By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    2 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    2 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    3 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    3 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    56 minutes ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    58 minutes ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    59 minutes ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    1 hour ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    2 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    3 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    3 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    2 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    3 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    4 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    5 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    6 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા આ શું બોલી ગયા?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા આ શું બોલી ગયા?
ખાસ-ખબરગુજરાત

ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા આ શું બોલી ગયા?

Khaskhabar Editor
Last updated: 2022/10/12 at 6:08 PM
Khaskhabar Editor 4 years ago
Share
5 Min Read
SHARE

‘હે મારી માતા-બહેનો મંદિરો અને કથાઓમાં ના જશો તે શોષણનાં ઘર છે..’ ગોપાલ ઈટાલિયાનો વિડીયો વાયરલ

ગોપાલ ઈટાલિયાની માનસિકતા છતી કરતાં એક પછી એક વિડીયો સામે આવી રહ્યાં છે

- Advertisement -

ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત આપના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા મહિલાઓ અને બહેનોને મંદિરો અને કથાઓમાં જવાનું એક કારણ રજૂ કરીને ટાળવા માટે કહી રહ્યા છે. તેમણે કહેલી વાત વિડીયો સ્વરૂપે વાયરલ થઈ રહી છે. આ બાબતે ભાજપ દ્વારા તેમને ઘેરીને આપ તથા અરવિંદ કેજરીવાલનો ચહેરો ખુલ્લો પડી રહ્યો હોવાની વાત કહેવામાં આવી રહી છે. ગોપાલ ઈટાલિયાનો ‘સી’ શબ્દવાળો અને વડાપ્રધાન મોદી પર અપમાનજનક ટિપ્પણી કરતો વિડીયો પણ અગાઉ વાયરલ થયો હતો.

હવે જ્યારે ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પાર્ટીઓ વચ્ચે જાણે યુદ્ધ છેડાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘નીચ’ શબ્દોનો પ્રયોગ કરાયેલો વિડીયો વાયરલ થયા બાદ આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં તેઓ હિન્દુ મહિલાઓને મંદિર અને કથાઓમાં ના જવાની વાત કહી રહ્યા છે. તેમણે આ જગ્યાઓને શોષણનું ઘર ગણાવ્યા છે. ગોપાલ ઈટાલિયાએ જે વાત કહી છે તે સોશિયલ મીડિયામાં વિડીયો સ્વરૂપે વાયરલ થઈ રહી છે. હવે આ મામલે ભાજપ દ્વારા આપ પાર્ટીનો અને અરવિંદ કેજરીવાલનો ચહેરો ખુલ્લો પડી ગયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

ગોપાલ ઈટાલિયાના વાયરલ થયેલા વિડીયો પર ભાજપના નેતાઓ કહે છે કે અહીં ગોપાલ ઈટાલિયાનો તથા અરવિંદ કેજરીવાલનો અસલી ચહેરો સામે આવ્યો છે. ભાજપના સોશિયલ મીડિયા સેલના અધ્યક્ષ અમિત માલવિયાએ ગોપાલ ઈટાલિયાનો વિડીયો શેર કરીને ટ્વિટ કર્યું છે, અમિત માલવિયા કહે છે કે, “મહિલાઓનું સન્માન ઘવાય તે રીતે ‘સી’ શબ્દનો ઉપયોગ કર્યા પછી ગુજરાત આપના અધ્યક્ષ અને અરવિંદ કેજરીવાલના નજીકના ગણાતા ગોપાલ ઈટાલિયાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં તેઓ મહિલાઓને કથાઓ અથવા તો મંદિરમાં ના જવાની સલાહ આપી રહ્યા છે, તેઓ આ જગ્યાઓને શોષણનું ઘર હોવાનું કારણ આપી રહ્યા છે.”

