By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં જહાજ પર મિસાઈલ હુમલો
    2 days ago
    કો-પાઈલટ હમામ અલ-હમામીને ફલાઇટ ઇઝરાયલમાં ક્રેશ કરવી હતી
    2 days ago
    યુકેમાં સસ્ટેનેબિલિટીના પ્રૉફેસર ઓફ પ્રેક્ટિસ બન્યા અનંત અંબાણી
    3 days ago
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    7 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    308 પૈડાં ધરાવતી 200 ટન વજનની મહાકાય ટ્રક વાઈરલ
    56 minutes ago
    ૨૩ મહિનાના વેદાંશના માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    2 days ago
    CJPની સરકારને ચેતવણી : જ્ઞાનેશ કુમાર પદ છોડે નહીંતર 10 ઓકટોબરે દિલ્હીમાં જંતર મંતર 2.0
    2 days ago
    બિહારના 6 જિલ્લાનાં 255 ગામમાં પૂર
    2 days ago
    SIRનો વિરોધ, જંતર-મંતરથી 150 પ્રદર્શનકારીની અટકાયત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 days ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    3 days ago
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    4 days ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    6 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બીચ ગેમ્સ રમતગમતની પરિવર્તનશીલ શક્તિનું પ્રદર્શન કરે છે, એક નવો અધ્યાય ઉમેરે છે: PM મોદી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > જુનાગઢ > બીચ ગેમ્સ રમતગમતની પરિવર્તનશીલ શક્તિનું પ્રદર્શન કરે છે, એક નવો અધ્યાય ઉમેરે છે: PM મોદી
જુનાગઢ

બીચ ગેમ્સ રમતગમતની પરિવર્તનશીલ શક્તિનું પ્રદર્શન કરે છે, એક નવો અધ્યાય ઉમેરે છે: PM મોદી

Khaskhabar Editor
Last updated: 2025/05/20 at 4:30 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

દીવમાં બ્લુ સર્ટિફાઇડ ઘોઘલા બીચ પર પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2025નું ભવ્ય ઉદ્ઘાટન થયું

દીવમાં KIBG રમતગમતના તમામ સ્વરૂપોમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાના ભારતના પ્રયાસને પ્રતિબિંબિત કરે છે: ડૉ.મનસુખ માંડવિયા

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ

ભારતના પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ, 2025નું ઉદ્ઘાટન ગઈ કાલે તા. 19 ને સોમવારે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના દીવ જિલ્લામાં બ્લુ સર્ટિફાઇડ ઘોઘલા બીચ પર ખૂબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા, લેફ્ટનન્ટ ગવર્નર, પુડુચેરી કે. કૈલાશનાથન, એડમિરલ, આંદામાન અને નિકોબાર, ડી.કે. જોશી, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના લક્ષદ્વીપના પ્રશાસક શપ્રફુલ્લ પટેલ અને અન્ય પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં પ્રખ્યાત ગુજરાતી ગાયિકા ગીતા રબારીએ પોતાના સુમધુર ગીતો દ્વારા શ્રોતાઓનું મનોરંજન કર્યું. ત્યારબાદ, પ્રખ્યાત ખેલાડીઓ અને રમત નાયકોનું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ બધા મહેમાનોએ ઋઘઙ ની મુલાકાત લીધી જ્યાં યુવા ખેલાડીઓએ તેમને વિવિધ બીચ રમતો વિશે માહિતી આપી હતી.ત્યારબાદ, પ્રખ્યાત ખેલાડીઓ દ્વારા સ્ટેજ પર બધા મહેમાનોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના યુવા બાબતો અને રમતગમત સચિવ ટી. અરુણએ સ્વાગત પ્રવચન આપતાં ઉપસ્થિત પ્રતિષ્ઠિત મહેમાનોનું સ્વાગત કર્યું અને તેમને કેન્દ્રશાસિત પ્રદેશમાં રમતગમતના માળખાગત વિકાસ અને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ, 2025ના આયોજન વિશે માહિતી આપી હતી.

- Advertisement -

પુડુચેરીના લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાશનાથને પોતાના સંબોધનમાં કહ્યું કે ભલે તેમનું જન્મસ્થળ કેરળ છે, પરંતુ તેમની કર્મભૂમિ લાંબા સમયથી ગુજરાત છે. ગુજરાતી, કેરળ અને અંગ્રેજીમાં પોતાનું ભાષણ આપતાં તેમણે કહ્યું કે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ, 2025 એ પાયાના સ્તરે રમતગમતને મજબૂત બનાવવાનું એક અસરકારક માધ્યમ છે અને પ્રધાનમંત્રીના નેતૃત્વમાં, હવે સ્પષ્ટપણે દેખાય છે કે ભારતના દરિયાકિનારા માત્ર પર્યટનના કેન્દ્રો જ નહીં પરંતુ બીચ સ્પોર્ટ્સના પણ મજબૂત કેન્દ્રો છે. તેમણે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ, 2025માં આમંત્રણ આપવા બદલ પ્રશાસક પ્રફુલ્લ પટેલનો આભાર માન્યો હતો. તેમના પછી, આંદામાન અને નિકોબારના માનનીય લેફ્ટનન્ટ ગવર્નર એડમિરલ ડી.કે. જોશીએ પોતાનું વક્તવ્ય રજૂ કરતા જણાવ્યું હતું કે રમતગમત દ્વારા યુવાનોમાં શિસ્ત અને ઉર્જા આવે છે અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. તેમણે માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલને છેલ્લા કેટલાક વર્ષોમાં દીવમાં શહેરી વિકાસ અને પર્યટનમાં ઝડપી વૃદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા. તેમણે બધા ખેલાડીઓને શુભકામનાઓ પણ પાઠવી. ત્યારબાદ, શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સૌ પ્રથમ પ્રશાસક પ્રફુલ્લ પટેલને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ, 2025ના ઉદઘાટન સમારોહ અને રમતોના અદ્ભુત આયોજન માટે અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી. તેમણે દીવના ચમકતા કિલ્લા અને સુંદર દરિયાકિનારાની પ્રશંસા કરી અને દીવને અત્યંત સુંદર ગણાવ્યું હતું.

મંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુવાનોના સપનાઓને સાકાર કરવા માટે ઘણા પ્રયાસો કરે છે અને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ, 2025 તેનો એક અભિન્ન ભાગ છે. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ, 2025 માટે આવેલા ખેલાડીઓને શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું કે રમતગમત યુવાનોને સશક્ત બનાવે છે અને સશક્ત યુવાનો દેશને સશક્ત બનાવે છે અને ફક્ત એક મજબૂત દેશ જ વિકસિત અને આત્મનિર્ભર બની શકે છે. ત્યારબાદ, દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના પ્રશાસકના સલાહકાર અમિત સિંગલાએ પ્રધાનમંત્રીએ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ, 2025 ની પ્રશંસા કરતો સંદેશ વાંચ્યો અને કહ્યું કે દીવ બીચ ગેમ્સ માટે એક આકર્ષક સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. ત્યારબાદ, શ્રમ અને રોજગાર અને યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ રમતગમત પ્રત્યે ગૌરવ અને સમર્પણના પ્રતીક, મશાલનું સ્થાપન કર્યું અને ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ, 2025નું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. મશાલના સ્થાપન પછી યોજાયેલી ભવ્ય અને સુંદર આતશબાજીએ બધા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલે પોતાનું સંબોધન રજૂ કરતાં સૌ પ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માન્યો અને કહ્યું કે પ્રધાનમંત્રીને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ પ્રત્યે ખાસ પ્રેમ છે, જેના કારણે તેઓ ઓછી વસ્તી ધરાવતા દીવને બીચ ગેમ્સ માટે કાયમી સ્થળ બનાવવા માંગે છે. દીવ રાજ્યની એકંદર સ્થિતિની ચર્ચા કરતી વખતે, માનનીય પ્રશાસકે જણાવ્યું હતું કે દીવમાં કરોડોના પ્રોજેક્ટ્સ પર કામ ઝડપથી ચાલી રહ્યું છે અને આગામી સમયમાં, કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખૂબ જ આકર્ષક રાજ્ય તરીકે ઉભરી આવશે. તેમણે બધા ખેલાડીઓ અને નાગરિકોનું સ્વાગત કર્યું, જેમાં બધા પ્રતિષ્ઠિત મહેમાનોનો પણ સમાવેશ થાય છે અને બધાને શુભકામનાઓ પાઠવી હતી.

30થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલાડીઓએ ભાગ લીધો

ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં 30થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1,350થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો છે. 24 મેના રોજ રમતો સમાપ્ત થવાની છે. ખેલાડીઓ છ મેડલ રમતોમાં ભાગ લેશે. જેમાં ફૂટબોલ, વોલીબોલ, સેપક ટકરા, કબડ્ડી, પેનકસિલાટ અને ખુલ્લા પાણીમાં સ્વિમિંગ. મલ્લખંભ અને ખેંચતાણ એવી બે બિન-મેડલ (પ્રદર્શન) રમતોનો સમાવેશ થાય છે. સોમવારની સવારની શરૂઆત બીચ સોકરરમતોથીથઈહતી.

You Might Also Like

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

શિકારી સિંહ : કાકાનો હાથ પકડીને ગિરનાર ચઢતા બાળકને સિંહ ખેંચી ગયો

ગીર સોમનાથઃ વેરાવળમાં ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં વેરાવળમાં AAPની ભવ્ય પદયાત્રા

TAGGED: junagadh
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચેક રિટર્ન કેસમાં જલારામ જિનિંગ ફેકટરીના ભાગીદાર આનંદ પોપટને દોઢ વર્ષની સજા
Next Article મવડીના યુવકને મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવનાર છ શખ્સ પકડાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

જાફરાબાદથી ચોટીલા સુધીના હાઈવે 4 લેનમાં અપગ્રેડ થશે

Khaskhabar Editor Khaskhabar Editor 30 seconds ago
કાલે રેસકોર્ષ ખાતે સર્જાશે ભવ્ય દૃશ્ય : ૪૦,૦૦૦ ચોરસ ફૂટમાં ભારતના નકશાની માનવ સાંકળ અને ૮૦ ફૂટની પ્રાકૃતિક રંગોળી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સંવેદનશીલતા : રેસકોર્સમાં સહિયર રાસોત્સવનો માર્ગ મોકળો બન્યો
મહેસૂલી કર્મચારીઓનું રાજ્યવ્યાપી માસ CL આંદોલન, રાજકોટ જિલ્લા મંડળ પણ જોડાયું
પાણી ચોરી કરનારને રૂ.2000 દંડ : 4 દિવસમાં દંડ ન ભરે તો નળ જોડાણ કાપી નખાશે
ગુજરાત ભાડા વિધેયક’ના વિરોધમાં વકીલોની હડતાળ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

જુનાગઢ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
જુનાગઢ

સુત્રાપાડામાં લાકડાં ભરેલો શંકાસ્પદ ટ્રક ઝડપાયો: કોડીનારથી રાજકોટ જતા લાકડાં સિઝ, 20 હજારનો દંડ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ગુજરાતજુનાગઢ

પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બમણું થયું : કૃષિ યુનિવર્સિટી

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?