By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી
    14 hours ago
    ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ
    14 hours ago
    મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ
    2 days ago
    ‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત
    2 days ago
    શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કોને-કેટલો ચઢાવો ગયો? બધું જ જાહેર કરીશ: ગદ્દાર કહેનારાઓ પર હરભજન સિંઘનો પલટવાર
    11 hours ago
    યુદ્ધથી ભારતને 2.1 ટ્રિલિયન ડોલરનો ફટકો પડવાનું જોખમ
    11 hours ago
    ઈરાન પર ફરી મોટા હુમલાની તૈયારીમાં અમેરિકા: રિપોર્ટ
    11 hours ago
    પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું
    11 hours ago
    વધતી કિંમતો વચ્ચે શું દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત છે? ઓઈલ કંપનીઓએ આપી લેટેસ્ટ અપડેટ
    12 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હૈદરાબાદે બેંગલુરુને 55 રનથી હરાવ્યું, છતાં RCB પોઇન્ટ્સ ટેબલમાં ટોપ પર યથાવત
    11 hours ago
    ટ્રેવિસ હેડ અને વિરાટ કોહલી વચ્ચે મેદાનમાં માથાકૂટ, મેચ બાદ હાથ પણ ન મિલાવ્યા
    14 hours ago
    IPL 2026માં એક પણ મેચ રમ્યા વિના ધોનીના ક્રિકેટ યુગનો અંત? કેપ્ટન ઋતુરાજના જવાબથી સસ્પેન્સ વધ્યું
    2 days ago
    IPLની સૌથી સ્માર્ટ ટીમ! પાંચ સિઝનમાં ચોથી વખત પ્લેઓફમાં એન્ટ્રી! ગુજરાત ટાઈટન્સને ચેમ્પિયન બનાવનારા 4 મજબૂત હથિયાર
    2 days ago
    કોહલી IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બન્યો : રોહિત બીજા અને ધોની ત્રીજા નંબરે
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    2 days ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    2 days ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    3 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    3 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અને રાજદ્વારી વિવાદને ટાળીએ: ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનની વાત સાંભળી મોદી હસ્યા વગર રહી ન શક્યા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > આંતરરાષ્ટ્રીય > અને રાજદ્વારી વિવાદને ટાળીએ: ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનની વાત સાંભળી મોદી હસ્યા વગર રહી ન શક્યા
આંતરરાષ્ટ્રીય

અને રાજદ્વારી વિવાદને ટાળીએ: ચેમ્પિયન્સ ટ્રોફી અંગે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાનની વાત સાંભળી મોદી હસ્યા વગર રહી ન શક્યા

Khaskhabar Editor
Last updated: 2025/03/18 at 11:54 AM
Khaskhabar Editor 1 year ago
Share
3 Min Read
SHARE

ન્યુઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન ભારતની મુલાકાતે છે. સોમવારે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પત્રકાર પરિષદને સંબોધી હતી. આ દરમિયાન લક્સને ક્રિકેટ સાથે જોડાયેલી એક હળવી મજાક કરી જે સાંભળીને પીએમ મોદી પણ હસી પડ્યા.

સોમવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સને એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. આ પ્રેસ કોન્સફરન્સ દરમિયાન લક્સને ક્રિકેટને લઈને એક હળવી રમુજ કરી હતી તેમણે કહ્યું કે, “હું એ વાતની પ્રસંશા કરું છું કે પીએમ મોદીએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં અમારી હારનો ઉલ્લેખ ના કર્યો અને મે ટેસ્ટ મેચમાં ભારતની હારનો ઉલ્લેખ ના કર્યો. ચાલો આ આમ જ રાખીને કોઈપણ પ્રકારના રાજનૈતિનક વિવાદથી બચીએ.” ક્રિકેટ પરનો તેમનો મજાક સાંભળીને ત્યાં હાજર લોકો હસવા લાગ્યા અને પીએમ મોદી પોતે પણ હસતા જોવા મળ્યા. આ નિવેદન બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધો અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ દર્શાવે છે.

પીએમ મોદી અને પીએમ લક્સન વચ્ચે મહત્વપૂર્ણ મુલાકાત

- Advertisement -

દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી લક્સન વચ્ચે એક મહત્વપૂર્ણ મુલાકાત થઈ. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ ન્યુઝીલેન્ડમાં સક્રિય ભારત વિરોધી ખાલિસ્તાની તત્વોનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે અમને આશા છે કે ન્યુઝીલેન્ડ સરકાર આ તત્વો સામે કડક કાર્યવાહી કરશે.