- Advertisement -

દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ અને લોકસભાના સાંસદ મનોજ તિવારી આ મુદ્દે કહી રહ્યા છે કે, “શા માટે આપ હિન્દુ વિરોધી છે? જુઓ કઈ રીતે અરવિંદ કેજરીવાલના સાથી હિન્દુત્વ સામે ઝેર ઓકી રહ્યા છે.” અન્ય દિલ્હીના લોકસભાના સાંસદ પ્રવેશ વર્મા કહે છે કે, “આપના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા રામ મંદિરના બાંધકામ સામે વાંધો ઉઠાવી રહ્યા છે, રાજેન્દ્ર પાલે હિન્દુ દેવી-દેવતાઓનું અપમાન કર્યું છે અને હવે અઅઙ ગુજરાતના અધ્યક્ષ કહી રહ્યા છે કે મંદિરોના સ્થળે શોષણ થાય છે.”

મંગળવારે સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો વાયરલ થવાનો શરુ થયો છે, જેમાં ગોપાલ ઈટાલિયા હાથમાં એક પુસ્તક લઈને દેખાઈ રહ્યા છે, અને તેઓ કહી રહ્યા છે કે, “મારી-તમારી માતા-બહેનોને પણ વિનંતી કરવી જોઈએ.. હે મારી માવડિઓ, હે મારી બહેનો, હે મારી દીકરીઓ, કથાઓમાં કે મંદિરોમાં તમારું કશું વળવાનું છે નહીં, એ શોષણના ઘર છે. જો તમારે તમારો અધિકાર જોઈતો હોય, આ દેશ ઉપર તમારે શાસન કરવું હોય, સમાન દરજ્જો જો’તો હોય તો કથાઓમાં જઈને નાચવાના બદલે મારી બહેનો, મારી માવડીઓ આ વાંચો.”

અગાઉ એક વિડાયો વાયરલ થયો હતો કે જેમાં ગોપાલ ઈટાલિયાએ વડાપ્રધાન મોદી માટે અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘નીચ’ વ્યક્તિ છે. હું એ વાતની પુષ્ટી નથી કરી શકતો પરંતુ તમને પૂછવા માગું છું, શું દેશના એવા કોઈ પૂર્વ વડાપ્રધાન છે કે જેમણે મતદાન કરતી વખતે આટલું નાટક કર્યું હોય?”

મંદિર-કથા માટે આ પ્રકારના શબ્દ પ્રયોગ સારા નથી: હર્ષ સંઘવી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગોપાલ ઇટાલિયાના જૂના વીડિયો વાયરલ થતાં ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાના વાયરલ વીડિયો મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, એક પાર્ટીના નેતાના વીડિયો સામે આવી રહ્યા છે. ખૂબ દુ:ખ થાય. મંદિર-કથા માટે આ પ્રકારના શબ્દ પ્રયોગ સારા નથી. આવા સંસ્કાર ગુજરાતના નાગરિકોમાં નથી. મંદિરમાં ન જજો, કથામાં ન જતા આ પ્રકારના વીડિયો જોઈ દુ:ખ થાય. તેમણે કહ્યું કે, આ પ્રકારની વિચારધારા ન હોવી જોઈએ. લોકોમાં મોટા પાયે રોષ છે. કોઈની આસ્થાને ઠેસ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી. આ પ્રકારના બેફામ લવારા કરવા યોગ્ય છે ? આ વિચારો લોકો સુધી જાય એ પોષાય એમ નથી. એમની જ પાર્ટીના લોકો સોશિયલ મીડિયામાં લખે છે એ પર્સનલ વિચાર છે. એવો સમય આવ્યો છે કે એમની પાર્ટીએ એમના પરથી હાથ ધોઈ લેશે.

 

You Might Also Like

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ

TAGGED: aap, assemblyelection, GOPALITALIA, Gujarat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આત્મીય કોલેજના વિદ્યાર્થીનો મોબાઈલ પડાવી ખંડણી માંગી માર માર્યો
Next Article પાકિસ્તાનના સિંધ જિલ્લામાં બસમાં અચાનક આગ ફાટી નીકળી, 17 યાત્રીઓ બળીને ભડથું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 34 minutes ago
રાજકોટ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 38 minutes ago
રાજકોટ

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 39 minutes ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?