By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    52000 કરોડની ડિફેન્સ ડીલને મંજૂરી
    2 days ago
    ખામેનીની વિદાયમાં કાળાં કપડાં પહેરીને લાખો લોકો પહોંચ્યા
    2 days ago
    થાઇલેન્ડમાં 11 વર્ષનાં છોકરાએ બૌદ્ધ ભિક્ષુઓને ઉડાડ્યા : 9નાં મોત
    3 days ago
    વડાપ્રધાન મોદીએ જાપાનના PMને નાની બહેન કહીને આવકાર્યા
    4 days ago
    102 માળની એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગની ટોચ પર ચઢી ગયેલા કપલની ધરપકડ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
    47 minutes ago
    PM મોદીએ રાજસ્થાનમાં દેશની સૌથી આધુનિક રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું
    2 days ago
    રામ મંદિર બાદ હવે બદ્રીનાથમાં પણ દાન ચોરીનો આરોપ: તપાસના આદેશ
    2 days ago
    MP-UPમાં વરસાદથી રસ્તાઓ ડૂબ્યાં : જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન
    2 days ago
    હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનથી આફત : ૯નાં મોત, ૫૦થી વધુ માર્ગો બંધ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા
    2 hours ago
    દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ
    3 days ago
    આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા
    1 week ago
    વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર
    1 week ago
    ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 days ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 week ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 week ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    1 month ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ
    9 minutes ago
    રાજકોટના લોકો સપ્તાહમાં સૌથી વધુ 54 કલાક કામ કરે છે : સરેરાશ માસિક આવક 27039
    2 days ago
    સાવધાન રાજકોટિયન્સ ! : અખબારમાં ભજીયા-ગાઠિયા સાથે પીરસાઇ રહ્યું છે ઝેર
    3 days ago
    શ્વાન ફીડિંગ વિવાદ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો યુ-ટર્ન : હવે રોજ સવારે 8થી 9 એક કલાક માટે ડોગ ફિડિંગની છૂટ
    4 days ago
    વરિષ્ઠ નેતા વજુભાઈ વાળા સંગઠન સર્વોપરીની ભાવનાનું જીવંત ઉદાહરણ છે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
    5 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: BCCIનું કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર: શ્રેયસ ઐયર અને ઇશાન કિશનની વાપસી, A + કેટેગરીમાં આ ખેલાડીઓ રહેશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > BCCIનું કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર: શ્રેયસ ઐયર અને ઇશાન કિશનની વાપસી, A + કેટેગરીમાં આ ખેલાડીઓ રહેશે
સ્પોર્ટ્સ

BCCIનું કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર: શ્રેયસ ઐયર અને ઇશાન કિશનની વાપસી, A + કેટેગરીમાં આ ખેલાડીઓ રહેશે

Khaskhabar Editor
Last updated: 2025/04/21 at 12:48 PM
Khaskhabar Editor 1 year ago
Share
2 Min Read
SHARE

BCCI એ 34 ખેલાડીઓ માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો, જેમાં થોડા નવા ચહેરાઓનો સમાવેશ થાય છે, શ્રેયસ ઐયર અને ઇશાન કિશનનું પુનરાગમન 

BCCI એ ક્રિકેટ પ્લેયર્સના વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, બુમરાહ અને જાડેજાને તેમાં A પ્લસ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાના કુલ 34 ખેલાડીઓને  A+, A, B, C ગ્રેડમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે. જેમાં  A+ ગ્રેડ કેટેગરીના ખેલાડીઓને દર વર્ષે રૂ. 7 કરોડ મળે છે.

- Advertisement -

બીસીસીઆઈએ A કેટેગરીમાં શુભમન ગિલ, સિરાજને સ્થાન આપ્યું છે. તેમજ ઋષભ પંત, મોહમ્મદ શમી, હાર્દિક પંડ્યા પણ ગ્રેડ Aમાં સામેલ છે. BCCIએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં કુલ 24 ખેલાડીઓને સ્થાન આપ્યું છે. જેમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશનની વાપસી થઈ છે. આ બંને ખેલાડીઓને અગાઉ સજાના ભાગરૂપે કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યા હતાં.