ખાલિસ્તાન સંબંધિત મુદ્દા પર ચર્ચા

આ અંગે બોલતા વિદેશ સચિવ જયદીપ મઝુમદારે કહ્યું કે ખાલિસ્તાન સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા મહત્વપૂર્ણ હતી. જયદીપ મજુમદારે કહ્યું “અમે અમારા મિત્ર દેશોને તેમની અંદર સક્રિય ભારત વિરોધી તત્વોની પ્રવૃત્તિઓ વિશે ચેતવણી આપીએ છીએ.” આ તત્વો ઘણીવાર આતંકવાદને મહિમા આપવા માટે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને અન્ય લોકશાહી સ્વતંત્રતાઓનો દુરુપયોગ કરે છે અને આપણા રાજદ્વારીઓ, સંસદ અને ભારતીય કાર્યક્રમો પર હુમલાની ધમકી આપે છે. વિદેશ સચિવે વધુમાં જણાવ્યું હતું કે ન્યુઝીલેન્ડ સરકારે ભૂતકાળમાં આ ચિંતાઓને ગંભીરતાથી લીધી છે અને આ વખતે પણ તેને ધ્યાનમાં રાખી છે. ભારત સરકારે આ મુદ્દા પર સ્પષ્ટપણે પોતાના વિચારો વ્યક્ત કર્યા અને બંને દેશોએ પરસ્પર સહયોગની આશા વ્યક્ત કરી.

- Advertisement -

રાજદ્વારી વિવાદથી બચીએ
ન્યૂઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સને મીડિયાને સંબોધતા મજાકમાં કહ્યું કે, ‘હું ખરેખર પ્રશંસા કરું છું કે પીએમ મોદીએ ભારત સામે ન્યુઝીલેન્ડની ચેમ્પિયન્સ ટ્રોફીની હારનો મુદ્દો ઉઠાવ્યો નથી અને મેં ભારતમાં અમારી ટેસ્ટની જીતનો મુદ્દો ઉઠાવ્યો નથી. ચાલો તેને આમ જ રહેવા દઈએ અને રાજદ્વારી વિવાદને ટાળીએ.’ લક્સનની આ વાતથી પીએમ મોદી સહીત તમામ હાજર લોકો હસવાનું રોકી શક્યા ન હતા.

ભારતે ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

ભારતે 9 માર્ચે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડને ચાર વિકેટથી હરાવીને ત્રીજી વખત ICC ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ન્યૂઝીલેન્ડે ભારતને જીતવા માટે 252 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારતે એક ઓવર બાકી રહેતા આ સિદ્ધિ મેળવી હતી. ન્યૂઝીલેન્ડની ટીમે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 251 રન બનાવ્યા. જવાબમાં ભારતે 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. નવેમ્બર 2024માં ન્યૂઝીલેન્ડે ભારતને ટેસ્ટ સિરીઝમાં 3-0થી હરાવ્યું હતું. આ પ્રથમ વખત હતું જ્યારે ભારત ઘરઆંગણે ત્રણ કે તેથી વધુ મેચની ટેસ્ટ સિરીઝમાં હાર્યું હતું.

You Might Also Like

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ

મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ

‘ભારતને અનલિમિટેડ ક્રૂડ ઓઈલ આપવા તૈયાર…’, અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોની જાહેરાત

શીત યુદ્ધ પછી સૌથી મોટી હલચલ: ક્યુબાને ઘેરવા અમેરિકાનું USS Nimitz પહોંચ્યું, જાસૂસી વિમાનો-ડ્રોન તૈનાત

TAGGED: Champions Trophy 2025, New Zealand, New Zealand Prime Minister, PM Modi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં 2014માં હત્યા કરી નાસી છૂટેલો શખસ 11 વર્ષ પછી પકડાયો
Next Article Viral Video / દરિયામાં આવ્યું ભયાનક તોફાન, ડરામણાં દ્રશ્યો સર્જાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

સ્વામી સચ્ચિદાનંદનું નવું દળદાર પુસ્તક ‘સંત પુનિતનો જીવનસંઘર્ષ’

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
વિકાસ નામનો ગર્ભનિરોધક અને જર્મનીનો કેસ સ્ટડી
ગુજરાતમાં પણ ગુપ્ત ફાઇલોના આધારે જમીનનું ‘ઇનસાઇડર ટ્રેડિંગ’!
મનુષ્યને છોડીને સમસ્ત પ્રાણી જગતને યોગ્ય આહારની સૂઝ છે
તકને ઓળખો: જે લોકો કપાળે હાથ દઈને, તકની રાહ જોતા બેસી રહે છે, એના નસીબમાં આખરે તો કપાળ કૂટવાનું જ આવે છે
કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

આંતરરાષ્ટ્રીય

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
આંતરરાષ્ટ્રીય

ચીનમાં કોલસાની ખાણમાં ભયાનક બ્લાસ્ટ, 82 શ્રમિકના મોત, 9 ગુમ, જિનપિંગના તપાસના આદેશ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
આંતરરાષ્ટ્રીય

મારી પાસે ‘ઈરાન’ નામની મુસીબત છે…: દીકરાના લગ્નમાં જ સામેલ નહીં થાય ટ્રમ્પ? આપ્યો કટાક્ષભર્યો જવાબ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?