જેતપુર જેતલસર તરૂણી ની હત્યા ના બનાવ ને લઈને ગોંડલ જય સરદાર સ્કૂલ ખાતે આજે રાત્રે કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને જય સરદાર સ્કૂલ ગોંડલ થી કાગવડ ખોડલધામ મંદિર સુધી ની પદયાત્રા યોજવામાં આવી રાત્રે 11 વાગ્યે પદયાત્રા ની શરૂઆત કરવામાં આવશે અને તા. ૨૮ – ૩ – ૨૦૨૧ ને સવારે ૭.૩૦ વાગ્યે કાગવડ ખોડલધામ મંદિર ખાતે પોહચશે અને જેતલસર ગામ ની તરૂણી ના પરિવાર પર આવેલ આપતિને માઁ ખોડલ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરી પદયાત્રા પુરી કરશે આ તકે જય સરદાર સ્કૂલ ના વેલજીદાદા, દીપકભાઈ, શ્રી ખોડલધામ સમિતિ અને મહિલા સમિતિ એ જહેમત ઉઠાવી હતી.
જેતપુર તાલુકાના જેતલસર ગામે તરૂણી ની હત્યા ના બનાવ ને લઈને ગોંડલ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
You Might Also Like
Follow US
Find US on Social Medias


