ટકોટ તથા આજુબાજુના સરપંચો અને ગ્રામજનો હાજરી આપી હતી આટકોટ પી.એસ.આઇ કે પી મેતા , એસ પી મીણા નું સ્વાગત પુષ્પગુચ્છ આપી સ્વાગત કરેલ લોકદરબાર મા એસ પી મીણા એ લોકો સાથે સુખાકારી ચર્ચા કરવામાં આવી હતી તેમજ જસદણ તાલુકામાં અકસ્માત ઘટે અને લોકોને તાલુકા કક્ષાએ ડિવિઝન ઓફિસ ડીવાયએસપી ઓફિસ મળે તે અંગેની રજૂઆત રાજકોટ , એસ.પી બલરામ મીણા, સમક્ષ અશ્વિનભાઈ ભાલાળા તથા અરજણભાઈ રામાણી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ અંગે એસપીએ હરકી કાર્યવાહી સુરત કરવાની મીના સાથે તમામ આગેવાનોને વિશ્વાસ અને તેમાં જ ખાત્રી આપેલ હતી તેમજ આટકોટ પોલીસ સ્ટેશનમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં એસપી બલરામ મીણા સાહેબના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આટકોટ તથા આજુબાજુના સરપંચો અને ગામલોકો હાજરી આપી હતી લોકદરબાર યોજાયો હતો
આટકોટ પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન લોક દરબારનુ આયોજન કરવામાં આવ્યું
You Might Also Like
Follow US
Find US on Social Medias