવતાં જગદીશ આચાર્ય ચૂટણીઓ,ચૂંટણી સભાઓ તેમ…
#justice_for_nair ક્યારે? એ પણ સુશાંતની જેમ મરી જાય ત્યારે?
નાયરની 'કરુણતા'। : ક્યારે કીધું કે હક આપો, અમને એકાદી તક આપો! એ ઈંગ્લેન્ડ…
ગુજરાત ભાજપમાં શું વૈકલ્પિક નેતૃત્વ ઊભું થઇ રહ્યુ છે?
પાટીલની સુપર લીડર તરીકેની ઓળખ ઉભી કરવાનો નીતિગત પ્રયાસ જગદીશ આચાર્યગુજરાત ભાજપના…
રમુજની રમતમાં કાતિલ કટાક્ષની કારીગરી એ જ હતી જામનગરી ‘જામી’ની જામગરી!
'જામી' ભલે ગયા છે, પણ ચાહકોના હદયમાં 'જામી' ગયા છે! એમણે કાર્ટૂનમાં…
અક્કલમઠ્ઠાઓ અને મૂર્ખાઓનો ક્યાં તુટો છે
જગદીશ આચાર્ય વહેંચો વહેંચો અફવાઓ અનેજુઠાણા વહેંચો,ડર વહેંચો,મોકળું મેદાન છે, ઠપકારો તમતમારે…