By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    19 hours ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    19 hours ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    2 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    18 hours ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    19 hours ago
    કાલથી બ્રિક્સ સમિટ
    2 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    2 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અદાણી ગૃપે તેના કચ્છ કોપર પ્રોજેક્ટ માટે 6071 કરોડનું સંપૂર્ણ ઋણ ઉભુ કર્યું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > બિઝનેસ > અદાણી ગૃપે તેના કચ્છ કોપર પ્રોજેક્ટ માટે 6071 કરોડનું સંપૂર્ણ ઋણ ઉભુ કર્યું
બિઝનેસ

અદાણી ગૃપે તેના કચ્છ કોપર પ્રોજેક્ટ માટે 6071 કરોડનું સંપૂર્ણ ઋણ ઉભુ કર્યું

Khaskhabar Editor
Last updated: 2022/06/27 at 4:57 PM
Khaskhabar Editor 4 years ago
Share
3 Min Read
SHARE

 ભારતના રિન્યુએબલ એનર્જી તરફના ઝૂકાવના હેતુથી રિફાઇન્ડ કોપરનું ઉત્પાદન કરવા તૈયારી

ખાસ-ખબર સંવાદદાતા
અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની પેટા કંપની કચ્છ કોપર લિ.એ બે તબક્કામાં વાર્ષિક 1 મિલીઅન ટન રીફાઇન્ડ કોપરના ઉત્પાદન માટે એક ગ્રીન ફિલ્ડ રીફાઇનરી પ્રોજેક્ટની સ્થાપના કરી રહી છે.પ્રથમ તબક્કામાં વાર્ષિક 0.5 મિલીઅન ટનની ક્ષમતા માટે કચ્છ કોપર લિ.એ ગુજરાતના મુંદ્રા ખાતે ગ્રીન ફિલ્ડ રિફાઇનરી પ્રોજેક્ટ માટે લીડ બેંક સ્ટેટ બેક ઓફ ઇન્ડિયાના નેતૃત્વમાં બેંકોનાં બનેલા કોન્સોર્ટીઅમ સાથે સિન્ડીકેટેડ ક્લબ લોન માટે ધિરાણ દસ્તાવેજોની અમલવારી કરી ફાયનાન્સિયલ ક્લોઝર હાંસલ કર્યું છે. આ કોન્સોર્ટિઅમની સભ્ય બેંકોમાં બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, એક્ઝીમ બેંક ઓફ ઇંડિઆ, ઇન્ડિઅન બેંક, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર છે. કોન્સોર્ટિઅમમાં સામેલ આ બેંકોએ કચ્છ કોપર લિ.ના આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા માટે રુ.6071 કરોડના સંપૂર્ણ ૠણની જરુરીયાતને મંજૂર કરી અને કરાર પર સહી સિક્કા કર્યાં છે.

- Advertisement -

અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના ડાયરેકટર વિનય પ્રકાશે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે જોડાયેલા રહીને કચ્છ કોપર લિ.રાષ્ટ્રના ઇવી અને રીન્યુએબલ્સ તરફના સ્થાનાંતરણની ગતિને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરતા રીફાઇન્ડ કોપરના ઉત્પાદનની ક્ષમતાનું નિર્માણ કરવા ધારે છે.” આ પ્રોજેક્ટ માટે જરુરી ટેકનોલોજી માટેનું આયોજન થયું છે અને મુંદ્રામાં હાલ બાંધકામ સારી રીતે આગળ વધી રહ્યું છે અને ચાલુ નાણાકિય વર્ષ 2024ના પ્રથમ છ માસમાં ઉત્પાદન શરુ કરવા નક્કી કરવામાં આવ્યું છે. અદ્યતન ટેકનોલોજી અને ડીજીટલાઇજેશનનો વ્યાપક ઉપયોગ કરીને ઊજૠ બેન્ચમાર્ક અનુસાર પ્રદર્શન ગુણવત્તા સાથેનું આ સંકૂલ વિશ્વના સંકૂલો પૈકીનું સૌથી મોટું હશે. આ ફાયનાન્સિયલ ક્લોઝર અમોને જરુરી સંસાધનો એકત્ર કરી અદાણી ગૃપના નિયત સમયમાં પ્રોજેક્ટ પૂરો કરવાના મહત્વના સંકલ્પને સાકાર કરવા સમર્થ બનાવશે. કચ્છ કોપર લિ. અદાણી પોર્ટફોલિઓના સામગ્રી, ધાતુઓ અને ખનનનો એક વર્ટીકલ ભાગ હશે. કચ્છ કોપર લિ. જઉૠ 7(પોષણક્ષમ અને સ્વચ્છ ઉર્જા) જઉૠ 9( ઉદ્યોગ, અભિનવ અને આંતરમાળખું) તેમજ જઉૠ 13 (કલાયમેટ એક્શન) ઉપર લક્ષ્ય કેન્દ્રીત કરવા સાથે યુનાઇટેડ નેશન્સના તમામ જઉૠ માટે પૂરી ગંભીરતા સાથે વચનબધ્ધ છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ના સમગ્ર ઊજૠ માળખા આધારીત ઉત્પાદન અને બનાવવાની પ્રક્રીયાના બેન્ચમાર્ક ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની કંપની ઊજૠની મજબૂત ફિલોસોફી ધરાવે છે.
એસબીઆઇ કેપિટલ માર્કેટ્સ લિ.એ નાણાકીય સલાહકાર તરીકે કામગીરી કરી હતી અને લેન્ડર્સના કાનૂની ધારાશાસ્ત્રી તરીકે દેસાઇ એન્ડ દિવાનજી એડવોકેટ્સ રોકાયા હતા. કચ્છ કોપર લિમિટેડના કાનૂની સલાહકાર તરીકે સરાફ એન્ડ પાર્ટનર્સ લો ઓફિસીજ હતા.

અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની 100 % પેટા કંપની કચ્છ કોપર લિમિટેડની સ્થાપના કોપર બિઝનેસ સંબંધિત કોપર કેથોડ્સ અને તાંબાના સળીયા અને સંલગ્ન ઉત્પાદન જેવી કામગીરી હાથ ધરવાના હેતુથી કરવામાં આવી હતી. કચ્છ કોપર લિ. બે તબક્કામાં વાર્ષિક 10 લાખ મેટ્રિક ટન રીફાઇન્ડ કોપરના ઉત્પાદન માટે એક ગ્રીનફિલ્ડ કોનર રીફાઇનરી પ્રોજેક્ટની સ્થાપના કરી રહ્યું છે.

You Might Also Like

શેરબજારમાં આવશે મોટો કડાકો!

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

મોબાઇલ-લેપટોપ થશે સસ્તાં!

વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!

TAGGED: ADANIGROUP, KUTCHKOPERPROJECT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટેક્નોલોજીની મોટી છલાંગ
Next Article ‘ગે’ને 4 શખ્સએ ગોંધી અર્ધનગ્ન વિડીયો ઉતારી રૂપિયાની માગણી કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બિઝનેસ

શેરબજારમાં આવશે મોટો કડાકો!

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
બિઝનેસ

ખાંડના વધતા ભાવોની અસર ગોળ પર પણ જોવા મળી

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
બિઝનેસ

સેન્સેક્સ 1 લાખ પોઇન્ટના જાદુઇ આંકડાને પાર કરશે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?