By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    46 minutes ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
    36 minutes ago
    ભારતમાં સ્થૂળતાનો ગંભીર ખતરો : 30.7% મહિલા અને 27.3% પુરુષ ઓવરવેઇટ
    55 minutes ago
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    24 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    1 day ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: આજે પૃથ્વી નજીકથી વિમાનના કદનો લઘુગ્રહ પસાર થશે, આખું મહાનગર નામશેષ કરવાની ક્ષમતા ધરાવે છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > SCIENCE-TECHNOLOGY > આજે પૃથ્વી નજીકથી વિમાનના કદનો લઘુગ્રહ પસાર થશે, આખું મહાનગર નામશેષ કરવાની ક્ષમતા ધરાવે છે
SCIENCE-TECHNOLOGY

આજે પૃથ્વી નજીકથી વિમાનના કદનો લઘુગ્રહ પસાર થશે, આખું મહાનગર નામશેષ કરવાની ક્ષમતા ધરાવે છે

Khaskhabar Editor
Last updated: 2025/09/03 at 12:03 PM
Khaskhabar Editor 12 months ago
Share
3 Min Read
SHARE

એસ્ટરોઇડ 2025 QD8, જે અંદાજે 17-38 મીટર (લગભગ એક મોટા વિમાન જેટલું) અને 28,000 માઇલ પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે, તે આજે, 3 સપ્ટેમ્બર, 15:56 BST પર પૃથ્વીની સૌથી નજીક પહોંચશે. જોકે, તે આપણા ગ્રહ સાથે અથડાવાનું કોઈ જોખમ નથી, ખગોળશાસ્ત્રીઓ તેના માર્ગ અને સલામતીની પુષ્ટિ કરે છે. આ ઘટના આપણા સૌરમંડળની ગતિશીલતાનો એક નિયમિત ભાગ છે અને NASA અને યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) દ્વારા તેમના ગ્રહ સંરક્ષણ પ્રયાસોના ભાગ રૂપે તેનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

નાસાના વિજ્ઞાાનીઓએ ચેતવણી આપી છે કે એક વિમાન જેવડા કદનો લઘુગ્રહ પૃથ્વી તરફ 45,000 કિલોમીટરની ઝડપે ધસી રહ્યો છે. આ 124 ફૂટનો  અવકાશી ખડક આપણી પૃથ્વી સપાટીની નજીકથી 2,18,009 કિલોમીટરના અંતરેથી પસાર થઇ જાય તેવી ધારણાં છે. 2025 ક્યુડી 8 નામનો આ લઘુગ્રહ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાના સુમારે પૃથ્વીની નજીકથી પસાર થવાની ધારણાં છે. 40  મીટરના વ્યાસ ધરાવતો આ લઘુગ્રહ જો પૃથ્વી પર ખાબકે તો તેના કારણે એક આખું મહાનગર નામશેષ થઇ શકે તેવી સંભાવના છે. જો કે, વિજ્ઞાાનીઓના જણાવ્યા અનુસાર હાલ ચિંતા કરવાનું કોઇ કારણ નથી. નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીના જણાવ્યા અનુસાર આ લઘુગ્રહ પૃથ્વીની નજીકથી કોઇ હાનિ કર્યા વિના પૂરઝડપે પસાર થઇ જશે.

- Advertisement -
વિજ્ઞાાનીઓએ આ વર્ષના આરંભમાં આ લઘુગ્રહને શોધી કાઢ્યો હતો. એ પછી વરચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટના શીખાઉ અવકાશશાસ્ત્રીઓએ 17 ઇંચના ટેલિસ્કોપ વડે તેની તસવીર ઝડપવામાં પણ સફળતા મેળવી હતી. આ લઘુગ્રહ પૃથ્વીથી 39 લાખ કિલોમીટરના અંતરે હતો ત્યારે તેની તસવીર ઝડપવામાં આવી હતી. પંચાવનથી 125 ફૂટ પહોળો વિમાન જેવડા કદનો આ લઘુગ્રહ સીધો પૃથ્વી ભણી આવી રહ્યો છે.

