By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    1 day ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    1 day ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    2 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    1 day ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    1 day ago
    કાલથી બ્રિક્સ સમિટ
    2 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    2 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અદાણી સૌ પ્રથમ હાઇડ્રોજનથી ચાલતા ટ્રક ખાણકામ માટે લગાડશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > અદાણી સૌ પ્રથમ હાઇડ્રોજનથી ચાલતા ટ્રક ખાણકામ માટે લગાડશે
બિઝનેસ

અદાણી સૌ પ્રથમ હાઇડ્રોજનથી ચાલતા ટ્રક ખાણકામ માટે લગાડશે

Khaskhabar Editor
Last updated: 2023/01/18 at 6:37 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

” હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સંચાલિત ટ્રક અપનાવનાર અદાણી એન્ટરપ્રાઈઝ એશિયાની જ નહી વિશ્વમાં પ્રથમ કંપની જે ખાણકામ માટે સૌ પ્રથમ આ ટ્રકનો ઉપયોગ કરશે

” 2023માં ભારતમાં પ્રથમ ટ્રક કામે લગાડવા આયોજન

- Advertisement -

” ભારતમાં જેની શરુઆત થઇ રહી છે તેમાં આ જાહેરાત ગૌતમ અદાણીના હાઇડ્રોજન અર્થતંત્રને સંભવિત રીતે ઉત્પ્રેરક બનાવવાની દ્રષ્ટીનેે સમર્થન આપે છે

વૈવિધ્યસભર કંપનીઓના અદાણી પોર્ટફોલિયોનો ભાગ એવી અદાણી એન્ટરપ્રાઇઝ લિ. (અઊક)એ આજે અશોક લેલેન્ડ, ભારત અને કેનેડાના બેલાર્ડ પાવર સાથે માઇનિંગ લોજિસ્ટિક્સ અને પરિવહન માટે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રીક ટ્રક (ઋઈઊઝ) વિકસાવવા માટે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

આ સહયોગ એશિયાના પ્રથમ તૈયાર થનારા હાઇડ્રોજન સંચાલિત માઇનિંગ ટ્રકને ચિહ્નિત કરે છે. માઇનિંગ કામગીરી અને હાઇડ્રોજન રિફ્યુઅલિંગ માળખાના સોર્સિંગ,પરિવહન અને નિર્માણ માટે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ્સ વિકસાવવા બંને પર ધ્યાન કેન્દ્રિત કરતી કંપની અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા આ નિદર્શન પ્રોજેક્ટનું નેતૃત્વ કરવામાં આવશે. ઙઊખ ફ્યુઅલ સેલ એન્જિન ઉત્પાદક ઉદ્યોગની અગ્રણી બેલાર્ડ, હાઇડ્રોજન ટ્રક માટે ઋઈળજ્ઞદયઝખ ફ્યુઅલ સેલ એન્જિન સપ્લાય કરશે અને વિશ્વમાં બસોના સૌથી મોટા ઉત્પાદકો પૈકીની એક અશોક લેલેન્ડ વાહન પ્લેટફોર્મ અને તકનીકી સહયોગ પૂરો પાડશે. ભારતમાં 2023 માં ઋઈઊઝ લોન્ચ થવાનું નિર્ધારીત છે.

- Advertisement -

અગાઉ અદાણી સમૂહે વાર્ષિક 3 મિલિયન ટન ગ્રીન હાઇડ્રોજનની ક્ષમતાને અનુરૂપ ગ્રીન હાઇડ્રોજન અને સંલગ્ન ઇકોસિસ્ટમ્સમાં આગામી દસ વર્ષમાં 50 બિલિયન યુએસ ડોલરથી વધુનું રોકાણ કરવાની યોજનાના પોતાનો ઇરાદો જાહેર કર્યો હતો.

અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના ડાયરેક્ટર અને અદાણી નેચરલ રિસોર્સિસના સીઇઓ વિનય પ્રકાશે જણાવ્યું હતું કે, એનર્જી સેક્ટરમાં ક્રાંતિ તરફ દોરી જનારા આ મહત્વાકાંક્ષી ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ ઉર્જા ક્ષેત્રે ભારતની ભાવિ સ્વનિર્ભરતા માટે મજબૂત સંકલ્પ ધરાવે છે અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના વાણિજ્યિક પરિવહન પધ્ધતિમાં હાઇડ્રોજન-સંચાલિત ઇંધણ સેલ ટેકનોલોજીના ઉપયોગને વેગ આપવા માટેના. વિઝન સાથે બંધબેસે છે. વાણિજ્યિક કાફલા માટે ઇંધણ તરીકે હાઇડ્રોજનનું સંચાલન કરવાનો આ અનુભવ ફક્ત દેશમાં ખાણકામ અને લોજિસ્ટિક્સ ક્ષેત્ર માટે હાઇડ્રોજન ટેક્નોલોજીના આગમનને આગળ રાહ ચિંધે છે એટલું જ નહીં પરંતુ બંદરો,એરપોર્ટ જેવા અન્ય વ્યવસાયોની ઔદ્યોગિક કામગીરીના પોતાના કાફલામાં પરિવર્તિત થવા માટે લાંબા ગાળાના ટકાઉ ઉકેલો પસંદ કરવા માટે પણ સક્ષમ બનાવશે.”