BCCIનું કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર: A+ ગ્રેડમાં રોહિત-કોહલી સાથે બે ગુજરાતી ખેલાડી, શ્રેયસ અને ઈશાનની વાપસી 2 - image

ગ્રેડ B માં પાંચ ખેલાડીઓ સામેલ

- Advertisement -

ગ્રેડ B માં સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ, અને શ્રેયસ અય્યર સામેલ છે. જ્યારે ગ્રેડ Cમાં  રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, રજત પાટિદાર, ધ્રુવ જુરેલ, સરફરાજ ખાન, નીતિશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, આકાશદીપ, વરૂણ ચક્રવર્તી, હર્ષિત રાણાને સામેલ કરવામાં આવ્યા છે.

ચાર ગ્રેડમાં મળે છે આટલો પગાર

બીસીસીઆઈ દ્વારા દરવર્ષે વાર્ષિક કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવે છે. જેમાં ખેલાડીઓના પર્ફોર્મન્સ, સાતત્ય અને યોગદાનના આધારે ગ્રેડ ફાળવણી થાય છે. તેમાં ગ્રેડ A+ માં વાર્ષિક રૂ. 7 કરોડ, ગ્રેડ Aમાં રૂ. 5 કરોડ, ગ્રેડ Bમાં રૂ. 3 કરોડ  અને ગ્રેડ Cમાં રૂ. 1 કરોડ મળે છે.

You Might Also Like

બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા

દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ

આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા

વુમન્સ T-20 વર્લ્ડકપમાંથી ભારત બહાર

ઇંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી

TAGGED: BCCI announces annual player retainer ship 2024-25, BCCI contract list released, Ishan Kishan, Shreyas Iyer
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article કેનેડામાં ગુરુદ્વારા બાદ ખાલિસ્તાની ઉગ્રવાદીઓ દ્વારા હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું
Next Article વ્યસનની જાહેરાતો પર સરકારનું પ્રતિબંધ છતાં IPLમાં તંબાકુ, શરાબની એડનું પ્રદર્શન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
TALK OF THE TOWNગુજરાત

‘૧૮૧ અભયમ’ : રાજકોટ જિલ્લામાં 1.36 લાખથી વધુ મહિલાને મળી મદદ

Khaskhabar Editor Khaskhabar Editor 9 minutes ago
રાજકોટના સાતમ-આઠમના લોકમેળાને આકર્ષક નામ આપો અને મેળવો પુરસ્કાર
પારડીમાં મહિલાની હત્યા કરી હરિદ્વારમાં સંતાયેલા સગીર સહિત બે શખ્સની ધરપકડ
ડિજિટલ સેન્સેશન બનવાની ઘેલછા કે ગંભીર મનોવિકૃતિ?
જંગલેશ્વરમાં રસ્તાઓ પર ખાડા, વરસાદી પાણી ભરાવાથી ગંદકીની સમસ્યાનું નિરાકરણ થયું
મુંબઇમાં મુસળધાર વરસાદ : 20 ટ્રેન રદ, મુંબઇ-પુણે ‘મિસિંગ લિંક’ એક્સપ્રેસવે બંધ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

બ્રાઝિલના કિંગ નેમારે આંતરરાષ્ટ્રીય ફૂટબોલને કહ્યું અલવિદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
સ્પોર્ટ્સ

દિવંગત ડિઓગો જોટાની યાદમાં 21 નંબરની જર્સી પહેરી રોનાલ્ડોનો ઐતિહાસિક ગોલ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
સ્પોર્ટ્સ

આયર્લેન્ડના ફાસ્ટ બોલર જય મુન્દ્રાએ ભારતીય બેટ્સમેનને ધૂળ ચાંટતા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?