આ લઘુગ્રહના કદનો અંદાજ તેની સપાટી પરથી પરાવર્તિત થતાં પ્રકાશના જથ્થા પરથી કાઢવામાં આવ્યો છે. જો આ લઘુગ્રહ ડાર્ક અથવા જેની સપાટી પરથી પ્રકાશ પરિવર્તન ન પામે તેવો હોય તો તેનું કદ ધારણાંથી મોટું પણ હોઇ શકે છે. જો કે, આ લઘુગ્રહ અંદાજ અનુસારનું કદ ધરાવતો હોય તો પણ તેની વિનાશક શક્તિ ભયંકર છે. લંડનની કિંગ્સ કોલેજમાં એસ્ટ્રોફિઝિસિસ્ટ ડો. શ્યામ બાલાજીએ જણાવ્યું હતું કે જો તે પૃથ્વી પર પડે તો જ્યાં તે પડયો હોય ત્યાં મોટો વિનાશ વેરાઇ શકે છે. અલબત્ત, તેની આખી દુનિયા પર કોઇ અસર નહીં પડે.

જો કે, ચિંતાનું કારણ એટલા માટે છે કે 2013માં રશિયામાં કઝાખસ્તાનની લરહદ નજીક આવેલાં ચેલ્યાબિન્સ્ક શહેરમાં 59 ફૂટની ઉલ્કા પડી ત્યારે મોટો વિનાશ વેરાયો હતો. આ ઉલ્કાની સરખામણીમાં  2025 ક્યુડી 8નું કદ બમણું એટલે કે 125 ફૂટ જેટલું છે. રશિયાના શહેરમાં પડેલી ઉલ્કાને કારણે એટમબોમ્બ કરતાં ત્રીસ ગણી ઉર્જા પેદાં થઇ હતી.

You Might Also Like

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

હેકિંગની દુનિયામાં મોટો ખતરો: શું છે આ ‘પ્રોમ્પ્ટ ઇન્જેક્શન એટેક’? જાણો બચવાનો રસ્તો

ક્લોડ માયાથોસ એઆઈ મોડેલ વિવિધ સોફ્ટવેરની ખામીઓ શોધવા લાગ્યું છે

TAGGED: ASTEROID, Earth today
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સેવન્થ ડે સ્કૂલ કેસ: 30 મિનિટ સુધી નયન તરફળી રહ્યો પણ કોઈએ ધ્યાન ન દીધું, સીસીટીવીમાં આવ્યું સામે
Next Article લ્યો બોલો ! સુરતમાં 8 ગણેશ પંડાલમાં એક સાથે ચોરી થઈ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિરાણી ગ્રાઉન્ડમાં ચાલતા રોયલ મેળામાં દાઝીયા તેલમાં તળાઈ રહ્યા છે પોટેટો રિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 3 minutes ago
47 પેઢીમાં ચેકિંગ, વાસી-અખાદ્ય 50 કિલો જથ્થાનો નાશ, 4 પેઢી સીલ, 5ને નોટિસ અને રૂ.17 હજારનો દંડ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ પર ડોક્ટરનો હુમલો
12,480 ઘરમાં તપાસ, 52,830 પાણીના પાત્રો ચકાસ્યા : 481 ઘરમાં પોરા મળતાં નાશ કરાયો
અન્નસેવા : રાજકોટમાં રોબિન હૂડ આર્મી દ્વારા 6,000 કિલો અનાજ કીટનું વિતરણ
મુસ્કાનની ધરપકડ કરનાર સબ ઇન્સ્પેક્ટર અનુ રાની સસ્પેન્ડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

SCIENCE-TECHNOLOGY

શું સોશિયલ મીડિયા પર હવે માણસો કરતાં મશીનો વધુ સક્રિય છે?

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
SCIENCE-TECHNOLOGY

મેટા ગુજરાતના જામનગરમાં ખોલશે ભારતનું પહેલું AI ડેટા સેન્ટર, માર્ક ઝુકરબર્ગની મોટી જાહેરાત

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
SCIENCE-TECHNOLOGY

શું iPhone એક બર્થ કંટ્રોલ ડિવાઇસ છે? સ્વૈજ્ઞાનિકોએ આપ્યો ‘કોમન ગ્લોબલ ટેક્નોલોજી શોક’નો સંકેત, જાણો માહિતી…

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?