હાઇડ્રોજન સંચાલિત માઇનિંગ ટ્રકનું વજન 55 ટન હશે, તેમાં ત્રણ હાઇડ્રોજન ટાંકી હશે, 200-કિમીની વર્કિંગ રેન્જ હશે અને તે બેલાર્ડની 120 સઠ ઙઊખ ફ્યુઅલ સેલ ટેક્નોલોજી દ્વારા સંચાલિત હશે.
ગત વર્ષે અદાણી ગ્રૂપ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા બાદ અમે અમારી ભાગીદારીને આગળ ધપાવવા ઉત્સુક છીએ અને અદાણી જેવા અદ્યતન વ્યવસાયો ધરાવતા ગૃપ સાથે સહયોગ કરવાની મળેલી તકને આવકારીએ છીએ, એમ બેલાર્ડ પાવર સિસ્ટમ્સના સીઈઓ રેન્ડી મેકવેને જણાવ્યું હતું. “અમારી ટેક્નોલોજી લાંબી રેન્જ, ઝડપી રિફ્યુઅલિંગ અને ભારે પેલોડ ક્ષમતાઓ પ્રદાન કરતા અમારા ઝીરો એમિશન એન્જિનો સાથે તેઓના ભારેખમ માઇનિંગ ટ્રક માટે મજબૂત મૂલ્યનું પ્રમાણ આપે છે.”

અશોક લેલેન્ડના સીટીઓ ડો. એન. સરવણને જણાવ્યું હતું કે ”અશોક લેલેન્ડ ભારતમાં માઇનિંગ અને લોજિસ્ટિક્સ સેક્ટરમાં ફ્યુઅલ સેલ સંચાલિત કોમર્શિયલ વાહનો લાવવા માટે અદાણી અને બેલાર્ડ સાથે સહયોગ કરવા માટે ઉત્સાહિત છે,અજોડ અને નવા ઉત્પાદનો વિકસાવવાના અમારા ટ્રેક રેકોર્ડ સાથે બળતણ કોષોમાં બેલાર્ડની તકનીકી નિપુણતા અને અદાણીના હાઇડ્રોજન પરત્વેના અતૂટ સમર્પણભાવ સાથે ભારત માટે માલસામાન અને મુસાફરોના પરિવહન બંનેને ડીકાર્બોનાઇઝ કરવાની આ નોંધપાત્ર તક છે.” એમ તેમણે ઉમેર્યું હતું.

અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ અંગે:
ભારતના સૌથી મોટા અદાણી બિઝનેસ સમૂહમાં સામેલ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ (અઊક) એક ફ્લેગશીપ કંપની છે. વિતેલા વર્ષોમાં અદાણી એન્ટરપ્રાઈઝે ઉભરી રહેલા માળખાકીય સુવિધાઓના વ્યવસાય ઉપર લક્ષ આપવા સાથે રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન નોંધાવીને તેનું અલગ અલગ લીસ્ટેડ કંપનીઓમાં રૂપાંતર કર્યું છે. અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી, અદાણી વિલ્માર અને અદાણી ટોટલ ગેસ જેવા સફળ પ્રકલ્પોમાં રૂપાંતર કરીને કંપનીએ તેના મજબૂત બિઝનેસ પોર્ટફોલિયો દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની દીશામાં નોંધપાત્ર પ્રમાણમાં કામ કર્યું છે. આનાથી અમારા શેરધારકોને 25 વર્ષમાં 38%ના ઈઅૠછ પર મજબૂત વળતર પણ મળ્યું છે.

You Might Also Like

શેરબજારમાં આવશે મોટો કડાકો!

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

TAGGED: AdaniEnterprisesLtd, hydrogen, mining, trucks
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘોર કળિયુગ! સગા જેઠે પઠાણી ઉઘરાણી કરી કારખાનું પચાવી લીધું
Next Article રાજકોટ તાલુકા પોલીસે કરેલા તોડની ફરિયાદ ઠેઠ ગૃહમંત્રી સુધી પહોંચી!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

શેરબજારમાં આવશે મોટો કડાકો!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?